हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિર્મલા સીતારમન
નિર્મલા સીતારમન News
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના
લૉકડાઉનમાં નોકરી ગઈ, તો નવી જોબમાં 2 વર્ષ સુધી PF ભરશે સરકાર, આ છે શરતો
નાણામંત્રીએ કહ્યું કે, જે સંસ્થા EPFO હેઠળ રજીસ્ટર્ડ છે તેને નવા કર્મચારી જોડવા પર સરકાર પાસેથી સબ્સિડી મળશે. આ સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે. એલિબિજલ એમ્પલોયી માટે બે વર્ષ સુધી સરકાર કંપનીને સબ્સિડી આપશે.
Nov 12,2020, 17:16 PM IST
જીએસટી કાઉન્સિલ
નિર્મલાએ કહ્યું- કેન્દ્ર સરકાર ન ઉઠાવી શકે રાજ્યો માટે લોન
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્રએ રાજ્યોની સામે બે પ્રસ્તાવ રાખ્યા છે, દેશના 20 રાજ્યો ઓપ્શન-1થી સહમત છે. જ્યારે બાકી રાજ્યો કેન્દ્રના પ્રસ્તાવથી સહમત નથી. બધા રાજ્યોની સાથે વિસ્તારથી ચર્ચા થઈ.
Oct 12,2020, 23:31 PM IST
જીએસટી કાઉન્સિલ
GSTની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત- આજે રાત્રે રાજ્યોને મળશે 20 હજાર કરોડ રૂપિયા
બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યોને આજે મોડી રાત્રે 20 હજાર કરોડ રૂપિયાની જીએસટીની ચુકવણી કરી દેવામાં આવશે.
Oct 5,2020, 20:49 PM IST
વિજય માલ્યા
મોદી રાજમાં માલ્યા, નીરવ અને મેહુલ સહિત 38 લોકો દેશ છોડીને ભાગ્યા
નાણા મંત્રાલયે સંસદને જણાવ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત 38 લોકો 2015થી 2019 વચ્ચે દેશ છોડીને ભાગી ગયા છે.
Sep 14,2020, 18:03 PM IST
Gst Council 41st Meeting
GST Council Meeting: રાજ્યોને વળતર આપવા કેન્દ્ર ઉધાર લેશે પૈસા, RBIનો પણ વિકલ્પ
ચાલુ નાણાકીય વર્ષ (2020-21)મા જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની આશંકા છે. રાજ્યોને વળતરની રકમની ચુકવણી માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે.
Aug 27,2020, 17:20 PM IST
GST Collection
જુલાઈમાં GST કલેક્શનમાં ઘટાડો, વીજળી વપરાશમાં સામાન્ય વધારો
જુલાઈ મહિનમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું કલેક્શન ઓછું રહ્યું છે. તો વીજળી વપરાશમાં સામાન્ય સુધાર થયો છે પરંતુ પાછલા વર્ષના મુકાબલામાં હજુ પણ ઘટાડો છે.
Aug 1,2020, 21:30 PM IST
જાહેરક્ષેત્રની કંપની
23 કંપનીઓની ભાગીદારી વેચશે સરકાર, સીતારમને કહ્યું... બસ યોગ્ય તકની રાહ
નાણામંત્રી નિર્મલા સીતામરને આજે કહ્યું કે, જાહેર ક્ષેત્રની 23 કંપનીઓમાં સરકારની ભાગીદારી વેચવાની પ્રક્રિયા પૂરી કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કંપનીઓમાં સરકારની ભાગીદારી વેચવાને મંત્રીમંડળની મંજૂરી મળી ચુકી છે. તેમણે કહ્યું કે, સરકાર આવા સમયમાં જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચવા ઈચ્છે છે, જ્યારે તેને યોગ્ય કિંમત મળે.
Jul 27,2020, 21:35 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, કહ્યુંઃ દેશનો સ્વાભિમાની ધ્વજ ઝુકવા નહીં દઈએ
નાણાપ્રધાન નિર્મલા સીતામરને આજે આર્થિક પેકેજના બીજા ભાગ વિશે જાણકારી આપી હતી. સરકારના બીજા ભાગમાં ખેડૂતો અને મજૂરોના જીવનના સ્તરને સુધારવાનો પ્રયાસ દેખાયો છે. હવે તેમાં પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
May 14,2020, 21:05 PM IST
FM Nirmala Sitharaman
નાણામંત્રીની જાહેરાત- પ્રવાસી મજૂરોને મળશે મનરેગામાં કામ
કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે અર્થતંત્રની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર દરેક વર્ગ માટે રાહત પેકેજ જાહેર કરી રહી છે.
May 14,2020, 17:10 PM IST
FM Nirmala Sitharaman
રાહત પેકેજના બીજા ભાગમાં કોને શું મળ્યું, જાણો નાણામંત્રીની મોટી જાહેરાત
બુધવારે નાણામંત્રી નિર્મલા સીતામરને આશરે 6 લાખ કરોડના પેકેજન જાહેરાત કરી હતી. આ પેકેજમાં એમએસએમઈથી લઈને રિયલ એસ્ટેટ કંપનીઓ અને સામાન્ય કરદાતાઓને રાહત આપવામાં આવી હતી.
May 14,2020, 16:52 PM IST
Finance Ministry
આવકવેરા વિભાગને 5 લાખ સુધીનું રિફંડ તત્કાલ રિલીઝ કરવાનો આદેશ, 14 લાખ લોકોને ફાયદો
નાણામંત્રાલયે જીએસટી અને કસ્ટમના ટેક્સ રિફંડને પણ જારી કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી 1 લાખ બિઝનેસમેન અને MSMEને રાહત મળશે. સરકાર કુલ 18 હજાર કરોડ રૂપિયાનું રિફંડ જારી કરશે.
Apr 8,2020, 20:34 PM IST
લૉકડાઉન
લૉકડાઉન દરમિયાન થશે 10 મોટી બેન્કોનો વિલય, 1 એપ્રિલથી બદલી જશે તમામ નામ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં 10 બેન્કોનો વિલય કરીને 4 નવી બેન્ક બનાવવામાં આવશે.
Mar 29,2020, 8:54 AM IST
કોરોના વાયરસ
કોરોના સંકટ વચ્ચે સરકારની 10 મોટી જાહેરાત, અહીં જાણો- તમને શું મળ્યું
કોરોના વાયરસના કહેરના નિવારણ માટે દેશ હાલમાં લૉકડાઉનમાં છે. આ વચ્ચે સરકારે કેટલિક જાહેરાત કરી છે જેથી સામાન્ય લોકોને રાહત મળશે.
Mar 24,2020, 16:49 PM IST
Nirmala Sitharaman
GST કાઉન્સિલ બેઠક: સામાન્ય લોકોને ઝટકો, મોંઘા થયા મોબાઇલ ફોન
GST કાઉન્સિલની 39મી બેઠકમાં મોબાઇલ પર ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ મોબાઇલ ફોન જીએસટીના 18 ટકાના સ્લેબમાં આવી જશે.
Mar 14,2020, 18:48 PM IST
bank merger
કેબિનેટે બેન્કોના વિલયને આપી મંજૂરી, વિશ્વ સ્તરીય બેન્ક બનાવવાનો ઉદ્દેશ્ય
કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી બેન્કોના વિલયને મંજૂરી આપી દીધી છે. સરકારનો ઇરાદો વૈશ્વિક સ્તરની બેન્ક બનાવવાનો છે. નરેન્દ્ર મોદીની સરકારે પાછલા વર્ષે ઓગસ્ટમાં બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી.
Mar 4,2020, 19:03 PM IST
Nirmala Sitharaman
કોરોનાને કારણે હાલ તો નહીં પરંતુ કિંમતમાં આવી શકે છે વધારો
કોરોનાને ખતરાને ધ્યાનમાં રાખતા સીતારમને આજે ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેડ એસોસિએશનના લોકો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે મીડિયાને કહ્યું કે, હાલ કાચા માલની કમી નથી. બુધવારે સંબંધિત મંત્રાલયોના સેક્રેટરીઓની સાથે તેમની બેઠક યોજાવાની છે.
Feb 18,2020, 19:20 PM IST
bjp
ભાજપે બંન્ને ગૃહો માટે જારી કર્યું વ્હિપ, સાંસદને હાજર રહેવાનું ફરમાન
ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભાના સાંસદો માટે ત્રણ લાઇનનું વ્હિપ જારી કર્યું છે. મંગળવારે તમામ રાજ્યસભાના સાંસદોએ ફરજીયાત પણે ગૃહમાં હાજર રહેવું પડશે.
Feb 10,2020, 22:33 PM IST
નિર્મલા સીતારમન
આવકવેરો, ટ્રેન અને શિક્ષણ....આ 21 પોઈન્ટમાં સમજો બજેટ સાથે જોડાયેલી વાત
નાણાપ્રધાન નિર્મલા સીતામરને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે પોણા ત્રણ કલાક લાંબુ ભાષણ આપ્યું. વડાપ્રધાન મોદીએ બજેટને અર્થવ્યવસ્થાને મજબૂત કરનારૂ ગણાવ્યું. બજેટમાં મિડલ ક્લાસથી લઈને કિસાનો સુધીને રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Feb 1,2020, 23:22 PM IST
નિર્મલા સીતારમન
બજેટ ભાષણઃ નિર્મલા સીતારમન સૌથી વધુ વખત બોલ્યા 'ટેક્સ'
શનિવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કર્યું અને અત્યાર સુધીનું લાંબુ બજેટ ભાષણ વાંચ્યું જે આશરે 2 કલાક 41 મિનિટ લાંબુ હતું. આ ભાષણમાં તેમણે ટેક્સ શબ્દનો 132 વખત ઉપયોગ કર્યો હતો.
Feb 1,2020, 22:48 PM IST
નિર્મલા સીતારમન
ટેક્સ છૂટને લઈને નાણાપ્રધાનનો ZEE NEWS પર કર્યો મોટો ખુલાસો
બજેટ બાદ ZEE NEWSને આપેલા ઇન્ટરવ્યૂમાં નાણાપ્રધાને કહ્યું કે, અમારૂ ધ્યાન માત્ર એક સેક્ટર પર નહીં પરંતુ બધા સેક્ટરો પર છે.
Feb 1,2020, 21:32 PM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર