हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mega city
Mega city News
government of gujarat
હવે રોડ-રસ્તા તૂટે તો તરત ધારાસભ્યોને પકડજો! સરકારે આપી દીધાં છે બબ્બે કરોડ રૂપિયા
Breaking News: ગુજરાત સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય! હવે તમારા વિસ્તારમાં રોડ-રસ્તા તૂટે, ખાડા પડે, ભૂવા પડે તો તરત જ તમારા ધારાસભ્યોને પકડજો...ગુજરાત સરકારે ધારાસભ્યોને તમારા વિસ્તારમાં રોડ-રસ્તા બનાવવા, ખાડાં પુરવા આપી દીધાં છે ગ્રાન્ટ સિવાય વધારાના બબ્બે કરોડ રૂપિયા...
Sep 10,2024, 16:51 PM IST
Ahmedabad
અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થતા જ છવાઈ જાય છે અંધારપટ
Ahmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
Sep 7,2024, 15:22 PM IST
petrol diesel
ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ, કેટલાં વધ્યાં?
Petrol-Diesel Price Today: આજે 24 મે, રવિવારના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
May 24,2024, 8:16 AM IST
wife swapping
Wife Swapping શું છે? કેવી રીતે થઈ શરૂઆત? ગુજરાતમાં પણ ફેલાયો પત્નીની અદલાબદલીનો રોગ
Wife Swapping: પોતાની પત્નીઓની અદલાબદલી કરવાનો વિચિત્ર ટ્રેન્ડ હવે આપણાં ત્યાં પણ શરૂ થયો છે. આ વિચિત્ર ટ્રેન્ડનું નામ છે વાઈફ સ્વેપિંગ. અત્યાર સુધી વિદેશોમાં આ વસ્તુ હતી, ધીરે ધીરે ભારતના બીજા રાજ્યોમાં પણ આ દુષણ આવ્યું...પણ હવે આ વિચિત્ર રોગનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. જાણો વાઈફ સ્વેપિંગનો ટ્રેન્ડ ક્યાંથી આવ્યો....
Apr 11,2024, 16:15 PM IST
gujarat news
અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાં માત્ર 13.50 લાખમાં ફ્લેટ! બેંક કરશે ઈ-હરાજી
Property at Ahmedabad: શું તમે પણ અમદાવાદમાં વસાવવા માંગો છો તમારા સપનાનું ઘર? શું તમે પણ અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાં ઘર લેવાનો વિચાર કરી રહ્યાં છો? તો અહીં આપવામાં આવેલી વિગતો બદલી નાંખશે તમારું કિસ્મત....
Apr 4,2024, 13:14 PM IST
Petrol Diesel Price Today
Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જાણો તમારા શહેરનો ભાવ
Petrol Diesel Price Today: જાણો આજે કયા શહેરમાં મોંઘુ અને કયા શહેરમાં સસ્તુ થયું પેટ્રોલ. ક્યા શહેરમાં વધ્યાં પેટ્રોલ-ડિઝલના ભાવ? આ અપડેટ જાણવા માટે અહીં કરો માત્ર એક જ ક્લિક...
Mar 26,2024, 9:06 AM IST
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારોનું પાણી પીવા જેવું નથી રહ્યું, રિપોર્ટ થયો ખુલાસો
Ahmedabad News : અમદાવાદના પાંચ વોર્ડના પાણીના સેમ્પલ લેવાયા હતા, જેનો રિપોર્ટ કહે છે કે, આ પાણી પીવા જેવું નથી તેનો ઉપયોગ ન કરવો
Mar 24,2024, 11:24 AM IST
AMC
હિતેશ બારોટના સપનાં તૂટ્યાં : ભાજપના 15 નામો જાહેર, કોણ બનશે સ્ટેન્ડિંગ ચેરમેન?
AMC: ભાજપે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ હવે નો રીપીટ થિયરી અજમાવી લીધી છે. જેને પગલે અમદાવાદ મનપાના હોદ્દેદારોની વરણીમાં પણ આ નિયમ લાગૂ થતાં જુના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય હોદ્દેદારોનો રુઆબ પણ હવે જતો રહેશે. જાણો કોણે આવશે નવા પદ પર...
Sep 6,2023, 14:56 PM IST
gujarat news
હાઈવે ઓથોરિટીના પાપે અમદાવાદના એસ.જી.હાઈવે પર ખડુ થયું ગાંડા બાવળનું સામ્રાજ્ય!
શરમજનક વાત એ છે કે જ્યારે ઉનાળામાં હાઈવે ઓથોરિટીનું તંત્ર ગ્રીન કવરમાં ઊગેલા છોડને ટેન્કરથી પાણી આપતું હોય છે ત્યારે શું આંખો મીંચીને તેઓ બાવળને પણ પાણી પાઈને મોટા કરે છે? શું બાવળ વિકાસ નિગમની જેમ વર્તી રહી છે હાઈવે ઓથોરિટી? કેમ આ કાંટાળા બાવળને પાણી પાઈને ગુલાબના છોડની જેમ ઉછેરી રહી છે હાઈવે ઓથોરિટી.
Jan 4,2023, 11:49 AM IST
અમદાવાદ
અમદાવાદમાં દબાણ હટાવ ઝુંબેશ : એએમસી અને પોલીસનું ડબલ સ્ટાન્ડર્ડ
સતત 10 દિવસ કરતા વધુ સમયથી શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ છે.
Aug 13,2018, 17:07 PM IST
અમદાવાદ
મેગાસીટીમાં 19 હજાર દબાણ દૂર કરાયા, 48 પાર્કિંગ પ્લોટ બનાવાશે
છેલ્લા એક સપ્તાહથી પોલીસ અને એએમસીએ ભેગા મળીને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે તેને લઇને 19 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
Aug 10,2018, 9:25 AM IST
પાર્કિંગ
હાઇકોર્ટની ઝાટકણી બાદ તંત્ર હરકતમાં, 700થી વધુ નોટીસો પાઠવી
મેગાસીટી અમદાવાદમાં ચાલી રહેલા ટ્રાફીક અને પાર્કિંગ મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની ઝાટકણી કાઢવાનું યથાવત રાખ્યુ છે. ત્યારે પોલીસ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ હાઇકોર્ટના આદેશથી સક્રીય થયુ છે. અને શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માટે જરૂરી કાર્યવાહી કરી રહ્યુ છે. પરંતુ હંમેશની માફક કોર્ટને બતાવવા પુરતી સુવિધાઓ ઉભી કર્યા બાદ તેના રખરખાવ માટે તંત્ર કેટલુ બેધ્યાન છે તેના વરવા ઉદાહરણ સામે આવ્યા છે.
Jul 31,2018, 10:41 AM IST
Trending news
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જતા ડરે છે
Dead rat
Shocking! ગાંઠીયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ખાધા બાદ બાળકીને થઈ ખતરનાક બીમારી
heart attack
ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણ
Weather Forecast
ભયંકર આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, 16 રાજ્યો માટે IMD નું એલર્ટ
Chilli Farming
મરચાંની ખેતી ખેડૂતો માટે ATM, ઓછા ખર્ચે બંપર ઉત્પાદન, 1 એકરની ખેતી કરશે માલામાલ
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી