हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
42/ 5
(19.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
omicron cases
Omicron cases News
corona virus
દિલ્હીના સંસદ ભવનમાં કોરોનાએ મચાવ્યો કોહરામ, એકસાથે 400થી વધુ લોકો સંક્રમિત
માત્ર એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે કોરોના સંક્રમણના 1,17,100 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં 21 ટકાનો વધારો નોંધાયો છે.
Jan 9,2022, 8:09 AM IST
Omicron
ઓમિક્રોનના જોખમ વચ્ચે મોટા સમાચાર! બીજા ડોઝ બાદ આટલા સમય પછી મળશે બૂસ્ટર ડોઝ
ભારતની 61 ટકાથી વધુ વસ્તીને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. જ્યારે 90 ટકા જેટલી વસ્તીને પહેલો ડોઝ મળેલો છે.
Dec 27,2021, 9:35 AM IST
Omicron
ઓમિક્રોનનું આ છે સૌથી પહેલું લક્ષણ, જેની તમે આ રીતે કરી શકો છો ઓળખ, ખાસ જાણો
કોરોના (Corona) વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ જલદી દેખાઈ જાય છે, એવા સંકેત મળ્યા છે. કહેવાય છે કે ઓમિક્રોનના કારણે બીમાર થતા પહેલા જ તમે આ લક્ષણ મહેસૂસ કરી શકો છે.
Dec 27,2021, 8:33 AM IST
omicron cases
Omicron ને કારણે જાન્યુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર, એક્સપર્ટ કમિટીનો દાવો
Omicron Cases: લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે અને આપણી પાસે હાલ એક રીત છે જેનાથી કોરોનાના કેસને સ્થિર કરી શકાય છે.
Dec 25,2021, 14:36 PM IST
omicron cases
Omicron ના ખતરા વચ્ચે 10 રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે કેન્દ્ર
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં મલ્ટી-ડિસિપ્લિનરી કેન્દ્રીય ટીમોને તૈનાત કરવામાં આવશે.
Dec 25,2021, 13:47 PM IST
omicron cases
Corona: માર્ચ 2020 બાદ દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં 387 મૃત્યુ
દેશમાં કોરોનાના કુલ કેસમાં એક્ટિવ કેસ માર્ચ 2020 બાદ સૌથી ઓછા થયા છે. આ સમયે સક્રિય કેસ કુલ કેસના માત્ર 0.22 ટકા છે. એટલું જ નહીં, માર્ચ 2020 બાદ દર્દીઓનો સાજા થવાનો દર પણ સૌથી વધુ થઈ ગયો છે.
Dec 25,2021, 10:59 AM IST
omicron cases
એક મહિનામાં 108 દેશ અને 1.5 લાખથી વધુ કેસ, વિશ્વ માટે ખતરો બન્યો ઓમિક્રોન
દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. આવો જાણીએ ક્યા દેશોમાં ડેલ્ટાથી વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે ઓમિક્રોન.
Dec 25,2021, 7:06 AM IST
omicron cases
UK માં નોંધાયા કોવિડના રેકોર્ડ 122,186 કેસ, એક સપ્તાહમાં થયો 48 ટકાનો વધારો
Omicron Crisis: આ સમયે યૂકે સહિત યુરોપના મોટા ભાગના દેશ કોવિડની ભીષણ લહેરનો સામનો કરી રહ્યાં છે. યૂકે પણ તેમાંથી બાકાત નથી. સ્થિતિ એવી છે કે આજે કોવિડના તમામ રેકોર્ડ તૂટી ગયા અને ત્યાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે.
Dec 25,2021, 6:16 AM IST
omicron cases
દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 391 થયા, મહારાષ્ટ્રમાં આંકડો 100ને પાર
ભારતમાં હવે ઓમિક્રોનના કેસે ચિંતા ઉભી કરી દીધી છે. 17 રાજ્યોમાં આ વેરિએન્ટ પહોંચી ગયો છે. નવા વેરિએન્ટના જોખમને જોતા અનેક રાજ્ય સરકારોએ પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે.
Dec 25,2021, 6:05 AM IST
Omicron
89 દેશોમાં પહોંચી ગયો કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, WHO એ આપી ચેતવણી
16 ડિસેમ્બર 2021 સુધીમાં, તમામ છ WHO રીઝનમાં 89 દેશોમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે.
Dec 18,2021, 23:51 PM IST
Omicron
દેશમાં આજે ઓમિક્રોનના 30 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 145 થઈ
ભારતમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધી દેશના 12 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહોંચી ગયો છે.
Dec 18,2021, 22:50 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર