हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Migrated Birds
Migrated birds News
surat
ફ્લેમિંગોએ ગુજરાતમાં બદલ્યું શહેર, હવે આ સિટીમાં જોવા મળે છે હજારોની સંખ્યામાં પક્ષી
Flamingo City Of Gujarat : કચ્છ બાદ હવે સુરત શહેર સુંદર યાયાવર ફ્લેમિંગો પક્ષીનું રહેઠાણ બન્યું છે, તેમાં પણ 2000 વિદેશી ફ્લેમિંગો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જાણે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે
Apr 6,2024, 12:31 PM IST
surat
વિદેશી પક્ષીઓને લાગ્યો સુરતી ગાંઠીયાનો ચટાકો, નદીની માછલી છોડીને ગાંઠીયા ખાવા લાગ્યા
Migrated Birds : શિયાળામાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી તાપી નદીના તટે આવી રહ્યા છે... આ વિદેશી પક્ષીઓ ગાંઠિયા ખાતા જોવા મળ્યા
Dec 22,2023, 11:51 AM IST
Gujarat Film
ગુજરાતીઓને વધુ એક અદભૂત ફિલ્મ જોવા મળશે, કચ્છની વિશેષતા પર બની ‘વસુધૈવ કુટુંમ્બકમ’
vasudhaiva kutumbakam : આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી ''વસુધૈવ કુટુંમ્બકમ''ની થીમ આધારિત ફિલ્મનું લોન્ચીંગ કરાયું
Feb 3,2023, 10:40 AM IST
surat
સુરતમાં અજીબ ઘટના બની, કાચને કારણે વિદેશી પક્ષીઓ મૂંઝવાયા અને આખુ ઝુંડ મોતને ભેટ્યું
સુરતમાં એક અજીબ ઘટના બની છે. સુરતમાં એક સાથે 34 વિદેશી પક્ષીઓના મોત થયા છે. સુરતમાં ડિસ્ટ્રીક્ટ બેંકના કાચ સાથે પક્ષીઓનું ઝુંડ ટકરતા 34 પક્ષીઓના મોત થયા છે. બન્યુ એમ હતુ કે, બિલ્ડીંગમા લગાવાયેલા કાચને કારણે પક્ષીઓ મૂંઝવાયા હતા અને અથડાઈને મોતને ભેટ્યા હતા. જીવદયા સંસ્થા દ્વારા તમામ પક્ષીઓનો કબ્જો લેવામાં આવ્યો છે. આ પક્ષીઓ યાયાવર પક્ષી રોઝી સ્ટર્લિંગ હતા, જે દર વર્ષે વિદેશથી આ સીઝનમાં આવે છે.
Feb 4,2022, 14:46 PM IST
Bhavnagar
હિમાલયની પેલે પારથી આવ્યા વિદેશી મહેમાનો, યાયાવર પક્ષીઓનું મોસાળ બન્યું ભાવનગર
વિદેશી યાયાવર પક્ષીઓનું મોસાળ ગણાતા ભાવનગરમાં શિયાળાની શરૂઆત થતા જ શહેરની આજુ બાજુના વેટલેન્ડમા વિદેશી પક્ષીઓનૉ મેળાવડો થવા લાગે છે. અહીં લગભગ 200 થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. આવો જ સુંદર મેળાવડો ભાવનગર એરપોર્ટ પાસે તેમજ કુંભારવાડાના વેટલેન્ડ પર પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ કરતા ભાવનગર જિલ્લાનું વાતાવરણ પક્ષીઓ માટે અનુકૂળતા પૂરી પાડે છે, વેટલેન્ડ પક્ષીઓથી ઉભરાતા જિલ્લાના અનેક પક્ષીપ્રેમીઓ આને જોવા અને અભ્યાસ માટે આવા વેટલેન્ડની મુલાકાત લઈ રહ્યા છે.
Dec 15,2021, 7:44 AM IST
Migrated Birds
20 વર્ષથી ગુજરાતના આ ગામમાં વિદેશી પક્ષીઓ ડેરો જમાવીને રહે છે
પાદરા તાલુકામાં આવતા વિદેશી પક્ષીઓમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે. પાદરા તાલુકાના વિવિધ ગામોમાં શિયાળાની ઋતુ શરૂ થાય કે તરત જ વિદેશી મહેમાનોનું આગમન થઈ જતું હોય છે. છેલ્લા ૨૦ વર્ષથી આ વિદેશી પક્ષીઓ પાદરાના લુણા, મુવાલ, માસર જેવા વિવિધ ગામોના તળાવોમાં આ પક્ષીઓ પ્રજનન અર્થે આવતા હોય છે. જે પક્ષીઓ શિયાળા દરમિયાન પોતાના માળામાં ઇંડા મૂકી તેને સેવીને બચ્ચાઓનો ઉછેર કરતા હોય છે. જ્યારે હાલના વર્ષે લુણા ગામે વિદેશી પક્ષીઓ (migrated birds) નો જમાવડો જોવા મળી રહ્યો છે.
Dec 16,2020, 14:12 PM IST
Wild Ass Sanctuary
ગીરના જંગલની સાથે ગુજરાતનું આ અભ્યારણ્ય પણ ગઈકાલે ખુલ્લુ મૂકાયું
4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ કચ્છ (Kutch) ના નાના અભ્યારણ (Sanctury) ને ગઈકાલે પર્યટકો માટે ખુલ્લુ મૂકાયું છે. અહીં મુસાફરો વિદેશી પક્ષી તેમજ ઘુડખર માણે છે. જેને જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર (Wild Ass Sanctuary) એક દુર્લભ્ય પ્રાણી છે. જે આ કચ્છના નાના રણ (Kutch Run) માં જ જોવા મળે છે. તેથી જ તે ઘુડખર અભ્યારણ્ય તરીકે પણ ઓળખાય છે.
Oct 17,2019, 12:18 PM IST
Migrated Birds
Pics : કચ્છમાં માઈગ્રેટેડ પક્ષીઓને જોઈને લોકો ખુશ, સારો વરસાદને કારણે વધુ
ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ (Kutch) જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ (Migrated Birds) મહેમાન બનતા હોય છે. છેલ્લા ચાર વર્ષથી યાયાવર પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ચાલુ વર્ષે કચ્છ પર મન મૂકીને વરસેલા મેઘાએ જળાશયો છલોછલ કરી દેતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળશે તેવું પક્ષી એક્સપર્ટસનું કહેવું છે. છારીઢંઢ (Chhari Dhand ) રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું, જે બન્ની (Banni Grassland) અને ભૂજ વચ્ચે આવેલું છે. હાલ આ વિસ્તારમાં 2008માં 82,580 પક્ષીઓની હાજરી નોંધાઈ હતી.
Oct 15,2019, 16:08 PM IST
યાયાવર પક્ષીઓ
Photos: સાઈબેરિયા, યુરોપ, મોંગોલિયાથી આવ્યા ‘આ’ વિદેશી મહેમાનો, ચાર મહિના
શિયાળાની શરૂઆત થતાં જ ગીર સોમનાથ જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો છે. ગીર સોમનાથ જિલ્લા સોડવ, ઝાલાનાં, વડોદરા અને બરડા બંધારો અને દીવ પાસે અહેમદપુર માંડવી વિદેશી પક્ષીઓનું આશિયાનું બન્યું છે.
Dec 16,2018, 8:43 AM IST
Trending news
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન