हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona Viruse
Corona viruse News
કોરોના વાયરસ
Corona Update: રાજ્યમાં આજે 1175 કેસ નોંધાયા, 16ના મોત, ટેસ્ટિંગમાં થયો વધારો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1175 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 16 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1123 દર્દીઓ સાજા થયા છે.
Aug 20,2020, 20:56 PM IST
પોલીસ
પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં હડકંપ
લોકડાઉન વચ્ચે માસ્ક ફરજિયાત થતા અમદાવાદ શહેર હવે કાર્યવાહી કરશે. ત્યારે તાજેતરમાં શરૂ કરાયેલ વોટ્સએપ નંબરમાં પણ લોકડાઉન ભંગની અનેક ફરિયાદ બાદ પોલીસ સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી છે.
Apr 13,2020, 10:01 AM IST
કોરોના વાયરસ
સુરત-રાજકોટમાં વધુ 1-1 પોઝિટિવ કેસ, રાજ્યમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 71 થઈ
દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. સુરતમાં વધુ એક નવો કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 70 થયા છે. સુરતના એક 69 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પણ લોકલ છે.
Mar 30,2020, 20:14 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસથી અમદાવાદમાં વધુ એક મહિલાનું મોત, ગુજરાતમાં કુલ 4ના મોત
અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે
Mar 28,2020, 17:01 PM IST
ઇન્ડીયન ઓઇલ
કોરોનાના સંકટ છતાં ઈન્ડિયન ઓઈલ પૂરતાં પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ કરાવશે
આગામી સમયમાં જ્યારે સમગ્ર દેશમાંથી લોકડાઉન હટાવી લેવાશે ત્યારે માગમાં થનારા વધારાને પહોંચી શકાય. કોર્પોરેશન હાલમાં સમગ્ર વિશ્વની ઘટનાઓ પર ચાંપતી નજર રાખી તે અનુસાર પગલાં ભરી રહ્યું છે
Mar 26,2020, 23:35 PM IST
કોરોના વાયરસ
LOCKDOWN વચ્ચે માનવતા મહેંકી : સંકટ સમયમાં આંતરડી ઠારવાનું અનોખી અભિયાન
સોસાયટીના રહીશો દ્વારા ગરીબ વર્ગ તેમજ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતાં પરિવારોના ઘર સુધી પહોંચીને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દાળ, ચોખા, હળદર, તેલ, લોટ, અનાજ, શાકભાજી જેવી વસ્તુઓ પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે.
Mar 26,2020, 23:35 PM IST
Trending news
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?
dry fruits
બદામ પલાળીને ખાવી કે સુકી, કેવી રીતે ખાવાથી થાય છે લાભ? શું કહે છે નિષ્ણાતો
gujarat rains
પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા