ગુજરાતમાં રાષ્ટ્રપિતાના હત્યારાનો જન્મદિવસ મનાવવા મુદ્દે રાજકારણ ગરમાયું

સુરતમાં નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરનારાઓની પોલીસે કરી ધરપકડ, અખિલ ભારતીય હિંદુ મહાસભાના લોકોએ કરી હતી ઉજવણી, વડોદરામાં ભાજપના કાર્યકરનો ગોડ્સે પ્રેમ સામે આવ્યો છે. ભાજપના કાર્યકરે નાથુરામ ગોડ્સેને જન્મ દિવસની શુભકામનાઓ આપી. ભાજપના કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર દિલીપ નેપાળીએ ફેસબુક પર પોસ્ટ કરીને નાથુરામ ગોડ્સેને શુભકામના આપી સાથે જ ગોડ્સેને અમર વીર કહ્યું

Trending news