हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gold rates
Gold rates News
gold
Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ
જ્યારે અન્ય દેશોની કરન્સી સામે યુએસ ડૉલરનું મૂલ્ય મજબૂત થાય છે ત્યારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે તે દેશોએ સોનું ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે છે.
Nov 17,2024, 19:20 PM IST
Gold Price Weekly Update
દિવાળી પહેલા ગુજરાતમાં મોંઘું થયું સોનું! જાણો ખરીદી કરવાનો કયો છે સારો અવસર, જાણો..
સુરતમાં જ્વેલર્સ ની દુકાનો પર ફિક્કી પડી છે. સોનાના ભાવ 80,300ને પાર કર્યું છે.અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારને કારણે સોના અને ચાંદીના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.
Oct 20,2024, 17:43 PM IST
Gold price
સોનું ખરીદવાની સૌથી સારી તક, દશેરા પહેલાં સસ્તુ થઈ ગયું સોનું! જાણો નવો ભાવ
Gold Price Today: આજે મંગળવારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનું રૂ. 200ની આસપાસ ઘટ્યું હતું. તે જ સમયે ચાંદીમાં 1000 રૂપિયાની આસપાસનો ઘટાડો નોંધાયો હતો.
Oct 8,2024, 12:57 PM IST
Gold price today
શું સ્ટોક માર્કેટ સાથે તૂટ્યું ગોલ્ડ માર્કેટ? શું સોનું ખરીદનારને થઈ શકે છે મોટો લાભ
Gold Market Update: સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. એવામાં ખાસ કરીને એક તરફ સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે, ત્યારે શું બીજી તરફ ગોલ્ડ માર્કેટમાં પણ થઈ છે મોટી ઊથલપાથલ...જાણો આજનો સોનાનો લેટેસ્ટ ભાવ...
Sep 8,2024, 12:03 PM IST
top city wise gold price
Gold Rates: સોનું લેવાની સોનેરી તક! ગણપતિના આગમન પહેલાં બદલાઈ ગયો સોનાનો ભાવ
Gold Prices Today: સોનું ખરીદવા માંગતા લોકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર! ફરી એકવાર સોનાના ભાવમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર...પછી ફરી નહીં મળે આવો મોકો,,,
Sep 6,2024, 11:57 AM IST
gold
વિદેશમાં સોના ભાવમાં ઉછાળો અને ભારત મંદી! જાણો ખરીદનારને કેટલો લાભ
Jul 12,2024, 16:38 PM IST
Gold rate
Gold-Silver Price: ઘટ્યા સોના-ચાંદીના ભાવ, અવસર હોય તો ખરીદી લેજો.. નહીંતર પસ્તાશો
ઇન્ડીયન બુલિયન માર્કેટમાં આજે 13 મે 2024ના રોજ સોનું અને ચાંદી સસ્તું થઈ ગયું છે. સસ્તું થયા બાદ સોનાની કિંમત 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તો બીજી તરફ ચાંદીની કિંમત 83 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 72490 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 83265 રૂપિયા છે.
May 13,2024, 14:00 PM IST
Gold rate
બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં શનિવારે તેજી જોવા મળી છે. જાણો આજે બજારમાં ગોલ્ડ-સિલ્વરનો શું ભાવ છે.
May 11,2024, 10:17 AM IST
Gold rate
Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું
Gold-Silver Rates Update: દેશના વાયદા બજારમાં આજે ગોલ્ડની કિંમત ખૂબ ઝડપથી વધતી જતી જોવા મળી રહી છે. 22 એપ્રિલ બાદ ગોલ્ડના ભાવ પહેલીવાર 72,000 રૂપિયાને પાર જતા રહ્યા છે. આવો તમને જણાવીએ કે દેશથી લઇને વિદેશી બજારોમાં ગોલ્ડના ભાવ કેટલા વધ્યા છે.
May 10,2024, 11:05 AM IST
Gold rate
Gold-Silver: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવ
Gold-Silver Rates Update: 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો નોંધયો છે.
May 8,2024, 12:44 PM IST
Gold rate
Gold Rate Today: અક્ષય તૃતિયા પહેલાં મોટી રાહત, અચાનક 3,281 રૂ. ઘટી ગયા સોનાના ભાવ
Gold Rate Fall: અક્ષય તૃતિયા પર સોનું ખરીદવાનું અલગ જ મહત્વ છે અને તેને શુભ ગણવામાં આવે છે. ઇરાન-ઇઝરાયલ યુદ્ધના લીધે આસમાને પહોંચી ગયેલા ભાવ ગત થોડા દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જે Gold Buyers માટે રાહતના સમાચાર છે.
May 6,2024, 10:42 AM IST
gold silver price today
સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો, 2700 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, ચાંદીમાં પણ કડાકો
Gold Price Update Today: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ આજે 58800 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો છે. તો ચાંદી પણ ઘટીને 69800 રૂપિયાની નજીક આવી ગઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં સોનાની કિંમતમાં આવશે 2700 રૂપિયાનો ઘટાડો થયો છે.
Aug 14,2023, 16:00 PM IST
gold rates
Gold Price: સોનાના ભાવ વધશે કે ઘટશે? જાણી લો શું કહે છે નિષ્ણાંતો, આજે છે આ ભાવ
Gold Rates Today: સોના અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. સ્થાનિક વાયદા બજારમાં સોનાની કિંમતમાં 150 રૂપિયાની આસપાસનો વધારો થયો છે. MCX પર સોનાની કિંમત 61000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે.
May 20,2023, 15:21 PM IST
Russia Ukraine war
સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ, શું રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ખરીદવું યોગ્ય?
Gold Price In India: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનું ખરીદવું ફાયદાનો સોદો સાબિત થશે કે નહીં અને ભારતીય બજાર પર તેની શું અસર થશે, તેના વિશે જાણો શું છે એક્સપર્ટનો અભિપ્રાય.
Feb 26,2022, 13:36 PM IST
Gold rates today
સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત
Gold-Silver Rates today: ચાંદી 190 રૂપિયાના વધારા સાથે 63222 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા કારોબારમાં ચાંદી 63032 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
Feb 17,2022, 18:46 PM IST
surat
સોનામાં લાલચોળ તેજી, જુઓ શું કહે છે સુરતવાસીઓ
સોનામાં લાલચોળ તેજી, MCX પર સોનું પ્રતિ 10 ગ્રામે 39,340 સુધી પહોંચ્યું.
Aug 27,2019, 15:53 PM IST
ઈરાન
ઈરાન અમેરિકાની તંગદિલી વચ્ચે સોનાના ભાવમાં શું થઈ અસર, જુઓ વિગત
સોનાનો આજનો ભાવ સર્વોચ્ચ સપાટીએ, સોનાના 10 ગ્રામનો આજનો ભાવ 35,500 પર પહોંચ્યો. જો કે ઘટીને 34,800એ સ્થિર થયો.
Jun 21,2019, 17:05 PM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર