हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Election Results 2022
Election results 2022 News
Election Results 2022
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કોને-કોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન, જાણો સંભવિત નામ
Gujarat Cabinet: ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.
Dec 11,2022, 15:59 PM IST
Gujarat Election 2022
NOTA બટને પૂર્વ કેબિનેટ મંત્રી સહિત BJPના 3 ઉમેદવારોને કર્યા ઘરભેગા
GujaratElection 2022: NOTAની ઝપેટમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પણ આવ્યા હતા. દિલીપ ઠાકોર રૂપાણી સરકારમાં શ્રમ વિભાગના મંત્રી હતા. તેઓ પાટણની ચાણસ્મા બેઠક કોંગ્રેસના દિનેશભાઈ સામે લગભગ 1400 મતોથી હારી ગયા હતા. અહીં 3293 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો.
Dec 10,2022, 15:29 PM IST
Gujarat Election Result
શાહે કેવી રીતે કરાવ્યો કોંગ્રેસને કોંગ્રેસીઓ સાથે મુકાબલો, અને ભાજપે બનાવ્યો રેકોર્ડ
Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટિલે ત્રિકોણીયો જંગમાં એવો ચક્રવ્યૂહ રચ્યો, જેમાં કોંગ્રેસ અને આપ ખરાબ રીતે ધારાશાઈ થઈ. ટિકીટની વહેંચણીને લઈને બેઠકોની મોર્ચાબંધી કરવા સુધીમાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા.
Dec 9,2022, 18:00 PM IST
Election Results 2022
ગુજરાતનો કિલ્લો સર કરવામાં ઇસુદાન ગઢવીની ક્યાં રહી ગઈ ચૂક? શું છે હારનું મોટું કારણ?
Gujarat Elections 2022: પત્રકારથી રાજનેતા બનેલા ગઢવી માત્ર એક વર્ષ પહેલા જૂન 2021માં રાજનીતિમાં આવ્યા હતા અને આપ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે રાજ્યની જનતાને બીજેપીના 27 વર્ષના શાસનનો અંત કરી આપને સત્તામાં લાવવા માટે જણાવ્યું હતું.
Dec 8,2022, 20:12 PM IST
Uttar Pradesh Assembly Election
મહા જીત પર બોલ્યા યોગી- 'રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસન'ને મળ્યા જનતાના આશીર્વાદ
UP Election Result: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપની જીત બાદ જનતાનો આભાર માન્યો છે. આ સાથે તેમણે કહ્યુ કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીત મળી છે.
Mar 10,2022, 18:25 PM IST
samajwadi party
લીમાં લોકોની ભીડ, મજબૂત ચૂંટણી પ્રચાર, છતાં કેમ હારી સપા, જાણો પાંચ કારણ
UP Assembly Election Result 2022: ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં દમદાર જીત સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરી રહી છે. તો અખિલેશ યાદવનું ફરી રાજ્યના મુખ્યમંત્રી બનવાનું સપનું અધુરૂ રહી ગયું છે. ચૂંટણીમાં સપાનો કારમો પરાજય થયો છે.
Mar 10,2022, 17:34 PM IST
priyanka gandhi
પરિણામ પહેલાં પ્રિયંકા ગાંધીનો કાર્યકર્તાઓને સંદેશ, સાવચેત રહો, એક-એક મતની રક્ષા કરો
પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે જનતા દ્વારા એક-એક મતની ગક્ષા કરવાની જવાબદારી તમારી છે. મતદાનના દિવસે સાવચેત રહેવાનું છે અને લોકતંત્રના ગાર્ડના રૂપમાં એક-એક મતની રક્ષા કરવાની છે.
Mar 9,2022, 22:44 PM IST
Assembly Election Results 2022
ઈવીએમ પર બબાલ વચ્ચે ગુરૂવારે પાંચ રાજ્યોમાં મત ગણતરી, પંચે પૂરી કરી તમામ તૈયારીઓ
પાંચ રાજ્યોનું ચૂંટણી પરિણામ સામે આવવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. ચૂંટણી પંચે પાંચેય રાજ્યોમાં મતગણના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની ગણતરી શરૂ થશે.
Mar 9,2022, 22:01 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો