हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
iPhone 16
Iphone 16 News
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
Mukesh Ambani's Reliance Digital: આ જબરદસ્ત ડીલ ફ્લિપકાર્ટ યા પછી એમેઝોન પર નહીં પરંતુ રિલાયંસ ગ્રુપના રિલાયન્સ ડિજિટલમાં ઉપલબ્ધ છે. અહીં તમે સસ્તા ભાવે ફોન ખરીદી શકો છો. બેંક ઓફરની સાથે ફોનને ઘણા સસ્તા ભાવે ખરીદી શકાય છે. આવો જાણીએ કેવી રીતે...
Nov 27,2024, 9:01 AM IST
Apple iPhone
ભારતમાં Apple વધાર્યો પોતાનો બિઝનેસ! જાણો Tim Cook નો શું છે આગામી પ્લાન?
Apple Earning in India: ભારતમાં એપલે જબરદસ્ત કમાણી કરી છે. હવે કંપની ભારતમાં પોતાનો બિઝનેસ વધારવાનો પ્લાન કરી રહી છે. એપલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું કે કંપની ભારતમાં ચાર નવા સ્ટોર ખોલશે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.
Nov 1,2024, 19:33 PM IST
iPhone 16
10 હજાર રૂપિયા સુધી ઘટ્યા iPhone 16 ના ભાવ, બુક કરતા 10 મિનિટમાં થઈ જશે ડિલીવરી
iPhone 16 Discount: ફેસ્ટિવ સિઝનમાં સ્ટાર્ટઅપ કંપની ઝેપ્ટોએ આઈફોન 16 પર 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં તમને 10 મિનિટમાં ફોનની ડિલીવરી મળી જશે.
Oct 18,2024, 21:43 PM IST
latest smartphone
એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!
Smartphone launched in September 2024: અમે તમને સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલાં શાનદાર સ્માર્ટફોન વિશે જણાવીશું. ચાલો જોઈએ કે યાદીમાં કઈ-કઈ કંપનીઓના કયા-કયા મોડલના નામ સામેલ છે.
Oct 6,2024, 11:21 AM IST
technology
અરે વાહ! iPhone 16 પછી આવી રહ્યો છે સસ્તો iPhone, iPad અને Mac, જાણો વિગતો
New Apple Products: જો તમે પણ સસ્તા અને લેટેસ્ટ ફીચર્સ સાથેનો iPhone ઈચ્છો છો, તો થોડો સમય રાહ જુઓ કારણ કે કંપની ફરીથી ધમાલ મચાવવા આવી રહી છે. ચાલો તમામ વિગતો વિશે જાણીએ.
Oct 2,2024, 16:40 PM IST
Tech
Flipkart-Amazon પરથી સસ્તામાં iPhone 16 ખરીદ્યો, પણ તે અસલી છે કે નકલી? આ રીતે જાણો
iPhone 16 Identify Tips: તમે iPhone 16 ખરીદ્યો છે, પરંતુ હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે તે અસલી છે કે નકલી? આ પ્રશ્ન એકદમ વ્યાજબી છે. આજકાલ નકલી આઇફોન પણ બજારમાં સરળતાથી મળી જાય છે. આ iPhones બિલકુલ અસલી iPhone જેવા જ દેખાય છે, જેના કારણે તેમની વચ્ચે ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે. એટલા માટે ઘણી વખત લોકો છેતરપિંડી કરીને નકલી ફોન ખરીદે છે. તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારો iPhone અસલી છે કે નહીં. કેટલીક વસ્તુઓ ચેક કરીને તમે અસલી અને નકલી iPhone ઓળખી શકો છો.
Sep 29,2024, 12:02 PM IST
smartphone
iPhone 16 અસલી છે કે નકલી? જાણો આ ટ્રિકથી બે મિનિટમાં પડી જશે ખબર
iPhone 16 Identify Tips: તમે iPhone 16 ખરીદ્યો છે, પરંતુ હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે તે અસલી છે કે નકલી? આ પ્રશ્ન એકદમ કાયદેસર છે. આજકાલ નકલી આઈફોન પણ બજારમાં સરળતાથી મળી જાય છે. આ iPhones બિલકુલ અસલી iPhone જેવા જ દેખાય છે, જેના કારણે તેમની વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે. એટલા માટે ઘણી વખત લોકો છેતરપિંડી કરીને નકલી ફોન ખરીદે છે. તેથી, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારો iPhone અસલી છે કે નહીં. કેટલીક વસ્તુઓને ચેક કરીને તમે અસલી અને નકલી આઇફોનને ઓળખી શકો છો.
Sep 29,2024, 11:56 AM IST
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
ICICI બેંકે તેના ગ્રાહકોને Apple ઉત્પાદનો પર ત્વરિત કેશબેક અને સસ્તું EMI સાથે નવા iPhone ખરીદવાની તક આપી છે.
Sep 28,2024, 22:35 PM IST
iPhone 16 Offers
iPhone 16 ખરીદવા કેમ થઈ રહી છે પડાપડી? ઓફર એવી કે લાગશે સાવ મફતિયું!
iPhone Price, Offers & Discounts: હાલ આઈફોન લેવા માટે બજારમાં પડાપડી થઈ રહી છે. એપલ દ્વારા આપવામાં આવી રહી છે શાનદાર ઓફર. ચેક કરી લેજો અત્યાર સુધી ક્યારેય ન અપાઈ હોય એવી ઓફર લઈને આવી ગયું છે એપલ.
