हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3rd ODI
3rd odi News
Shubman Gill
ત્રીજી ODI માં ગિલ નહીં કરે ઓપનિંગ, રોહિત સાથે ક્રિઝ પર દેખાશે આ ખતરનાક ખેલાડી
IND vs AUS ત્રીજી ODI: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની ત્રીજી ODI માટે પરત ફરશે. તે ઓપનિંગની જવાબદારી પણ સંભાળશે. જોકે, તેનો ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ નહીં, પરંતુ યુવા ખેલાડી હશે.
Sep 26,2023, 8:22 AM IST
3rd ODI
કોહલી, ગિલની સદી, સિરાજની ચાર વિકેટ, ભારતે શ્રીલંકાને 317 રને હરાવી 3-0થી સિરીઝ જીતી
India vs Srilanka: ભારતે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને ત્રીજી વનડેમાં 317 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે વનડે સિરીઝમાં ક્વીનસ્વીપ કરી છે.
Jan 15,2023, 20:09 PM IST
3rd ODI
નવા વર્ષે જૂના અવતારમાં જોવા મળ્યો કિંગ કોહલી, સચિન તેંડુલકરનો મહા રેકોર્ડ પણ તોડ્યો
Virat Kohli Century: શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં કોહલીએ તોફાની ઈનિંગ રમી છે. તેણે 110 બોલમાં1 66 રન ફટકાર્યા. કોહલીની આ ઈનિંગમાં 13 ચોગ્ગા અને આઠ સિક્સ સામેલ રહી છે.
Jan 15,2023, 19:07 PM IST
Ishan Kishan
ઈશાન કિશને બેવડી સદી ફટકારતા તેની ગર્લફ્રેન્ડ ખુશ, સોશિયલ મીડિયા પર આપ્યું રિએક્શન
IND vs BAN: ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારી ધમાલ મચાવી દીધી છે. અનેક લોકો ઈશાન કિશનની પ્રશંસા કરી રહ્યાં છે. આ વચ્ચે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડે જોરદાર રિએક્શન આપ્યું છે.
Dec 10,2022, 18:37 PM IST
Shubman Gill
ટીમ ઈન્ડિયાને મળ્યો 'નવો હિટમેન' 130 રન ફટકારી ઝિમ્બાબ્વે છોડાવી દીધો પરસેવો
ભારતીય બેટ્સમેન શુભમન ગિલે ઝિમ્બાબ્વેની સામે શાનદાર 130 રન ફટકાર્યા છે.આ તોફાની ઇનિંગ્સમાં 1 સિક્સ અને 15 ચોગ્ગા ફટકારી ધમાકેદાર ઇનિંગ રમી હતી. શુભમન ગિલે પોતાની 9મી વન-ડે મેચમાં પહેલી સદી ફટકારી હતી.
Aug 22,2022, 23:35 PM IST
IND vs WI
ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, વે.ઈન્ડિઝના 3-0થી સૂપડાં સાફ
IND vs WI 3rd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારે રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 119 રનના વિશાળ અંતરથી હરાવીને સિરીઝમાં તેમના 3-0થી સૂપડાં સાફ કરી નાખ્યા.
Jul 28,2022, 8:51 AM IST
IND vs WI
રોહિત સેનાએ કર્યો કમાલ, ટીમ ઇન્ડીયાના બોલરો સામે વેસ્ટઇન્ડીઝ ધૂંટણિયે
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝનો ત્રીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. ભારતીય ટીમે ત્રીજી મેચમાં જીત પ્રાપ્ત કરી 3-0 થે સીરીઝમાં ક્લીન સ્વીપ કરી. ભારતે સીરીઝની ત્રીજી મેચ 96 રનોથી જીતી લીધી છે.
Feb 11,2022, 22:49 PM IST
India vs West Indies
કટકમાં ભારતીય ટીમનો વિસ્ફોટ, વિંડીઝ વિરુદ્ધ 2-1થી વનડે સીરીઝ જીતી લીધી
ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને કટકમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડેમાં 4 વિકેટથી પરાજીત કરી દીધું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની વનડે સીરીઝમાં 2-1થી પોતાનાં નામે કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ વેસ્ટઇન્ડિઝ 8 વિકેટથી જીતી લીધી હતી. ત્યાર બાદ બીજી વનડેમાં ભારતે મેહમાન ટીમને 107 રનથી પરાજીત કરીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં સીરીઝનાં નિર્ણાયક વનડે મેચમાં પણ ભારતીય ટીમે વિંડીઝને પરાજીત કરીને સીરીઝ જીતી લીધી હતી.
Dec 22,2019, 22:41 PM IST
ચેન્નાઇ વન-ડે
INDvsWI:ચેન્નાઇમાં ટી-20 ભારતીય ખેલાડીઓની નજર આ 3 રેકોર્ડ્સ પર
ચેન્નાઇ વન-ડે, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, Chennai T20,India vs West Indies,INDvsWI,3rd ODI,Rohit Sharma,Jasprit Bumrah
Nov 8,2018, 9:28 AM IST
ભારત vs વેસ્ટઇન્ડિઝ
ટીમ ઇન્ડિયાના 24 કલાક: ધોની ટીમમાંથી બહાર અને વિરાટની સદી
કોઇ ટીમના કેપ્તાન સદી ફટકારે, તેમ છતાં જો સંપૂર્ણ ટીમ 240 રન પર ઓલઆઉટ થઇ જાય તો તેમની ક્ષમતા પર સવાલ ઉભા થઇ શકે છે.
Oct 28,2018, 10:09 AM IST
Trending news
republic day 2025
તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે! આ લિંક પર જઈને ગુજરાતને જીતાડો
krushna abhishek
શૂઝ રાખવા માટે આ કોમેડિયને ખરીદ્યો 3Bhk ફ્લેટ, એક સમયે પહેરતો કોઈના આપેલા કપડા
padma awards 2025
રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી,સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર
Affordable rental housing scheme
1000 રૂપિયામા ફ્લેટ! સરકારની ગરીબોને ભેટ, જાણો શું છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ
tilak varma
તિલક વર્માએ રચ્યો ઈતિહાસ! T20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ..
NK Amin
સોહરાબુદ્દીન, ઈશરત જહાં એન્કાઉન્ટર..8 વર્ષ સુધી લડાઈ લડી, નિવૃત્તિ બાદ હવે બન્યા DIG
National news
'ધરતી સુનહરી, અંબર નીલા...', જે લાલ ચોક પર ગૂંજીતી હતી ગોળીઓ, ત્યાં જશ્નમાં ડૂબ્યા..
accident
કુંભના રસ્તે 3 ગુજરાતીને કાળ ભરખી ગયો, અરવલ્લીથી નીકળેલી કારને મધ્યપ્રદેશમાં અકસ્માત
Government Job
પ્રાઈવેટ નોકરીની સાથે કરવા માંગે છે સરકારી નોકરીની તૈયારી? ફોલો કરો આ માસ્ટર પ્લાન
Weight loss
Weight Loss: પેટ ઘટાડવામાં રામબાણ છે આ બીજ, એક મહિનામાં દેખાવા લાગશો સ્લિમ ટ્રીમ