हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હનુમાન મંદિર
હનુમાન મંદિર News
gujarat news
ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી
Kastbhanjan Hanuman Mandir: ગુજરાતના સાળંગપુરમાં આવેલું શ્રી હનુમાન મંદિર કષ્ટભંજન સ્વરૂપમાં ભગવાન હનુમાનને સમર્પિત છે. આ મંદિરમાં પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Nov 30,2023, 15:48 PM IST
Salangpur Hanuman Temple
સંતોનું મહાસંમેલન! ભગવાનના ભીંતચિંત્રો પર ફરસીથી હુમલો, વિવાદ પલિતો ચાંપશે
Salangpur Temple Controversy: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે.
Sep 2,2023, 15:59 PM IST
Salangpur Hanuman Temple
સાળંગપુર વિવાદ: વિવાદિત ભીંતચિત્રોની કોણે કરી તોડફોડ? જુઓ આ હચમચાવી નાખતો Video
Salangpur Hanuman Temple: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદિત ભીત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કાળો કલર ચોપડવામાં આવ્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે
Sep 2,2023, 13:42 PM IST
gujarat news
અંગ્રેજોએ કેમ્પ હનુમાન મંદિરને તોડવાનો આદેશ આપ્યો, ત્યારે દાદાએ દેખાડ્યો ચમત્કાર!
Camp Hanumanji: અંગ્રેજ સરકારે અમદાવાદમાં આવેલાં કેમ્પ હનુમાન મંદિરનો તોડવા હુકમ કર્યો અને પછી જે ચમત્કાર થયો એનાથી અંગ્રેજ અપ્સરો પણ ફફડી ગયા. કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અને મંદિરની ઈંટ પણ ન હલવા દીધી.
Jul 27,2023, 12:58 PM IST
kastbhanjan dev
સાળંગપુર મંદિરમાં દાદાએ ડ્રમ વગાડ્યું, ભક્તો આ નજારો જોતા જ રહી ગયા
હનુમાનજી દાદા રામધૂનમાં મગ્ન રહે છે અને દાદાને સંગીત પ્રિય છે. ત્યારે શરણાઈ, નાદ સ્વરમ, ખોલ, સંતુર, મોહન વીણા, વાયોલિન, ગિટાર જેવા 51 સંગીતના સાધનોનો અદભુત નયનરમ્ય શણગાર કરાયો
Jan 9,2021, 12:57 PM IST
કેમ્પ હનુમાન
કેમ્પ હનુમાન મંદીર ખોલવા અંગે આજે લેવાશે નિર્ણય, પાંચ મહિના છે બંધ
કોરોના સંક્રમણના કારણે રાજ્યભરમાં જાહેર આવેલા લોકડાઉનના લીધે છેલ્લા પાંચ મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખોલવાના મામલે આજે નિર્ણય લેવામાં આવી શકે છે.
Nov 17,2020, 10:19 AM IST
Diwali
સાળંગપુરમાં ભક્તો ઉમટ્યા, શનિવાર અને કાળી ચૌદસનો અનેરો યોગ
સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મારૂતિ યજ્ઞમાં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દરશન કરી ધન્યતા અનુભવી. તો આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ છે.
Oct 26,2019, 13:29 PM IST
BhaktiSangm
ભક્તિ સંગમ: દ્વારકાના હનુમાન મંદિરના કરો દર્શન
ભક્તિ સંગમ કાર્યક્રમમાં આજે આપણે દ્વારકાના હનુમાનજી મંદિરના દર્શનનો લ્હાવો માણીશું.. આ સાથે ધર્મમાં ભક્તિનું શુ મહત્વ છે તેના વિશે પણ માહિતી મેળવશું.
Sep 21,2019, 12:35 PM IST
પશ્ચિમ બંગાળ
હાવડામાં ફરીથી રસ્તા પર થયા હનુમાન ચાલીસાના પાઠ, 1 કલાક સુધી રસ્તો બંધ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું.
Jul 3,2019, 11:15 AM IST
Gujrat
ગુજરાતમાં રાષ્ટ્રપિતાના હત્યારાનો જન્મદિવસ મનાવવા મુદ્દે રાજકારણ ગરમાયું
સુરતમાં નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરનારાઓની પોલીસે કરી ધરપકડ, અખિલ ભારતીય હિંદુ મહાસભાના લોકોએ કરી હતી ઉજવણી, વડોદરામાં ભાજપના કાર્યકરનો ગોડ્સે પ્રેમ સામે આવ્યો છે. ભાજપના કાર્યકરે નાથુરામ ગોડ્સેને જન્મ દિવસની શુભકામનાઓ આપી. ભાજપના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર દિલીપ નેપાળીએ ફેસબુક પર પોસ્ટ કરીને નાથુરામ ગોડ્સેને શુભકામના આપી સાથે જ ગોડ્સેને અમર વીર કહ્યું
May 20,2019, 21:10 PM IST
Gujrat
ગુજરાતમાં જ રાષ્ટ્રપિતાના હત્યારાનો મનાવવામાં આવ્યો જન્મદિવસ
ગુજરાતમાં જ રાષ્ટ્રપિતાના હત્યારાનો મનાવવામાં આવ્યો જન્મદિવસ, સુરતના લિંબાયતના હનુમાન મંદિરમાં પ્રગટાવ્યા 109 દિવા
May 20,2019, 14:52 PM IST
સૂતેલા હનુમાન મંદિર
Pics : ગુજરાતના આ સૂતેલા હનુમાન સામે માથુ ટેકવવાથી મુસીબતો થાય છે ઉડન છુ
આજે હનુમાન જયંતી હોઈ ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ જામી છે. મોડાસાના સાકરીયા ગામે હનુમાનજીના પ્રાગટ્ય દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. અહીં 100 દંપતી મારુતિ યજ્ઞમાં જોડાશે, તો સાંજે 25 કિલોની કેક કાપીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવાશે.
Apr 19,2019, 10:47 AM IST
ગણતંત્ર દિવસ 2019
બોટાદ સાળંગપુર હનુમાન રંગાયા તિરંગા કલરમાં હનુમાનજી દાદાને તિરંગાનો શણગાર પ્રજાસત્તાક દિન નિમિત્તે ખાસ દર્શનનો લાભ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હનુમાનજીને શણગાર આજે મોટી સંખ્યામાં ભકતો કરશે દર્શન
Jan 26,2019, 9:15 AM IST
હનુમાન મંદિર
છેલ્લા 54 વર્ષોથી ગુજરાતના આ હનુમાન મંદિરમાં ચાલે છે અખંડ રામધૂન
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું.
Jan 17,2019, 5:55 AM IST
Trending news
Father's Day 2024
Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ
entertainment
ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશો
Tech News
ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતી
ayurvedic herbs
એકવાર વાંચો અને યાદ રહી જાય, યાદશક્તિને એટલી સારી બનાવે છે આ 4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ
surat
ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હોવાની આશંકા
Rajkot
સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું
petrol
તેલ કંપનીઓએ આપ્યું કોઈ મોટું અપડેટ? પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની વાતનું શું થયું?
Ambalal Patel
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશે
laziness
Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે