Black News

PICS: બોલીવુડની 5 સુપર્બ ફિલ્મો, જેણે એકપણ ગીત વગર બોક્સ ઓફિસ પર પાડી ટંકશાળ
Apr 18,2021, 15:23 PM IST
કોરોના રંગભેદ: ગોરાઓની તુલનાએ અશ્વેત કોરોના પીડિતોની મોતનો આંકડો બમણો
ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસ અંગેના સરકારી આંકડાઓ પરથી એક નવી જ સ્ટોરી સામે આવી રહી છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ની હોસ્પિટલ અનુસાર બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણ અને મોતનો સૌથી મોટો આંકડો અશ્વેત, એશિયન અને લઘુમતીઓને છે. સંક્રમણનાં જે કિસ્સા સામે આવ્યા છે તેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ગોરાઓની તુલનાએ અશ્વેતોમાં સંક્રમણનો આંકડો બમણો છે. અશ્વેત, એશિયન અને લઘુમતીઓને બેમ (BAME)  કહે છે જેનો અર્થ છે બ્લેક, એશિયન અને માઇનોરિટી એથનિક આંકડાઓ સામે આવ્યા બાદ સરકારે આ અસમાનતાનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો છે. ગોરાઓને તે અંગેની તપાસ પણ ચાલુ કરી દીધી છે.
Apr 26,2020, 17:16 PM IST

Trending news