हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
20/ 3
(9)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
flamingo
Flamingo News
surat
ફ્લેમિંગોએ ગુજરાતમાં બદલ્યું શહેર, હવે આ સિટીમાં જોવા મળે છે હજારોની સંખ્યામાં પક્ષી
Flamingo City Of Gujarat : કચ્છ બાદ હવે સુરત શહેર સુંદર યાયાવર ફ્લેમિંગો પક્ષીનું રહેઠાણ બન્યું છે, તેમાં પણ 2000 વિદેશી ફ્લેમિંગો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જાણે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે
Apr 6,2024, 12:31 PM IST
lifestyle
GK: શું તમે આ જીવો વિશે જાણો છો જે સસ્તન નથી, છતાં તેમના બચ્ચાને ખવડાવે છે?
Knowledge: સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના જીવો જોવા મળે છે. આજે અમે તમને એવા જીવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સસ્તન પ્રાણીઓ નથી, પરંતુ તેમનું શરીર અન્ય સસ્તન પ્રાણીઓની જેમ દૂધ ઉત્પન્ન કરે છે. જો કે, તેમની ખોરાક આપવાની પદ્ધતિ સસ્તન પ્રાણીઓ કરતાં સંપૂર્ણપણે અલગ છે.
Aug 6,2023, 15:12 PM IST
Migrated Birds
Pics : કચ્છમાં માઈગ્રેટેડ પક્ષીઓને જોઈને લોકો ખુશ, સારો વરસાદને કારણે વધુ
ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ (Kutch) જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ (Migrated Birds) મહેમાન બનતા હોય છે. છેલ્લા ચાર વર્ષથી યાયાવર પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ચાલુ વર્ષે કચ્છ પર મન મૂકીને વરસેલા મેઘાએ જળાશયો છલોછલ કરી દેતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળશે તેવું પક્ષી એક્સપર્ટસનું કહેવું છે. છારીઢંઢ (Chhari Dhand ) રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું, જે બન્ની (Banni Grassland) અને ભૂજ વચ્ચે આવેલું છે. હાલ આ વિસ્તારમાં 2008માં 82,580 પક્ષીઓની હાજરી નોંધાઈ હતી.
Oct 15,2019, 16:08 PM IST
પોરબંદર
પોરબંદરને કેમ કહેવાય છે સુરખાબ નગરી, જુઓ વીડિયો
પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોકર સાગર કમિટીએ બે દિવસીય પિંક સેલિબ્રેશનનું આયોજન કર્યું.સેલિબ્રેશનમાં દેશભરમાંથી પક્ષી પ્રેમીઓ વિવિધ પક્ષીઓની સાથે હજારોની સંખ્યામાં વિહરતા ફ્લેમિંગોને જોઇને અનેરો આનંદનો અનુભવ કરી રહ્યા છે.
Jun 5,2019, 15:48 PM IST
Trending news
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે