हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
37/ 4
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dry Skin
Dry skin News
lifestyle
શિળાયામાં ત્વચાને શુષ્કતાથી બચાવશે ચોખાનું પાણી, જાણો તેના ફાયદા
Rice water benefits for glowing skin: ગ્લોઈંગ સ્કિન માટે ચોખાના પાણીના ફાયદા: લોકો ચોખાના પાણીનો વારંવાર ઉપયોગ કરે છે પરંતુ ખરેખર, ચોખાનું પાણી કુદરતી રીતે એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય સંયોજનોથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ ચોખાના પાણીના ફાયદા...
Oct 19,2024, 17:17 PM IST
Weight loss
શરીરના આ ભાગે જોરથી રગડો દેશી ઘી! એક નહીં એકસો છપ્પન બીમારીઓ થઈ જશે ગાયબ
Ghee se foot massage ke labh: તમે ભોજનમાં ઘીનો ઉપયોગ કરો છો. ક્યારેક તેનો ઉપયોગ ટેમ્પરિંગ તરીકે થાય છે તો ક્યારેક તેને રોટલી પર લગાવીને. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આનાથી તમારા તળિયાની મસાજ કરશો તો તમને આવા 5 ફાયદા થશે જે જાણીને તમને આશ્ચર્ય થશે.
Sep 22,2024, 17:31 PM IST
skin care
તડકા અને પરસેવાના કારણે નિસ્તેજ થયેલા ચહેરા પર તુરંત આવશે ગ્લો, ટ્રાય કરો આ ફેસ પેક
Skin Care: ગરમીના કારણે ચહેરો બેજાન અને નિસ્તેજ થઈ જાય છે. આ સમસ્યાનો સામનો મોટાભાગના લોકોને કરવો પડે છે. વારંવાર પરસેવો થવાના કારણે ચહેરો કાળો પણ દેખાય છે. ચહેરાની રંગત તડકાના કારણે ફિક્કી પડી ગઈ હોય તો આ 5 ફેસપેક ટ્રાય કરી શકાય છે. તેનાથી ચહેરા પર ઈંસ્ટન્ટ ગ્લો આવે છે.
May 15,2024, 16:43 PM IST
Beauty Tips
Skin Care: આ ગુજરાતનું વસાણું ખાવાથી ઠંડીમાં ચામડી મલમલ જેવી મુલાયમ થઈ જશે
Dry skin home remedies : ઠંડીના લીધે સ્કીન ફાટી જાય છે, સફેદ પડી જાય છે, તો કરો આ ઘરેલું અને આયુર્વેદિક ઉપાય... ઠંડીમાં કરો આયુર્વેદિક ઈલાજ - એટલો અક્સીર છે કે
Jan 13,2024, 14:43 PM IST
skin care
Dry skin: જો આ પાંચ નુસખા અજમાવશો તો શિયાળામાં નહીં ફાટે હાથ અને પગની ત્વચા
Dry skin: શિયાળાની શરૂઆત થાય ત્યારથી જ ત્વચા ડ્રાય થવા લાગે છે. ઘરના કામ કરતી વખતે હાથ અને પગ વારંવાર ધોવા પડે છે જેના કારણે ત્વચા વધારે ડ્રાય થવા લાગે છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ હાથ અને પગની ત્વચા એટલી બધી ફાટી જાય છે કે ત્વચા પર સતત ખંજવાળ અને બળતરા નો અનુભવ થાય છે.
Dec 31,2023, 10:52 AM IST
Home Remedies
ફાટેલી એડીને 7 દિવસમાં બનાવો સોફ્ટ અને સુંદર, અજમાવો આ 5 માંથી કોઈ એક ઘરેલુ ઉપાય
Home Remedies: શિયાળામાં શરીરની સાથે પગની પણ ખાસ કાળજી લેવી જોઈએ. ખાસ કરીને જેમને એડી ફાટવાની સમસ્યા હોય તેમણે પગની માવજત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને ફાટેલી એડીને 7 દિવસમાં સોફ્ટ અને સુંદર બનાવી શકો છો.
Dec 16,2023, 13:15 PM IST
skin care
Skin Care: આ 4 ઘરેલુ ઉપાયોથી સ્કીનની ડ્રાયનેસ થશે દુર, નહીં લગાડવું પડે મોઈશ્ચરાઈઝર
Skin Care: શિયાળામાં ત્વચાની ડ્રાઈનેસના કારણે ખંજવાળ અને બળતરા જેવી તકલીફ પણ રહે છે. જો આ શિયાળામાં તમારે સ્કીન ડ્રાયનેસની સમસ્યાથી બચવું હોય તો તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી સ્કીનની ડ્રાઇનેસ દૂર થશે અને સાથે જ સ્કીન હેલ્ધી પણ રહેશે.
Nov 27,2023, 7:34 AM IST
Dry Skin
Dry Skin Remedies: ડ્રાય સ્કીનની સમસ્યાથી પરેશાન છો? તો ફોલો કરો આ 5 ટીપ્સ
Dry Skin Remedies: આ ઋતુમાં સામાન્ય રીતે લોકો ડ્રાય સ્કીનની સમસ્યાથી પીડાય છે. લોકો ત્વચા પરની ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવા માટે લોશન, ક્રીમ વગેરે લગાડતા હોય છે. જો તમે પણ શિયાળામાં ત્વચાની સમસ્યાઓથી પરેશાન છો તો તેનાથી કાયમી છુટકારો મેળવવા માંગો છો તો તમને તેનો ઘરેલુ ઉપાય જણાવીએ.
Nov 7,2023, 16:29 PM IST
lifestyle
સ્કિન હાઇડ્રેશન માટે હવે મોંઘા ક્રીમ કે ફેશિયલની જરૂર નથી! આ રીતે તરબૂચનો કરો ઉપયોગ
Skin Care tips: આજે અમે તમારા માટે તરબૂચનો ફેસ પેક લઈને આવ્યા છીએ. તરબૂચમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે, તેથી જો તમે તમારા ચહેરા પર તરબૂચનો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવે છે.
Jul 16,2023, 14:14 PM IST
Haldi Ice Cubes
Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે હલ્દી આઈસ ક્યુબ, આજે જ ઘરે બનાવો
Skin Care Tips: આજે અમે તમારા માટે હલ્દી આઈસ ક્યુબ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. હળદરનો આઇસ ક્યુબ ચહેરા પર પિમ્પલ્સ, ખીલ અને ટેનિંગની સમસ્યાને દૂર કરે છે.
May 18,2023, 8:51 AM IST
Dry Skin
Dry skin home remedies: ઠંડીના લીધે સ્કીન ફાટી જાય છે, તો કરો આ ઘરેલુ ઉપાય
Winter Hand Care: શિયાળામાં ઠંડી હવાઓની કારણે હાથ ફાટી જાય છે અને પગ પણ ફાટે છે. ઘણીવાર સ્કીનમાંથી લોહી નિકળે છે. તેવામાં તમે આ સમસ્યાને ઘર પર સરળતાથી સારી કરી શકો છો.
Jan 24,2023, 19:29 PM IST
Winter
શિયાળામાં ચમકદાર અને મુલાયમ ત્વચા મેળવવા આટલું કરો, ન્હાવાની રીતમાં કરો આટલો ફેરફાર
Dry Skin: તમે આ સિઝનમાં પણ નરમ અને ચમકદાર ત્વચા મેળવી શકો છો. જેના માટે તમારે નહાવાના પાણીમાં માત્ર એક વસ્તુ મિક્સ કરવી પડશે. જો તમે પાણીમાં નીચેની વસ્તુઓ મિક્સ કરો છો, તો પછી તમે કુદરતી રીતે ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.
Dec 20,2022, 20:08 PM IST
Trending news
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત