Coronavirus outbreak News

દુનિયામાં કોરોનાનો અંત ક્યારે આવશે તેનો દાવો કર્યો આ નોબલ વિજેતા વૈજ્ઞાનિકે, કહ્યું
દુનિયાભરમાં ફેલાયેલ પેનિક અને સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) વચ્ચે નોબેલ વિજેતા વૈજ્ઞાનિકે રાહત આપતો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકનો દાવો છે કે, વિશ્વમાં ફેલાયેલા મહામારી કોરોના હવે માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. દુનિયામાં ફેલાયેલ કોરોનાના સૌથી ખરાબ દિવસો હવે પૂરા થવાના છે. હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરતી નજર આવશે. નોબલ પુરસ્કારથી સન્માનિત અને સ્ટેનફોર્ડ બાયોફિજિસિસ્ટ માઈકલ લેવિટે (Michael Levitt) દાવો કર્યો છે કે, કોરોના જલ્દી જ નાબૂદ થઈ જશે. માઈકલ એ જ વૈજ્ઞાનિક છે, જેઓએ ચીનમાં કોરોનાની સ્થિતિને લઈને સટીક ભવિષ્યવાણી કરી હતી. માઈકેલએ 2013માં રસાયણ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર જીત્યો હતો.
Mar 27,2020, 10:32 AM IST

Trending news