Gold Rates: શું સ્ટોક માર્કેટ સાથે તૂટ્યું ગોલ્ડ માર્કેટ? શું સોનું ખરીદનારને થઈ શકે છે મોટો ફાયદો?

Gold Market Update: સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. એવામાં ખાસ કરીને એક તરફ સ્ટોક માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે, ત્યારે શું બીજી તરફ ગોલ્ડ માર્કેટમાં પણ થઈ છે મોટી ઊથલપાથલ...જાણો આજનો સોનાનો લેટેસ્ટ ભાવ...

1/10
image

Gold Price Today: અમેરિકન ધડામ દઈને નીચે પડી ગયું છે. આવી સ્થિતિમાં ભારતીય સ્ટોક માર્કેટ પર પણ તેની માઠી અસર પડી છે. ત્યારે આ તમામની વચ્ચે શું છે ગોલ્ડ માર્કેટના હાલ...અને કેવો છે હાલ સોનાનો બજાર ભાવ જાણીએ વિગતવાર આ અહેવાલમાં...સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. આજે ફરી એકવાર બદલાઈ ગયા છે સોના-ચાંદીના ભાવ. જાણો તમારા શહેરમાં શું ભાવે મળે છે સોનું? 

2/10
image

ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને યુનિયન બજેટમાં સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી હતી. બજેટમાં આ પ્રકારની જાહેરાત બાદ કેટલાંય દિવસોથી ગોલ્ડ માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા રહે છે. આજે ફરી એકવાર ગોલ્ડ માર્કેટમાં બદલાઈ ગયા છે ભાવ. જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ... આજે 8 સપ્ટેમ્બરના રોજ કેટલો છે સોનાનો ભાવ, જાણો અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના અન્ય શહેરોમાં સોનાનો ભાવ...

આજે અમદાવાદમાં શું છે સોનાનો ભાવ?

3/10
image

આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,370 પ્રતિ 10 ગ્રામ છે. આ સાથે જ જાણો વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ.

આજે દેશમાં શું છે સોનાનો ભાવ?

4/10
image

આજે 08 સપ્ટેમ્બરના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે.

આજે ગુજરાતના શહેરોમાં શું છે સોનાનો ભાવ?

5/10
image

આજે ગુજરાતના શહેરોમાં શું છે સોનાનો ભાવ? 1) અમદાવાદમાં સોનાનો ભાવ- અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,370 પ્રતિ 10 ગ્રામ છે.

2) સુરતમાં સોનાનો ભાવ- સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,370 પ્રતિ 10 ગ્રામ છે.

3) વડોદરામાં સોનાનો ભાવ- વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,370 પ્રતિ 10 ગ્રામ છે.

4) રાજકોટમાં સોનાનો ભાવ- રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,370 પ્રતિ 10 ગ્રામ છે.

આજે દેશના મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ?

6/10
image

આજે દેશના મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ? 1) દિલ્હીમાં સોનાનો ભાવ- દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,360 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,470 પ્રતિ 10 ગ્રામ છે.

2) મુંબઈમાં સોનાનો ભાવ- મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે.

3) કોલકાતામાં સોનાનો ભાવ- કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે.

4) બેંગલુરુમાં સોનાનો ભાવ- બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે.

5) હૈદરાબાદમાં સોનાનો ભાવ- હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે.

6) ચેન્નાઈમાં સોનાનો ભાવ- ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹67,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹73,320 પ્રતિ 10 ગ્રામ છે.  

રોકાણ માટે કયું કેરેટ શ્રેષ્ઠ છે?

7/10
image

આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે જો તમે સોનાની વસ્તુ ખરીદી રહ્યા છો, જેને તમે રોકાણ કહી રહ્યા છો, તો તેની કિંમત શું હોવી જોઈએ. તમારે 24 કેરેટ ખરીદવું જોઈએ કે 14 કેરેટ? એક વાત જાણી લો, સોનાની શુદ્ધતા જેટલી સારી હશે, તમારી વસ્તુની કિંમત જેટલી વધારે હશે તેટલું સોનું મોંઘું થશે. રોકાણના દૃષ્ટિકોણથી, 24k અથવા 22k જેવું ઉચ્ચ શુદ્ધતાનું સોનું પસંદ કરવું વધુ સારું છે. તમારા શુદ્ધ 24 કેરેટ સોનાની કિંમત આજે સમયની સાથે વધતી જોવા મળી રહી છે, તેથી તે એક સારું રોકાણ કહેવાય છે. જોકે 22k સોનું રોકાણ માટે ખરાબ નથી, પરંતુ જો આપણે બંનેની સરખામણી કરીએ તો 24k સોનું વધુ સારું છે. જો તમારે ચાંદીની શુદ્ધતા તપાસવી હોય તો સાચી પદ્ધતિ જાણવા અહીં ક્લિક કરો.

સોનું ખરીદતા પહેલા શુદ્ધતા તપાસો-

8/10
image

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી જરૂરી છે. સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. 24 કેરેટ સોના 999 સોના તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીની કિંમત ચકાસી શકો છો-

9/10
image

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. આ માટે તમારે નીચે આપેલા નંબર 8955664433 પર કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલના થોડા સમય પછી, તમને SMS દ્વારા દર જાણવા મળશે. આ સિવાય તમે ઓફિશિયલ વેબસાઈટ ibjarates.com પર જઈને પણ રેટ ચેક કરી શકો છો.  

10/10
image

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.