हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lpg subsidy
Lpg subsidy News
Pramod Sawant
LPG Gas Price: રેશનકાર્ડ ધારકોને સરકારની ભેટ, ₹428માં મળશે ગેસ સિલિન્ડર!
Antyodaya Anna Yojana: રાજ્ય સરકાર દ્વારા અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકોને સિલિન્ડર પર રૂ. 275ની સબસિડી આપવામાં આવશે. આ અવસર પર ગોવાના સીએમએ કહ્યું, 'પીએમ મોદીએ અગાઉ એલપીજી સિલિન્ડર માટે 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી.
Sep 2,2023, 11:56 AM IST
lpg subsidy
મોદી સરકાર એવો નિર્ણય લેશે કે 9.5 કરોડ લોકોને થશે ફાયદો, મધ્યમવર્ગને થશે મસમોટો લાભ
LPG Gas Subsidy: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની એનર્જી ટ્રાન્ઝિશન કમિટીના (Energy Transition Committee) રિપોર્ટમાં વાર્ષિક સાતથી આઠ સિલિન્ડર પર સબસિડી આપવાની ભલામણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આશા છે કે સરકાર આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.
May 9,2023, 14:09 PM IST
LPG price
ગેસના ભાવ પર મોટું અપડેટ, કેન્દ્ર સરકારે લીધો એવો નિર્ણય, સસ્તો થઈ ગયો LPG Cylinder!
Gas Price Update: કેન્દ્ર સરકાર તરફથી ગેસના ભાવ અંગે મોટો નિર્ણય લેવાયો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. સરકારે આજે જણાવ્યું કે નવી નીતિ હેઠળ હવે ગેસના ભાવ નક્કી કરવામાં આવશે.
Apr 7,2023, 22:30 PM IST
Business
મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા માટે ખુશખબર: દરેક પરિવારને વર્ષે 3 LPG સિલિન્ડર મફત
LPG: સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કર્યો છે. સાંભળીને ચોંકી ગયાને...પરંતુ વાત બિલકુલ સાચી છે. સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે લોકોને તેનો લાભ મળી રહ્યો છે.
Jun 4,2022, 10:36 AM IST
LPG price
ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર: રાંધણગેસના ભાવમાં કમરતોડ વધારો ઝીંકાયો
LPG cylinder price hike: LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે. 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ છે. હવે રાંધણ ગેસનો નવો ભાવ 999.50 રૂપિયા થયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 2364.50 રૂપિયામાં મળશે.
May 7,2022, 8:58 AM IST
lpg
રાંધણ ગેસ પરની સબસિડી અંગે સરકારનો નવો પ્લાન! જાણો હવે કોને મળશે પૈસા
LPG Cylinder Subsidy: વર્તમાન મહિનામાં દેશમાં એલપીજી સિલિન્ડર પર સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે. હવે સરકાર એલપીજી પર સબસિડી માટે નવો પ્લાન બનાવી રહી છે. આવો જાણીએ સરકારની નવી યોજના વિશે.
Mar 19,2022, 13:38 PM IST
lpg subsidy
LPG સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબસિડી! ખાતામાં આવવા લાગ્યા લોકોને પૈસા, આ રીતે ચેક કરો
LPG ગેસ ગ્રાહકોને 79.26 પ્રતિ સિલિન્ડર સબસિડી તરીકે આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકોને અલગ-અલગ સબસિડી મળી રહી છે. આવા સંજોગોમાં લોકો મુંઝવણમાં છે કે તેમને કેટલી વાર સબસિડી મળે છે.
Feb 27,2022, 17:36 PM IST
lpg
LPG Subsidy: રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારે બનાવ્યો જોરદાર પ્લાન? હવે કોને મળશે પૈસ
ગ્રાહકોને એલપીજી સિલિન્ડરની સબસિડીને લઈને મોટા સમાચાર મળી શકે છે. અત્યારે નવા વર્ષ પર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ઘરેલુ ગેસના ભાવમાં ઘટાડો થયો નથી. ત્યારે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 સુધી પહોંચવાની સતત ચર્ચા ચાલી રહી છે.
Jan 2,2022, 16:30 PM IST
lpg
રાંધણ ગેસની સબસિડી અંગે સરકારે બનાવ્યો નવો પ્લાન? જાણો હવે કેવી રીતે મળશે પૈસા
LPG cylinder latest news: તાજેતરના મહિનાઓમાં દેશના પસંદગીના જિલ્લાઓમાં એલપીજી સિલિન્ડર પર સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે. હવે સરકાર એલપીજી પર સબસિડી માટે નવી યોજના બનાવી રહી છે.
Dec 19,2021, 18:07 PM IST
lpg subsidy
રાંધણ ગેસ સિલિન્ડર પર ફરી શરૂ સબ્સિડી! ખાતામાં આવશે પૈસા, આ રીતે કરો ચેક
LPG Gas Subsidy Update: એલપીજી સબ્સિડી એટલે કે રાંધણ ગેસ સબ્સિડી (LPG Gas Subsidy) હવે ગ્રાહકોના ખાતામાં આવવા લાગી છે. તમે પણ ઘરે બેઠા તેને સરળતાથી ચેક કરી લો કે તમારા એકાઉન્ટમાં રાંધણ ગેસ સબ્સિડી આવી છે કે નથી.
Nov 23,2021, 14:50 PM IST
lpg subsidy
LPG Subsidy Update: ખતમ થઇ જશે LPG પર સબસિડી! સરકાર કરી રહી છે તૈયારી
LPG subsidy: આજકાલ આ સમાચાર ચર્ચામં છે સરકાર LPG પર મળનાર સબસિડીને ખતમ કરી શકે છે. જોકે નાણામંત્રાલયે નાણાકીય વર્ષ 2022 માટે પેટ્રોલિયમ સબસિડીને ઓછી કરી 12,995 કરોડ રૂપિયા કરી દીધી છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી એ પણ કહ્યું કે ઉજ્જવલા સ્કીમમાં એક કરોડ લાભાર્થીઓને પણ જોડવામાં આવશે. સરકારને લાગે છે કે જો LPG સિલિન્ડરના ભાવ વધારવામાં આવશે તો કેન્દ્રની ઉપરથી સબસિડીનો બોજો ઓછો થઇ જશે.
Feb 8,2021, 16:14 PM IST
Ujjwala Yojana
સરકાર મફતમાં આપે છે LPG કનેક્શન અને 1600 રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે?
1 ફેબ્રુઆરીના રજૂ થયેલા બજેટમાં (Budget 2021) નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) અંતર્ગત 1 કરોડ રૂપિયા અને ગેસ કનેક્શન (Gas connection) આપવાની જાહેરાત કરી છે
Feb 2,2021, 17:35 PM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન