हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gold Investment
Gold investment News
gold
Gold Prices: 2 લાખ રૂપિયાને પાર જશે સોનું, દર 9 વર્ષમાં 3 ગણો વધી જાય છે ભાવ!
Gold Return: સોનાની કિંમતોમાં ઐતિહાસિક ટ્રેંડ બનતો જાય છે કે તેમાં દર 9 વર્ષમાં લગભગ 200 ટકાની તેજી આવે છે. આ મુજબ ટૂંક સમયમાં ભાવ 2 લાખ રૂપિયાને પાર જઇ શકે છે.
Jun 10,2024, 16:16 PM IST
Gold price outlook
આ દિવાળીએ સોનું ખરીદો! દર 10 ગ્રામ પર લગભગ 5,000 નો ફાયદો: જાણો શું છે ગોલ્ડ આઉટલુક
Gold Price Outlook: મોતીલાલ ઓસ્વાલના અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરના ભૌગોલિક રાજકીય તણાવ અને વર્તમાન નાણાકીય નીતિએ સોનાના ભાવને મજબૂત ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
Nov 8,2023, 15:09 PM IST
Gold Investment
280 રૂપિયાનો શેર પહોંચી ગયો 2900ને પાર, 10 વર્ષમાં રોકાણકારોને થયો 10 ગણો ફાયદો
ટાટા ગ્રુપની આ દિગ્ગજ કંપનીએ માત્ર 10 વર્ષમાં લોકોના પૈસા 10 ગણા કરી દીધા છે. રિટેલ સેક્ટરની આ કંપની પર હજુ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ યથાવત છે.
Aug 4,2023, 15:32 PM IST
digital gold
ડિજિટલ સોનું ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, મળે છે આ ફાયદાઓ
મોંઘવારીના જમાનામાં સોનાની કિંમત પણ ઝડપથી વધી રહી છે અને આગામી દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. જો તમે પણ પોસાય તેવા ભાવે સોનું ખરીદવા માંગતા હોવ તો તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો.
Apr 25,2023, 17:39 PM IST
gold
સોનાએ આપ્યું બમ્પર વળતર! GOLDનો ભાવ 68000એ પહોંચશે, આ છે મોટા કારણો
સોનાના ભાવમાં વધારો થવાથી રોકાણ કરનારાઓને મોટો નફો થયો છે. નાણાકીય વર્ષ-23માં સોનાના ભાવમાં વધારો નોંધાયો હતો. હવે નાણાકીય વર્ષ-24માં પણ સોનાની કિંમત ચમકી શકે છે.
Apr 3,2023, 17:02 PM IST
digital gold
જલસા કરો! 1 રૂપિયામાં પણ અહીંથી ખરીદી શકો છો સોનું, મળે છે આ ફાયદાઓ
Digital Gold Purchase in India: આપણા દેશમાં આ તહેવારો પર સોનું અને કિંમતી વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના અવસર પર આ ધાતુઓની ખરીદી કરવાથી સૌભાગ્ય અને સંપત્તિ મળે છે. જો તમે પણ પોસાય તેવા ભાવે સોનું ખરીદવા માંગતા હોવ તો તમે ડિજિટલ ગોલ્ડમાં માત્ર 1 રૂપિયામાં રોકાણ કરી શકો છો.
Jan 17,2023, 22:05 PM IST
gold
Sovereign Gold Bond: આજથી સસ્તામાં સોનું ખરીદવાની તક, મળશે 20% નું ગેરન્ટેડ રિટર્ન
Sovereign Gold Bond : સરકારે આ યોજનાની શરૂઆત 2015માં કરી હતી. આ હેઠળ નાણાકીય વર્ષમાં 4 વખત સબ્સક્રિપ્શનની તક મળે છે. આ વર્ષે સોવરેન ગોલ્ડ બોન્ડની ત્રીજી સિરીઝ ખુલી છે, જે 19થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.
Dec 19,2022, 15:30 PM IST
Gold Investment
Gold Loan લેવા માટે કઈ બેંક સૌથી સારી? ઓછા વ્યાજ અને બીજી જફા વગર કઈ બેંક આપશે પૈસા?
સોનામાં રોકાણ (Gold Investment) ને સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. તેનો ઉપયોગ શિક્ષણ, તબીબી, લગ્ન અથવા ઇમરજન્સીના સમયેમાં નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા માટે થઈ શકે છે. જેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય તેમના માટે ગોલ્ડ લોન (Gold Loan) એ સૌથી સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોલ્ડ લોન અન્ય લોનની તુલનામાં મેળવવી સરળ છે સાથે તેમાં પેપરવર્ક પણ ઓછું છે.
Jan 18,2022, 9:10 AM IST
Gold Investment
સોનામાં રોકાણ કરવા માટે આ છે સોનેરી દિવસ? ચૂકશો તો પસ્તાવો, જાણો શું છે રીત?
જોકે સરકાર સોમવારથી એકવાર ફરી સોનામાં રોકાણ (Gold investment) કરનારા રોકાણકારોને એક સોનેરી મોકો આપી રહી છે. સરકારી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 (Sovereign Gold Bond Scheme 2021-22)ની આઠમી કિસ્ત 29 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.
Nov 27,2021, 12:10 PM IST
Gold price today
Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ
ગત વર્ષ સોનાએ રોકાણકારો (Investors) ને લગભગ 30 ટકાનો નફો (Profit) આપ્યો, જેના લીધે સોનાના પ્રતિ રોકાણકારોનું આકર્ષણ વધતું ગતું અને સોનામાં રોકાણ વધતું ગયું. પરંતુ નવા વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે.
Feb 13,2021, 15:53 PM IST
સોનામાં રોકાણ
Gold: સોનામાં આ રીતે રોકાણ કરશો તો ચોક્કસ થશે ધનના ઢગલા, જો જો...સોનેરી તક ન છોડતા!
સામાન્ય રોકાણકારો સોનામાં રોકાણને લઈને હંમેશા ભ્રમની સ્થિતિમાં જોવા મળે છે. ખાસ કરીને ભારતના લોકોનો ઝૂકાવ ગોલ્ડ જ્વેલરીમાં હોય છે. પરંતુ હવે ગોલ્ડ બોન્ડ અને બીજા દ્વારા પણ સોનામાં રોકાણ થાય છે. આવા રોકાણ તમને લાંબા ગાળે માલામાલ કરી શકે છે.
Aug 28,2020, 14:08 PM IST
Trending news
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?