Sep 20,2024, 13:04 PM IST
surat
મુંબઇઃ સવારે 6 વાગ્યાનો iPHONE 16 માટે લાઇનમાં ઊભો હતો સુરતનો યુવક,
મુંબઇઃ સવારે 6 વાગ્યાનો iPHONE 16 માટે લાઇનમાં ઊભો હતો સુરતનો યુવક, કહ્યું- જબરદસ્ત છે મોબાઇલ!
Sep 20,2024, 10:24 AM IST
apple
હમણા જ લોન્ચ થયેલો iPhone 16 તમને 25000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી શકે છે, ખાસ જાણો
જે લોકો આ નવા આઈફોનની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા તેઓ તો હવે ખરીદવા માટે ખુબ જ એક્સાઈટેડ છે. ખાસ વાત એ છે કે એપલ પોતાના ફેન્સ માટે અનેક આકર્ષક ડીલ અને ડિસ્કાઉન્ટ રજૂ કરી રહી છે. જેનાથી આ ફોન તમને સસ્તામાં ખરીદવાની તક છે.
Sep 13,2024, 14:26 PM IST
iPhone 16
ટિમ કૂકનો જબરદસ્ત દાંવ! ભારતમાં સસ્તામાં વેચાશે iPhone 16, જુઓ સંપૂર્ણ Price List
દર વર્ષની જેમ આ વખતે પણ એપ્પલે ચાર આઈફોન મોડલ (iphone 16, iphone 16 Plus, iphone 16 Pro અને iphone 16 Pro Max) લોન્ચ કર્યા છે. અત્રે જણાવવાનું કે ટિમ કુકે નવી સીરિઝનો ભાવ એટલો જ રાખ્યો છે જેટલો આઈફોન 15 હતો. તેમણે ભાવ વધાર્યા નથી. જાણો વિગતો....
Sep 10,2024, 9:30 AM IST
apple
ટિમ કુકે લોન્ચ કર્યો iPhone 16, સુંદર ડિઝાઇન જોઈ ખુશ થઈ જશો તમે, જાણો કિંમત
Apple Event 2024: એપલની ઈવેન્ટમાં આજે iPhone 16, Apple Watch Series 10, અને Apple Watch Ultra 3 જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે.
Sep 9,2024, 23:44 PM IST
technology
iPhone 16 ખરીદવાના 10 કારણો! મળશે એડવાન્સ્ડ AI ફીચર્સ, હવે Siri કરશે મોટાભાગના કાર્ય
Appleની ઇવેન્ટ આજે એટલે કે 9 સપ્ટેમ્બરે યોજાશે. iPhone 16 ઉપરાંત, તેમાં Apple Watch Series 10 અને AirPods 4 પણ સામેલ હશે. પરંતુ સૌથી વધુ ચર્ચા એપલ ઇન્ટેલિજન્સ વિશે છે. Apple એ હજી સુધી AI માં પ્રવેશ કર્યો નથી, પરંતુ તે આ ઇવેન્ટમાં થઈ શકે છે. આ ઇવેન્ટમાં એપલ ઇન્ટેલિજન્સનો ખુલાસો કરવામાં આવશે. આ AI iPhone 16 Pro અને Pro Maxમાં હશે. જો કે કંપનીએ વધુ માહિતી આપી નથી, પરંતુ તેમાં આ 10 શાનદાર ફીચર્સ હોઈ શકે છે.
Sep 9,2024, 11:50 AM IST
apple
iPhone 16 Pro મળશે બે કલર ઓપ્શનમાં, X પર સામે આવી બે તસવીરો
iPhone 16 Pro અને iPhone 16 Pro Max માં બે નવા કલર ઓપ્શનમાં આવવાના સમાચાર છે. લીકસ્ટર Majin Bu ના અનુસાર નવા iPhone 16 Pro મોડલ 'ડેઝર્ટ ટાઇટેનિયમ' અને 'ટાઇટેનિયમ ગ્રે' કલર ઓપ્શનમાં આવી શકે છે.
Feb 21,2024, 11:57 AM IST
iPhone 16
iPhone 15 ના મુકાબલે iPhone 16 માં જોવા મળી શકે છે આ 5 ફેરફાર, મોટી ડિસ્પ્લે પણ!!!
iPhone 15 સિરીઝ આ વર્ષે લોન્ચ કરવામાં આવી છે. આ વર્ષે તમામ ફોનમાં ડાયનેમિક આઈલેન્ડ આપવામાં આવ્યું છે. હવે iPhone 16 સિરીઝ આવતા વર્ષે એટલે કે 2024માં લોન્ચ થવા જઈ રહી છે. લોન્ચ થવામાં હજુ ઘણો સમય છે, પરંતુ અફવાઓનું બજાર ઘણું ગરમ છે. લોન્ચ થવામાં હજુ ઘણો સમય બાકી છે. પરંતુ લીક અને અફવાઓનો યુગ શરૂ થઈ ગયો છે. આવનારી iPhone સિરીઝમાં શું જોવા મળી શકે છે તે અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે લીક્સ અનુસાર આવનારી સિરીઝમાં શું જોવા મળી શકે છે…
Dec 16,2023, 16:55 PM IST
Trending news
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય