हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વીવો
વીવો News
latest smartphone
એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!
Smartphone launched in September 2024: અમે તમને સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલાં શાનદાર સ્માર્ટફોન વિશે જણાવીશું. ચાલો જોઈએ કે યાદીમાં કઈ-કઈ કંપનીઓના કયા-કયા મોડલના નામ સામેલ છે.
Oct 6,2024, 11:21 AM IST
વીવો
Vivo S7e 5G, શાનદાર 128GB સ્ટોરેજ અને 64MP કેમેરા સાથે થયો લોન્ચ
તેને મિરર બ્લેક, ફેન્ટમ બ્લૂ અને સિલ્વર કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ચીનમાં 11.11 (singles’ day) 11 નવેમ્બરના રોજ સેલ માટે લાવવામાં આવશે. તેની પ્રાઇસનો ખુલાસો તે દિવસે જ થશે.
Nov 5,2020, 14:29 PM IST
વીવો
Vivo V20 SE ભારતમાં થયો લોન્ચ, જાણો કીંમત, ફીચર્સ અને ખાસિયત
Vivo એ ભારતમાં Vivo V20 SE (Special Edition) લોન્ચ કરી દીધો છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં ગ્રેડિએન્ટ ડિઝાઇન સાથે Vivo V20 લોન્ચ કરી દીધો છે.
Nov 2,2020, 20:05 PM IST
વીવો
Vivo ભારતમાં આગામી મહિને 44MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ કરશે V20 સ્માર્ટફોન!
Vivo એ V20 અને V20 Pro ને લોન્ચ કર્યા બાદ હવે પોતાના V20 SE સ્માર્ટફોનનું પણ લોન્ચિંગ કરી દેધું છે. વીવો હવે ભારતમાં V20 સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
Sep 28,2020, 21:42 PM IST
indian mobile market
સેમસંગનો ધમાકો, મોબાઇલ માર્કેટમાં શાઓમી અને વીવોને છોડ્યા પાછળ
ઇન્ડિયન ફીચર ફોન+સ્માર્ટફોન માર્કેટમાં દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ટોપ પર રહી છે. આ વર્ષના બીજા ક્વાર્ટરમાં આ માર્કેટમાં સેમસંગની બજાર ભાગીદારી 24 ટકા રહી છે.
Aug 10,2020, 15:48 PM IST
વીવો
ભારે વિરોધની આગળ ઝૂકી BCCI, આ વર્ષે IPL ટાઇટલ સ્પોન્સર નહી હોય VIVO કંપની
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત અને ચીનના વધતા જતા તણાવ વચ્ચે ગુરૂવારે ચાઇનીઝ મોબાઇલ ફોન કંપની વીવો (VIVO) સાથે ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ટાઇટલ સ્પોન્સર કરાર રદ કરી દીધો છે.
Aug 6,2020, 19:59 PM IST
વીવો
ચીની મોબાઇલ કંપની VIVO નહી હોય IPLની સ્પોન્સર, વિરોધ બાદ બદલ્યો નિર્ણય
ચીની મોબાઇલ કંપની વીવો ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આગામી એડિશનમાં લીગ સ્પોન્સર નહી હોય. દેશમાં ભારે વિરોધ બાદ વીવો કંપની તરફથી આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો છે.
Aug 4,2020, 18:26 PM IST
vivo
2020માં ધૂમ મચાવવા તૈયાર છે આ Smartphones, જાણો કિંમત અને ફીચર
જાણો વર્ષ 2020માં લોન્ચ થનારા સ્માર્ટફોન અને તેના ફીચર અને કિંમત વિશે સંપૂર્ણ માહિતી.
Dec 28,2019, 16:40 PM IST
સ્માર્ટફોન
22 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે Vivo U20, મળશે મોટી બેટરી
Vivo U10 નું અપગ્રેડ મોડલ ભારતમાં આ મહિને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ Vivo U20 થશે. ચીની સ્માર્ટફોન કંપનીએ થોડા મહિના પહેલાં U સીરીઝના સ્માર્ટફોન Vivo U10 ને ભારતમાં લોન્ચ કર્યું હતું. હવે વીવોએ કંફોર્મ કરી દીધું છે કે નવો Vivo U20 સત્તાવાર રીતે 22 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
Nov 13,2019, 16:28 PM IST
વીવો
Vivo Z1x નું નવું 4GB રેમ વેરિએન્ટ આવતીકાલે થઇ શકે છે લોન્ચ, આ હશે કિંમત
Vivo એ આ વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની Z સીરીઝના નવા લેટેસ્ટ સ્માર્ટફોન Z1x ને ભારતમાં લોન્ચ કર્યો હતો. Vivo એ Z1x સ્માર્ટફોનને શરૂઆતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો, જેમાં 6GB રેમ + 64GB સ્ટોરેજ અને 6GB રેમ + 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. ત્યારબાદ ઓક્ટોબરના મિડ મે કંપનીએ આ સ્માર્ટફોનનું 8GB રેમ વેરિએન્ટ પણ ભારતમાં લોન્ચ કર્યો હતો.
Nov 11,2019, 17:04 PM IST
વીવો
લોન્ચ પહેલાં Vivo V17 ના સ્પેસિફિકેશન્સ અને તસવીરો થઇ LEAK
Vivo પોતાના કેમેરા સેંટ્રિક V-સીરીઝમાં એક નવો ફોન લોન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર તેનું નામ Vivo V17 હોઇ શકે છે. Vivo V17 ના ફોટા ઓનલાઇન જોવા મળી રહ્યા છે. તેને Vivo 17 Pro નું ડાઉનગ્રેડેડ વર્જન ગણવામાં આવે છે. લીક્ડ ઇમેજમાં V17 ના ફ્રન્ટ અને બેકને જોઇ શકાય છે.
Nov 8,2019, 16:24 PM IST
વીવો
Vivo Z1X થયો લોન્ચ, જાણો શું છે ખાસ, મેળવો 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
Vivo Z1X: આ સ્માર્ટફોનની કિંમત 16990 રૂપિયા છે. એસડીએફસી બેન્કનું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ યૂઝ કરવા પર 1250 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
Sep 7,2019, 16:59 PM IST
વીવો
32MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Vivo S1, જાણો કિંમત અને ફીચર્સ
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો (Vivo) એ આ વર્ષની શરૂઆતમાં જ પોતાના ઘણા દમદાર સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. વીવોના સ્માર્ટફોન શાનદાર ફીચર્સ અને બજેટના લીધે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તાજેતરમાં વીવોએ પોતાનો નવો સ્માર્ટફોન Vivo S1 લોન્ચ કર્યો છે. Vivo S1 આ વર્ષે માર્ચમાં ઇંડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યા હતો.
Aug 23,2019, 9:28 AM IST
વીવો
5000mAh બેટરીવાળો Vivo Z5x ખૂબ જલદી થશે લોન્ચ, જાણો તેના શાનદાર ફીચર્સ
ચાઇનીઝ સ્માર્ટફોન વીવો (Vivo) ખૂબ જલદી ભારતીય બજારમાં Z-series સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. હાલ, તારીખને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. થોડા દિવસો પહેલાં કંપનીએ ચીનમાં Vivo Z5x સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ટ્રિપલ રિયર સેટઅપ છે અને તેની બેટરી 5000 mAh ની છે. આ ઉપરાંત રિયર ફિંગરપ્રિંટ સ્કેનર ફીચર પણ આપવામાં આવ્યું છે.
Jun 10,2019, 9:17 AM IST
અમેઝોન
Amazon ના 'FAB PHONES FEST' નો આવતીકાલે અંતિમ દિવસ
અમેઝોન પર 'ફેબ ફોન્સ ફેસ્ટ' ચાલુ છે. તેમાં સ્મર્ટફોન્સ પર બંપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. અલગ-અલગ આપવામાં આવી રહ્યું છે. અલગ-અલગ ફોન પર 40 ટકાની છૂટ મળી રહી છે. SBI ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર ફોન ખરીદતાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ 28 માર્ચના રોજ પુરો થઇ રહ્યો છે. Xiaomi, Oppo, Vivo, Redmi જેવા સ્માર્ટફોન્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Mar 27,2019, 18:38 PM IST
ટ્રિપલ કેમેરા
ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થયો Vivo X27 અને Vivo X27 Pro
વીવોએ ચીનમાં બે નવા સ્માર્ટફોન Vivo X27 અને Vivo X27 Pro લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા છે. Vivo X27 નો સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલ અને Vivo X27 Pro નો 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા અને LED ફ્લેશ આપવામાં આવી છે. Vivo X27 ની કિંમત 3198 યુઆન (લગભગ 32900 રૂપિયા) અને Vivo X27 Pro ની કિંમત 3998 યુઆન (લગભગ 41100 રૂપિયા) છે. ચીનમાં તેનો સેલ 23 માર્ચના રોજ શરૂ થશે. ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કિંમત કેટલી હશે તેને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી નથી.
Mar 20,2019, 15:07 PM IST
પોપ-અપ સેલ્ફી
પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે Vivo S1
Mar 14,2019, 17:45 PM IST
વીવો
20 ફેબ્રુઆરીએ પોપ સેલ્ફી કેમેરા સાથે ભારતમાં લોન્ચ થશે Vivo V15 Pro
Jan 30,2019, 12:54 PM IST
વીવો
Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત
Vivo Y81 એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એંડ્રોઇડ 8.1 ઓરિયા પર આધારિત ફનટચ ઓએસ 4.0 આપવામાં આવી છે. તેમાં 6.22 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે.
Dec 4,2018, 10:31 AM IST
વીવો
ભારતમાં 4 હજાર રૂપિયા સુધી સસ્તા થયા Vivo ના સ્માર્ટફોન
Vivo V9 ની કિંમત 22,990 રૂપિયા રાખવામાં આવી હતી. પછી જુલાઇમાં આ સ્માર્ટફોનની કિંમત ઘટીને 20,999 રૂપિયા થઇ ગઇ છે.
Aug 27,2018, 16:53 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો