हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
256/ 8
(40.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ News
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
Pakistan Team: પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પહોંચી શકી નથી. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ કડક પગલાં લેવા જઈ રહ્યું છે. PCB પાકિસ્તાની ખેલાડીઓના પગારમાં ઘટાડો કરી શકે છે.
Jun 15,2024, 21:21 PM IST
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
NZ vs PAK: ન્યૂઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાન ટીમના છ સભ્યો કોરોના પોઝિટિવ
ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમના છ ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા છે. આ બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે.
Nov 26,2020, 15:07 PM IST
ઇમરાન ખાન
ડ્રગ એડિક્ટ રહ્યા છે ઇમરાન ખાન, પાકિસ્તાન ક્રિકેટ ટીમના આ પૂર્વ ખેલાડીએ કર્યો દાવો
પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર સરફરાઝે દાવો કર્યો છે કે ઇમરાન ખાને તેમના ઘર પર અને લંડનમાં ઘણીવાર ડ્રગ્સનું સેવન કર્યુ. ઇમરાન ચરસ, ભાંગ, કોકીનનું સેવન કરતા હતા. લંડનમાં તેઓ વારંવાર કંઈક સુંઘી રહ્યા હતા.
Nov 3,2020, 16:46 PM IST
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021
ભારતમાં આગામી વર્ષે રમાશે ટી20 વર્લ્ડ કપ, પાક ખેલાડીઓને મળશે વિઝા?
પીસીબીના સીઈઓએ તે પુષ્ટિ કરી કે નજીકના ભવિષ્યમાં ભારત-પાક વચ્ચે દ્વિપક્ષીય સિરીઝની કોઈ સંભાવના નથી અને 2023થી શરૂ થનાર આગામી ભવિષ્ય પ્રવાસ કાર્યક્રમ (FTP)મા પણ તેને સ્થાન આપવામાં આવશે નહીં. ભારત ઓક્ટોબરમાં ટી20 વિશ્વકપની યજમાની કરશે.
Oct 19,2020, 18:31 PM IST
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
ચીફ સિલેક્ટરનું પદ છોડશે મિસ્બાહ, પરંતુ મુખ્ય કોચ પદે યથાવત રહેશે
મિસ્બાહ ઉલ હકે પાકિસ્તાન ક્રિકેટ ટીમનના મુખ્ય કોચની પોતાની જવાબદારીઓ પર વધુ ધ્યાન આપવા માટે મુખ્ય પસંદગીકાર પદેથી હટવાનો નિર્ણય કર્યો છે.
Oct 14,2020, 16:05 PM IST
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
PAK ટીમ રવિવારે પહોંચશે ઈંગ્લેન્ડ, પ્રવાસ પહેલા ફરી થશે કોરોના ટેસ્ટ
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સિરીઝ 28 જુલાઈ સુધી ચાલશે. ઈસીબીએ કહ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ સિરીઝના કાર્યક્રમની જલદી જાહેરાત કરવામાં આવશે.
Jun 27,2020, 11:03 AM IST
pakistan team
માઇકલ હોલ્ડિંગે ઉડાવી પાકિસ્તાનની મજાક? કહ્યું- ટીમ પોતાના દેશથી વધુ ઈંગ્લેન્ડમાં
અચાનક 10 ક્રિકેટરોને કોરોના થતા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે પાકિસ્તાન પર કટાક્ષ કર્યો છે.
Jun 24,2020, 22:46 PM IST
Pakistan Cricketers
પાકિસ્તાનના વધુ સાત ખેલાડી કોરોનાથી સંક્રમિત, ઈંગ્લેન્ડના પ્રવાસ પર સંકટ
પાકિસ્તાન ટીમનો ઈંગ્લેન્ડનો પ્રવાસ સંકટમાં મુકાયો છે. પાકિસ્તાનના વધુ સાત ક્રિકેટર કોરોનાનો શિકાર બન્યા છે. આ પહેલા ત્રણ ક્રિકેટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Jun 23,2020, 20:22 PM IST
Babar Azam
ઇમરાન ખાન જેવો બનવા ઈચ્છે છે બાબર આઝમ, જાણો શું શીખી રહ્યો છે આ ક્રિકેટર
બાબર આઝમ મહાન ક્રિકેટર ઇમરાન ખાનની આક્રમક આગેવાનીમાંથી શીખ લેવા ઈચ્છે છે. પહેલા ટી20 ટીમની કમાન મળ્યા બાદ આઝમને પાછલા સપ્તાહે વનડે ટીમનો પણ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે.
May 19,2020, 12:43 PM IST
Virat Kohli
કોહલીની ટીમ ઇમરાનની આગેવાની વાળી પાકિસ્તાનની યાદ અપાવે છેઃ માંજરેકર
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમની તુલના ઇમરાન ખાનની આગેવાની વાળી પાકિસ્તાની ટીમ સાથએ કરી છે. તેમણે કહ્યું કે, આ ટીમ ઇમરાનની ટીમની જેમ હારની સ્થિતિમાંથી નિકળીને જીત મેળવે છે.
Feb 3,2020, 15:02 PM IST
શોએબ અખ્તર
કનેરિયા મામલાએ વિવાદ પકડ્યો તો બેકફુટ પર આવ્યો શોએબ અખ્તર
આ દિવસોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યૂસુફ ચર્ચામાં છે. આ મામલો 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણીતા રહેલા શોએબ અખ્તરના એક ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલો છે.
Dec 29,2019, 15:40 PM IST
imran khan
ખાનની સરફરાઝને સલાહ- ટીમમાં વાપસી માટે ડોમેસ્ટિક ક્રિકેટ પર ધ્યાન આપે
પાછલા મહિને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ઘરેલૂ ટી20 સિરીઝમાં પાકિસ્તાનનો સફાયો થઈ ગયો હતો. ત્યારબાદ સરફરાઝને કેપ્ટન પદેથી હટાવવાની સાથે ટીમમાથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.
Nov 18,2019, 15:32 PM IST
Mickey Arthur
પાકિસ્તાનના પૂર્વ કોચ મિકી આર્થર બની શકે છે શ્રીલંકા ટીમના મુખ્ય કોચ
શ્રીલંકાએ આગામી મહિને પાકિસ્તાનનો પ્રવાસ કરવો છે, જ્યાં તે 11 ડિસેમ્બરથી યજમાન ટીમની સાથે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.
Nov 16,2019, 21:43 PM IST
Pakistan vs Sri lanka
આખરે વર્ષો બાદ પાકની ધરતી પર શરૂ થઈ વનડે મેચ
વર્ષ 2009મા શ્રીલંકાની ટીમ બસ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ધરતી પર માત્ર એક આંતરરાષ્ટ્રીય સિરીઝ રમાઇ હતી, જ્યારે વર્ષ 2015મા ઝિમ્બાબ્વેની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી.
Sep 30,2019, 16:04 PM IST
Abdul Qadir
ક્રિકેટ જગતના ‘ડાન્સિંગ’ લેગ સ્પિનર કહેવાતા અબ્દુલ કાદીરનું નિધન
પાકિસ્તાનના પૂર્વ સ્પીનર અબ્દુલ કાદીર (Abdul Qadir) નું 63માં વર્ષે લાહોરમાં નિધન થયું છે. કાદિરનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. કાદિરે પાંચ વનડે મેચમાં કેપ્ટનશિપ કરી હતી. તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર્સ પણ હતા. કાદિર પોતાની ક્રિકેટ એક્શનને કારણે બહુ ચર્ચામાં રહ્યા હતા. તેઓ ક્રિકેટ વર્લ્ડમાં ડાન્સિંગ બોલર તરીકે પ્રખ્યાત હતા. ભારતના વીવીએસ લક્ષ્મણ (VVS Laxman), હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી, પાકિસ્તાનના વસીમ અકરમ, શાહીદ આફ્રીદી, શોએબ અખ્તર સહિત દુનિયાભરના ક્રિકેટર્સે કાદિરના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
Sep 7,2019, 10:04 AM IST
Inzamam ul Haq
પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે આપ્યું રાજીનામું
પાકિસ્તાન ટીમે સરફરાઝ અહમદની આગેવાનીમાં વિશ્વ કપમાં 9માથી 5 મેચ જીતી હતી, જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. આ રીતે પાકિસ્તાન 11 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને રહ્યું હતું.
Jul 17,2019, 16:40 PM IST
Sarfaraz Ahmed
સરફરાઝ અને કેટલાક અન્ય ખેલાડી પાકિસ્તાન પહોંચતા યોજશે પત્રકાર પરિષદ
સરફરાઝની આગેવાનીમાં પાકિસ્તાની ટીમે વિશ્વ કપની પોતાની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો, તેનાથી આશા કરવામાં આવી રહી છે કે સ્વદેશ વાપસી પર ટીમના ખેલાડીઓ પર આકરી પ્રતિક્રિયા હશે નહીં.
Jul 6,2019, 17:07 PM IST
Mickey Arthur
પાક કોચ મિકી આર્થરનો આઈસીસીને નેટ રન રેટ પર પુનર્વિચારનો આગ્રહ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને નેટ રન રેટના નિયમો પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે.
Jul 6,2019, 15:42 PM IST
Babar Azam
બાબર આઝમે કહ્યું, પાકિસ્તાનને આગામી બે મેચ જીતવાનો વિશ્વાસ
બાબર આઝમે બુધવારે ન્યૂઝીલેન્ડની મજબૂત ટીમ વિરુદ્ધ જીત બાદ કહ્યું કે, પાકિસ્તાનને વિશ્વાસ છે કે તે પોતાની બાકીને બે મેચ જીતીને વિશ્વકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.
Jun 27,2019, 15:13 PM IST
Sarfaraz Ahmed
દુખી સરફરાઝ બોલ્યો, ટીકા કરો પણ ખરાબ વ્યવહાર ન કરો
સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક પ્રશંસકે તેને રોકીને પૂછે છે આટલો 'જાડો' કેમ દેખાઈ રહ્યો છે.
Jun 26,2019, 15:42 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા