हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Monsoon 2024
Gujarat monsoon 2024 News
breaking news
ગુજરાતના આ જિલ્લામાં ભરઉનાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા! આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ
Bhavnagar Rains: વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસતા વિસ્તારમાં ટાઢક પ્રસરી ગઈ છે. ભરઉનાળે વરસાદ થતાં ભરૂચના ખેડૂતો ચિંતામાં પેઠા છે. અચાનક વાતાવરણમાં પલટો આવવાથી વાહન ચાલકોએ રોડ સાઈડ પકડી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Apr 16,2024, 16:06 PM IST
Gujarat Monsoon 2024
ટિટોડીએ તો ભારે કરી! આ વર્ષે ગુજરાતમાં એવી જગ્યાએ ઈંડા મૂક્યા કે અતિવૃષ્ટિનો વરતારો
Gujarat Weather 2024: ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ટીટોડીએ ઈંડા મુકવાની શરૂઆત કરી દીધી છે. મહીસાગર પછી હવે આણંદમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે. જેનો અર્થ સામાન્ય માન્યતા પ્રમાણે સારો વરસાદ આવશે તેવો થાય છે. પ્રાચીન કાળમાં વરસાદની આગાહી કોઠાસુઝ આધારે થતી હતી. જે આધારેનો તમે વરતારો જોઈ શકો છો...
Apr 16,2024, 11:42 AM IST
Gujarat Monsoon 2024
આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા! પણ આ મહિનામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદ હવે ગરમીની આગાહી આવી ગઈ છે. ગણતરીના દિવસોમાં જ હવે ગરમી દસ્તક આપશે. ત્યારે આ વખતની ગરમી કેવી રહેશે તે જાણવાની લોકોને તાલાવેલી છે. ત્યારે ગરમીને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
Feb 11,2024, 18:42 PM IST
breaking news
શીતલહેર વચ્ચે ગુજરાતમાં ખરા શિયાળાનો અનુભવ! પણ ઉ. ગુજરાતના આ વિસ્તારોને વરસાદ ઘેરશે
Gujarat Weather: ઉત્તર ભારતમાં શીતલહેર વચ્ચે ગુજરાતમાં પણ હવે ખરા શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો માવઠું પણ થયું છે. નર્મદાના કેવડિયામાં ધીમી ધારે વરસાદ પડતાં ઠંડી વધી છે. માવઠું હવે ઉત્તર ગુજરાતને પણ ઘેરી શકે છે.
Jan 7,2024, 21:41 PM IST
Trending news
Ambalal Patel
7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છે
Guru Gochar
2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર
loksabha election
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશે
Technology News
ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરજો ગાડીની આ 6 વસ્તુઓ, નહીં તો ડખો થશે
loksabha election
ગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક : અહીં મોદી લહેરમાં સામે કોઈ ટકી શક્યુ નથી
IPL 2024
Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ
Multibagger Stock Raj Reyon share gave big return 1 lakh turn in to 2 crore in just five years news in guajrati
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
astro tips
Astro Tips: માથા પર તિલક કર્યા પછી તેના પર ચોખા ચોંટાડવા પાછળ કારણ છે ખાસ
parineeti chopra
પરિણીતી ચોપડાએ દુરદર્શનથી કર્યું ડેબ્યૂ ! Video માં જુઓ પહેલા કેવી દેખાતી પરિણીતી
World news
ઈન્ટરનેટ, ટ્રાન્સપોર્ટ...આ દેશમાં છે ઢગલાબંધ સેવાઓ ફ્રી, કહેવાય છે Digital Country