हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
45/ 4
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dark Circle
Dark circle News
Beauty Care
ફેસ પરના ડાર્ક સર્કલને કહો બાય-બાય! કિચનની આ વસ્તુઓ જ બનશે તમારી દવા
How To Get Rid Of Dark Circles: આપણે બધા દોષરહિત ત્વચાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ આ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, તણાવ અને વધતા પ્રદૂષણને કારણે આપણી ત્વચા નિસ્તેજ, નિર્જીવ અને શુષ્ક બની રહી છે. જો તમે આંખોની નીચે ડાર્ક સર્કલથી પરેશાન છો અને વિવિધ મોંઘી ક્રીમ લગાવીને કંટાળી ગયા છો, તો તમારા ઘરમાં હાજર આ વસ્તુઓ તમારી સમસ્યાઓનું સમાધાન છે. અમે માનીએ છીએ કે શાકભાજી ફક્ત આપણું આંતરિક સ્વાસ્થ્ય જ સુધારે છે પરંતુ તે તમને બાહ્ય રીતે સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ડાર્ક સર્કલથી હંમેશ માટે છુટકારો મેળવી શકો છો.
Nov 4,2024, 11:36 AM IST
Honey
Honey and lemon: ત્વચા પર લીંબુ અને મધનો આ રીતે કરો ઉપયોગ, દુર થશે ડાર્ક સર્કલ
Honey and lemon: આંખ નીચે ડાર્ક સર્કલની સમસ્યા આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. સ્ક્રીન ટાઈમ વધી જવાથી ડાર્કથી ઝડપથી થાય છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા કેટલાક ઘરેલુ નુસખા કામ આવી શકે છે. તેને કરવાથી કોઈપણ જાતની મોંઘી ટ્રીટમેન્ટ વિના ડાર્ક સર્કલ દુર થાય છે.
Sep 15,2024, 8:31 AM IST
Dark Circle
Dark Circle: આંખોના ડાર્ક સર્કલ દુર કરવા અપનાવો આ 3 માંથી કોઈ 1 ઉપાય
Dark Circle: આંખની આસપાસ વધારે ડાર્ક સર્કલ હોય તો વ્યક્તિ ઉંમર પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે. આ સ્થિતિમાં તમે કેટલાક નેચરલ ઉપાય કરીને ડાર્ક સર્કલની સમસ્યાને દુર કરી શકો છો. આજે તમને 3 એવા ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી ડાર્ક સર્કલ ધીરે ધીરે દુર થવા લાગે છે.
Sep 12,2024, 15:53 PM IST
lifestyle
ટામેટાથી દૂર કરો આંખો નીચેના ડાર્ક સર્કલ! શું તમે જાણો છો આ જબરદસ્ત ટ્રિક?
Dark Circle: ત્વચાના રંગને સાફ કરવા માટે ટામેટા એક મહાન કુદરતી બ્લીચિંગ એજન્ટ છે. તેમાં હાજર વિટામિન-સી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી એજિંગ ગુણધર્મો આંખો હેઠળના ડાર્ક સર્કલને દૂર કરે છે અને લાઈકોપીન ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે.
Feb 28,2024, 16:31 PM IST
Dark Circle
Dark Circle: આંખ નીચેના કાળા ડાઘ 7 દિવસમાં થઈ જશે દુર, ચહેરો થઈ જશે બેદાગ
Dark Circle: અંડર આઈ ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતા પર ખરાબ અસર કરે છે. ચહેરો ચાંદ જેવો સુંદર હોય પણ આંખની નીચે કાળા કુંડાળા હોય તો સુંદરતા ઉપર પણ ગ્રહણ લાગી જાય છે. આ ડાર્ક સર્કલને તમે આ 4 માંથી કોઈપણ એક ઘરગથ્થુ ઉપાયની મદદથી દુર કરી શકો છો.
Aug 5,2023, 13:33 PM IST
Dark Circle
Dark Circle: આંખોની નીચે થયા છે કાળા કુંડાળા? તો અજમાવો આ સરળ ઉપાય
Dark Circle: ત્વચાના રંગને સાફ કરવા માટે ટામેટા એક મહાન કુદરતી બ્લીચિંગ એજન્ટ છે. તેમાં હાજર વિટામિન-સી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી એજિંગ ગુણધર્મો આંખો હેઠળના ડાર્ક સર્કલને દૂર કરે છે અને લાઈકોપીન ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે. જો તમે નીચેના ઉપાયને નિયમિતપણે 15 દિવસ સુધી કરો છો, તો તમે ડાર્ક સર્કલથી છૂટકારો મેળવી શકશો.
May 22,2023, 10:25 AM IST
Dark Circle
ચહેરાની સુંદરતા ઓછી કરતા કાળા કુંડાળાને ઘરેલું ઉપચારથી કરો દૂર, ભૂલેચૂકે ન કરો આ કામ
Dark Circles: તમારો ચહેરો ગમે તેટલો સુંદર કેમ ન હોય પણ જો આંખો નીચે કાળા કુંડાળા હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઇ જાય છે. આજે વાત કરીશું કે ડાર્ક સર્કલ શા માટે થાય છે અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર કયા છે. જુઓ....
Jan 7,2023, 15:53 PM IST
Trending news
Honey
Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ
Maharashtra
મહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મત
Utpanna Ekadashi 2024
મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન
Cleaning Tips
Cleaning Tips: સ્વેટર સહિત ગરમ કપડા પર પડેલા ડાઘ કાઢવા અપનાવો આ ટીપ્સ
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા