हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
132/ 2
(26.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
health ministery
Health ministery News
Coronavirus
Coronavirus ને લઈને એલર્ટ મોદી સરકાર, રાજ્યો સાથે બેઠક કરશે મનસુખ માંડવિયા
Coronavirus News દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શુક્રવારે બધા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. નોંધનીય છે કે દેશભરમાં કોરોનાના 5335 કેસ સામે આવ્યા છે.
Apr 6,2023, 18:15 PM IST
covid in india
ચીનમાં તબાહી મચાવનાર ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7 ના બે કેસ ગુજરાતમાં!, સરકાર એલર્ટ
ચીનમાં ઓમિક્રોનના જે સબ વેરિએન્ટ BF.7 એ તબાહી મચાવી છે, તેના ત્રણ કેસ અત્યાર સુધી ભારતમાં જોવા મળ્યા છે. જેમાંથી બે કેસ ગુજરાત અને એક કેસ ઓડિશામાં સામે આવ્યો હોવાની માહિતી છે.
Dec 21,2022, 16:59 PM IST
Tomato Flu
Tomato Flu થી થઈ જાવ સાવધાન... કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન, જાણો તમામ વિગત
Tomato Flu એક વાયરલ બીમારી છે, જેમાં શરીર પર ટામેટાના આકાર જેવી ફોલ્લી થાય છે. તેના મોટા ભાગના લક્ષણ બીજા ઇન્ફેક્શન જેવા હોય છે. તેમાં તાવ, લાલ ચાઠા પડવા, થાક, ગળામાં ખારાસ સામેલ છે.
Aug 23,2022, 22:47 PM IST
COVID-19
9 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોના કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની બેઠક
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 9 રાજ્યો કેરલ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, અસમ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં કોવિડની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
Jul 20,2022, 20:21 PM IST
Covid-19 Fourth Wave
દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકા! સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી ઇમરજન્સી બેઠક
Covid-19 Fourth Wave: દેશમાં એકવાર ફરી કોરોનાનો ડર લાગવા લાગ્યો છે. કોવિડની ચોથી લહેરની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટી બેઠક યોજી છે. બેઠકમાં કોરોના સંબંધિત મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
Mar 16,2022, 20:33 PM IST
corona virus
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5476 કેસ, 158 લોકોના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5 હજાર 476 નવા કેસ સામે આવ્યા છે અને 158 લોકોના મોત થયા છે. કાલે 5 હજાર 921 નવા કેસ સામે આવ્યા અને 289 લોકોના મોત થયા હતા.
Mar 6,2022, 9:42 AM IST
corona virus
દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10,273 કેસ, 243 મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10 હજાર 273 કેસ સામે આવ્યા છે અને 243 લોકોના મૃત્યુ થયા છે.
Feb 27,2022, 10:00 AM IST
corona virus
દેશમાં કોરોના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 11,499 કેસ, 255ના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11 હજાર 499 નવા કેસ સામે આવ્યા છે અને 255 લોકોના મૃત્યુ થયા છે. કાલે 13 હજાર 166 કેસ નોંધાયા હતા.
Feb 26,2022, 9:38 AM IST
coroan update
રાજ્યમાં કોરોનાથી મળી મોટી રાહત, નવા કેસની સંખ્યા 1 હજારને નીચે પહોંચી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 366 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ વડોદરા શહેરમાં 162, વડોદરા ગ્રામ્યમાં 9 કેસ સામે આવ્યા છે.
Feb 15,2022, 19:40 PM IST
corona virus
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 હજારથી વધુ કેસ નોંધાયા, 657 લોકોના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 57 હજાર 77 નવા કેસ સામે આવ્યા છે. ગુરૂવારની તુલનામાં આજે નવા કેસમાં 13.4 ટકાનો ઘટાડો થયો છે.
Feb 11,2022, 9:43 AM IST
corona virus
કોરોનાથી મળી રાહત, છેલ્લા 24 કલાકમાં 1.61 લાખ કેસ, 1733ના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ 61 હજાર 386 નવા કેસ સામે આવ્યા છે. કાલની તુલનામાં આજે કેસમાં 3.4 ટકાનો ઘટાડો થયો છે.
Feb 2,2022, 9:43 AM IST
Kerala
Health Index માં કેરલ ટોપ પર, અસમની સ્થિતિમાં સુધારો, જાણો ગુજરાત ક્યા નંબરે
UP worst in Health Index: 19 મોટા રાજ્યોની યાદીમાં ઉત્તર પ્રદેશને આ ઇન્ડેક્સમાં સૌથી છેલ્લું સ્થાન મળ્યું છે. 2018-2019ના ઇન્ડેક્સમાં પણ યૂપી સૌથી નિચલા સ્થાન પર હતું.
Dec 27,2021, 18:12 PM IST
omicron cases
Omicron ને કારણે જાન્યુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર, એક્સપર્ટ કમિટીનો દાવો
Omicron Cases: લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે અને આપણી પાસે હાલ એક રીત છે જેનાથી કોરોનાના કેસને સ્થિર કરી શકાય છે.
Dec 25,2021, 14:36 PM IST
omicron cases
Omicron ના ખતરા વચ્ચે 10 રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે કેન્દ્ર
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં મલ્ટી-ડિસિપ્લિનરી કેન્દ્રીય ટીમોને તૈનાત કરવામાં આવશે.
Dec 25,2021, 13:47 PM IST
corona virus
કોરોનાના વધતા કેસ અને મૃત્યુ પર કેન્દ્ર કડક, 5 રાજ્યો-UT ને ચેતવ્યા
ભૂષણે કહ્યુ- આ પાંચ રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સીનેશનને લઈને આગણની રણનીતિ બનાવવાની જરૂર છે. સાથે કોરોનાના પ્રસાર અને તેની સાથે જોડાયેલા મૃત્યુને રોકવા માટે કોવિડના યોગ્ય નિયમનું પાલન કરવામાં આવે.
Dec 5,2021, 15:30 PM IST
Coronavirus
ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્રએ છ રાજ્યોને લખ્યો પત્ર, આપ્યા મહત્વના નિર્દેશ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુ રસીકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Dec 4,2021, 19:30 PM IST
covaccine
96 દેશોએ આપી ભારતની બંને વેક્સીન કોવેક્સીન અને કોવિશીલ્ડને માન્યતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે.
Nov 9,2021, 17:28 PM IST
Covid19 Vaccination
Covid 19 Vaccination: હવે કાર્યસ્થળ પર રસીકરણ કેમ્પ, કેન્દ્રએ બનાવ્યો પ્લાન
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના અધિક મુખ્ય સચિવ તથા મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ને મોકલેલા પત્રમાં કહ્યું કે, રાજ્ય રસીકરણ વધારવા માટે 11 એપ્રિલથી સરકારી તથા ખાનગી કાર્યાલયોમાં કેન્દ્ર શરૂ કરી શકે છે.
Apr 7,2021, 18:23 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર