हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dry Cough
Dry cough News
Honey
Honey : મધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી ખાશો તો આ 5 બીમારી મટી જશે દવા વિના
Honey with Black Pepper: શિયાળામાં જો તમે મધમા કાળા મરીનો પાવડર ઉમેરીને તેનું સેવન કરો છો તો શરીરની ઘણી બધી તકલીફો દવા વિના જ મટી જાય છે. મરી અને મધ બંનેમાં ઔષધીઓ ગુણ હોય છે. આયુર્વેદમાં આ બંને વસ્તુનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે. આજે તમને જણાવીએ મધ અને મરી નું મિશ્રણ ખાવાથી શરીરની કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે.
Nov 28,2024, 13:05 PM IST
lifestyle
ટ્રાય કરો આ 5 નેચરલ કફ સિરપ, બંધ થઈ જશે તમારી સૂકી ખાંસી; તરત જ મળશે આરામ
Natural cough syrup: શુષ્ક ઉધરસનું કારણ વાયરલથી લઈને બેક્ટેરિયલ ચેપ સુધી કંઈપણ હોઈ શકે છે. સૂકી ઉધરસ સામાન્ય રીતે લાળ સાથેની ઉધરસ કરતાં વધુ ગંભીર હોય છે. જો તમે ઘણા દિવસોથી આનાથી પરેશાન છો, તો અહીં જણાવેલ આ કુદરતી કપ સિરપ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Sep 25,2024, 18:39 PM IST
Home Remedies
Dry Cough: સૂકી ઉધરસ માટે દવા કરતાં વધુ અસરકારક છે આ ઘરેલું ઉપચાર, તુરંત થશે અસર
Home Remedies For Dry Cough: ઘણીવાર ઉધરસ એટલી આવે કે પેટમાં અને પાંસળામાં દુખાવો થઈ જાય. સુકી ઉધરસ મટાડવા માટે દવાઓ પણ લેવામાં આવતી હોય છે પરંતુ ઘણા લોકોને દવાથી ઝડપથી અસર થતી નથી. જો તમે પણ સૂકી ઉધરસની સમસ્યાથી પરેશાન છો તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવ્યું. આ ઘરેલુ ઉપાય સૂકી ઉધરસ મટાડવા માટે અસરકારક છે.
Aug 29,2024, 13:39 PM IST
Dry Cough
Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો
Dry Cough: સુકી ઉધરસ મટાડવા માટે કેટલાક દેશી ઉપચાર ખૂબ જ અસરકારક ગણાય છે. દાદી-નાનીના સમયથી આ નુસખાને અજમાવવામાં આવે છે અને તે દર વખતે અસરકારક સાબિત થાય છે. જો તમને પણ આ ચોમાસામાં સૂકી ઉધરસ પરેશાન કરી રહી હોય તો આ ત્રણમાંથી કોઈ એક ઉપાય આજથી જ શરૂ કરી દો.
Jul 6,2024, 7:55 AM IST
Dry Cough
Dry Cough: સૂકી ઉધરસથી ગળું ખરાબ થઈ ગયું છે? તો અપનાવો આ 3 અસરકારક ઘરેલુ ઉપાય
Dry Cough Cure: જ્યારે ગળું ખરાબ થઈ જાય છે ત્યારે રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે, તમે કેટલાક ઘરેલું ઉપચારનો આશરો લઈ શકો છો.
Jul 20,2023, 10:35 AM IST
Dry Cough
વાતાવરણના કારણે સુકી ઉધરસ થઈ હોય તો આ વસ્તુ ચુસવાનું રાખો, દવા વિના મટી જશે ઉધરસ
Dry Cough Home Remedies: વરસાદી વાતાવરણમાં ઉધરસની સમસ્યા વધારે સતાવે છે. ક્યારેક ઉધરસ થોડા દિવસોમાં મટી જાય છે તો કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસ રાતના સમયે આવે ત્યારે ઊંઘ પણ ખરાબ થાય છે. તેમાં પણ સૂકી ઉધરસ સૌથી વધુ સમસ્યા કરાવે છે.
Jul 9,2023, 18:34 PM IST
Monsoon Special
Monsoon: સુકી ઉધરસ માટે આ છે રામબાણ દવા, 10 રૂપિયામાં એક મહિનો ચાલે એટલી બનશે દવા
Monsoon Special: એકવાર જો સુકી ઉધરસ થઈ જાય છે તો તેનાથી મુક્તિ મેળવવી સરળ હોતી નથી. ખાસ કરીને આ તકલીફ રાત્રે બહુ સતાવે છે. તેવામાં આજે તમને સુકી ઉધરસથી છુટકારો મેળવવાનો એક સરળ ઉપાય જણાવીએ. આ દવા તૈયાર કરવામાં 10 રૂપિયા જેટલો ખર્ચ થશે પરંતુ ઉધરસ એકવારમાં જ મટી જશે.
Jul 2,2023, 15:38 PM IST
health tips
વરસાદમાં પલળી ગયા પછી થતી શરદી-ઉધરસની સમસ્યા માટે રામબાણ છે આ દેશી ઈલાજ
Dry Cough: વાતાવરણના કારણે થતા શરદી ઉધરસમાં દવા કરતાં ઝડપથી કામ કેટલીક દેશી ઉપચાર કરે છે. જો તમને પણ વરસાદી વાતાવરણમાં વારંવાર શરદી થતી હોય તો તમે પણ આ દેશી ઉપચાર કરી શકો છો.
Jun 30,2023, 18:55 PM IST
Trending news
Donald Trump takes oath as US President for the second time will have to face these 10 challenges
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ,બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર
Morbi News
અજાણ્યા નંબર પરથી આવ્યો યુવતીનો ફોન અને ફસાયો એક વ્યક્તિ, ગુમાવ્યા 6 લાખ રૂપિયા
donald trump
અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
Business News
LIC એ વેચ્યા આ કંપનીના 1 કરોડથી વધુ શેર, ભાવમાં એકાએક થયો ઘટાડો, જાણો વિગત
Rajkot
માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન