हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cervical Cancer
Cervical cancer News
Dolly Sohi
અભિનેત્રી ડોલી સોહી સર્વાઈકલ કેન્સર સામે હારી જંગ, ગુરુવારે અમનદીપનું થયું હતુ નિધન
Actress Dolly Sohi: ડોલી સોહી અને અમનદીપ સોહી બંને બહેનો હતી. ડોલી સોહીના નિધનના કલાકો પહેલા જ તેની બહેન અમનદીપ સોહીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. અમનદીપ સોહીને કમળો હતો અને તેની સારવાર ચાલી રહી હતી.
Mar 8,2024, 11:34 AM IST
World Cancer Day 2024
World Cancer Day: મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે આ 5 કેન્સર, જાણો તેના લક્ષણો વિશે
5 Most common Cancers in Women: કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. તેથી જ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત રહેવાની જરૂર છે. ખાસ કરીને કેન્સરની વાત આવે તો નાનકડી બેદરકારી પણ મહિલાના જીવન પર જોખમ ઊભું કરી શકે છે.
Feb 4,2024, 12:03 PM IST
Cervical Cancer
25 વર્ષ પછી દર 5 વર્ષે મહિલાઓએ સર્વાઈકલ કેન્સર માટેનો પેપ ટેસ્ટ કરાવવો જરૂરી
Cervical Cancer: આ કેન્સરથી બચવું હોય તો સમય સમય પર તેના લક્ષણોને ધ્યાનમાં લઈને જરૂરી ટેસ્ટ કરાવવા. ખાસ કરીને એક ઉંમર પછી દરેક મહિલાએ સમયાંતરે પેપ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટ વડે સર્વાઇકલ કેન્સર વિશે પહેલા સ્ટેજમાં જ ખબર પડી જાય છે.
Feb 3,2024, 14:59 PM IST
Poonam Pandey
જીવે છે પૂનમ પાંડે, અભિનેત્રીએ પોતે Video શેર કરીને શું કહ્યું તે ખાસ જાણો
Watch Video: મિસ્ટ્રી પરથી પડદો ઉઠી ગયો છે. અભિનેત્રીએ પોતે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તહેલકો મચાવી દીધો અને કહ્યું કે તે જીવિત છે.
Feb 3,2024, 13:25 PM IST
health tips
સામાન્ય ભાષામાં સમજો ગર્ભાશયના મુખના કેન્સરને, દરેક મહિલાએ સજાગ થવું જરૂરી
Health Tips: પૂનમ પાંડેનું મોત દરેક સ્ત્રી માટે ચેતવણી સમાન છે. કારણ કે સર્વાઇકલ કેન્સરને લઈને દરેક સ્ત્રીએ સચેત રહેવું જરૂરી છે. સર્વાઇકલ કેન્સરને સામાન્ય ભાષામાં ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવાય છે. સર્વાઇકલ કેન્સર ભારતમાં મહિલાઓમાં થતું બીજા ક્રમનું કેન્સર છે.
Feb 2,2024, 16:13 PM IST
Cervical Cancer
Cervical cancer: જાણો આ કેન્સરના શું છે લક્ષણો, કારણો અને સારવાર વિશે બધું જ
Cervical cancer: સર્વાઇકલ કેન્સર એક ખતરનાક રોગ છે. સર્વાઇકલ કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓમાં સૌથી ઝડપથી વિકસતું કેન્સર છે, જે દર વર્ષે લાખો મહિલાઓના મૃત્યુનું કારણ બને છે.
Feb 3,2024, 13:01 PM IST
Budget 2024
Health Budget 2024: નવી મેડિકલ કોલેજ ખુલશે, હોસ્પિટલોમાં થશે બદલાવ, જાણો જાહેરાત
Interim Budget 2024: નાણામંત્રી સીતારમણે કહ્યું કે ઘણા યુવાનો ડોક્ટર બનવાનું સપનું જુએ છે. પરંતુ ઓછી સીટોના કારણે તેમને ડોક્ટર બનવાની તક મળતી નથી. તેથી, સરકારે દેશમાં નવી મેડિકલ કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે.
Feb 1,2024, 14:18 PM IST
Cervical Cancer
આ મહિનાથી માર્કેટમાં મળતી થઈ જશે સર્વાઈકલ કેન્સરની રસી, જાણો કિંમત
Cervical Cancer: સર્વાઇકલ કેન્સર માટેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસી આ મહિનાથી બજારમાં આવી જશે. આ રસી CERVAVAC નામથી બજારમાં ઉપલબ્ધ થશે અને તેના એક ડોઝની કિંમત લગભગ બે હજાર રૂપિયા હશે. ભારતમાં બનેલી આ પ્રથમ માનવ પેપિલોમાવાયરસ રસી છે, જે 24 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી.
Feb 10,2023, 7:28 AM IST
Cervical Cancer
સર્વાઇકલ કેન્સરથી થતા કુલ 40% મૃત્યુમાંથી 23% ભારતમાં થયા: રિસર્ચ
વૈશ્વિક સ્તરે 2020 માં સર્વાઇકલ કેન્સરના લગભગ 6,04,127 નવા કેસ નોંધાયા હતા અને 3,41,831 મૃત્યુ થયા હતા. તેમાંથી, ડેટા મુજબ, ભારતમાં કુલ સર્વાઇકલ કેસના લગભગ 21% નોંધાયા છે.
Jan 23,2023, 22:15 PM IST
Serum Institute Of India
મહિલાઓના સૌથી મોટા દુશ્મન માટે આવી ગઈ વેક્સીન, એક ક્લિકમાં જાણો તમામ વિગત
Cervical Cancer Vaccine News: દેશમાં સર્વાઇકલ કેન્સરની રસી કોઈ ક્રાંતિથી ઓછી નથી. નિષ્ણાંતોનું માનવું છે કે આ રસી દ્વારા બાળકીઓને આ જીવલેણ બીમારીથી બચાવી શકાય છે. સીઆઈઆઈએ આ રસીને વિકસિત કરી છે.
Sep 1,2022, 15:52 PM IST
WHO
70 વર્ષ પહેલાં મરી ચૂકી છે મહિલા, પરંતુ લોકોને આજેપણ આપી રહી છે જીવન
લગભગ 70 વર્ષ પહેલાં સર્વાઇકલ કેન્સરના લીધે એક યુવા મહિલાનું મોત થઇ ગયું હતું. તેની સારવાર દરમિયાન ડોક્ટરોએ એક કોશિકા છાનામાના નિકાળી કાઢી. ત્યારબાદ તે કોશિકાનું અધ્યન કરીને વિભિન્ન બિમારીઓની દવા તૈયાર કરવામાં આવી.
Oct 19,2021, 17:04 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય