Bay of bengal News

શું આ પણ સાચી પડશે અંબાલાલની આગાહી! ગજબનું પલટાયું ગુજરાતનું વાતાવરણ! હવે તો છે...
Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. એટલું જ નહીં, જાન્યુઆરી મહિનામાં વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, જેની અસર ગુજરાતમાં થશે કે નહિ તે હાલ કહેવુ મુશ્કેલ છે. પરંતુ આવી રહેલા વાવાઝોડાની શું છે સ્થિતિ તે અંગે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપ્યાં છે. 
Jan 10,2025, 11:39 AM IST
આ આગાહી તમારી ચિંતા વધારી નાંખશે! અંબાલાલ સહિત તમામ હવામાન નિષ્ણાતોની મોટી સલાહ
Jan 9,2025, 10:03 AM IST

Trending news