हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડ્રોન
ડ્રોન News
israel
દુશ્મનો જે દેશથી ફફડે છે તે ઈઝરાયલે ગુજરાતની કંપનીને આપ્યો 10 હજાર ડ્રોનનો ઓર્ડર!
અહીં વાત થઈ રહી છે ઈઝરાયેલની. નામ સાંભળતાની સાથે જ યુદ્ધના ઘાતક દ્રશ્યો સામે આવી જાય. એમાંય તેની સુરક્ષા એજન્સી મૌસાદ દુનિયાભરમાં મશહુર છે. ત્યારે આવા દેશો ગુજરાતની કંપનીને આપ્યો છે ડ્રોનનો મસમોટો ઓર્ડર...
Sep 25,2024, 13:46 PM IST
drone didi yojna
Agriculture: ખેતરમાં 'પતંગ' ઉડાવવાના મળશે પૈસા! શું તમે આ સરકારી યોજના વિશે જાણો છો?
Agriculture News: વાત જાણીને નવાઈ લાગે એવી છે અને સીધી રીતે ગળે ઉતરે એવી નથી, પણ આ વાત સાચી છે. સરકારની આ યોજનામાં જે કામ કરવાની છે એ કામ પતંગ ઉડાવવા જેવું જ છે. એટલે જ અહીં તમને પતંગની વાત કરવામાં આવી છે. પણ આ પતંગ જરા હાઈટેક છે, જાણો વિગતવાર માહિતી...
Mar 24,2024, 10:35 AM IST
gujarat
ઠાકોર સમાજની આ મહિલાએ લગાવી ઊંચી છલાંગ! પૂનામાં ટ્રેનિંગ લઈને બની 'ડ્રોન' પાયલટ
પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
Feb 9,2024, 19:01 PM IST
Technology News
ભારતીય સેનાની આ 'ચકલી' થી દુશ્મન દેશોને લાગે છે ડર, દુશ્મના વિસ્તારમાં ઘુસી જાય છે
Helicopter Drone: બદલાતા સમયની સાથે ટેકનોલોજીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. દિન પ્રતિદિન નવી નવી હાઈટેક ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ભારતીય સેના પણ આવી નવી ટેકનોલોજીથી સજ્જ થઈ રહી છે. એવામાં ભારતીય સેના પાસે છે એવી 'ચકલી' જેનાથી દુશ્મન દેશોને પણ લાગે છે ડર. કોઈપણ જાતના ડર વિના આ ચકલી દુશ્મનના ઈલાકામાં ઘુસીને તેની પથારી ફેરવી નાંખે છે. જાણો આ ખતરનાક હથિયાર અંગે વિગતવાર....
Oct 18,2023, 9:45 AM IST
gujarat
માહોલ જામ્યો: નિયત સમય પહેલા જ ગીરનારની લીલી પરિક્રમા શરૂ, કેવી છે સુરક્ષા વ્યવસ્થા?
ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
Nov 3,2022, 13:44 PM IST
ભારત-પાકિસ્તાન
બીએસએફે ભારતની સરહદમાં ઘુસીને જાસૂસી કરનાર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું
સવારે આશરે 5 કલાક આસપાસ સરહદ ચોકી પંસારના ક્ષેત્રમાં આકાશમાં એક ડ્રોનને ફરતુ જોયું હતું.
Jun 20,2020, 12:02 PM IST
હોમ ડિલીવરી
હવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી
અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં જરૂરિયાતનો સામાન ડ્રોન વડે ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ડ્રોન વડે જરૂરી સામાનનું સપનું તમારે માટે અહીં ભારતમાં જ પુરૂ થવાનું છે.
May 30,2020, 15:24 PM IST
Viral
ગજબનાક : મોરબીમાં ડ્રોનથી મંગાવ્યો માવો, હવે પોલીસ પાડશે વારો
મોરબીમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને કોરોના વાયરસને અટકાવવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે.
Apr 12,2020, 8:02 AM IST
સુરત
Surat: party in lockdown people fled after seeing drone
Surat: party in lockdown people fled after seeing drone watch video on zee 24 kalak
Apr 6,2020, 14:00 PM IST
Ahmedabad
Ahmedabad Police Use Of Drones To Monitor The Public
Ahmedabad Police Use Of Drones To Monitor The Public
Mar 29,2020, 19:50 PM IST
gujarat police
Gujarat Police Use Of Drones To Monitor The Public
Gujarat Police Use Of Drones To Monitor The Public
Mar 29,2020, 17:00 PM IST
Amreli
અમરેલીમાં લોક ડાઉનનું પાલન ન કરનાર પર ડ્રોનથી રાખવામાં આવશે નજર
અમરેલી જિલ્લામાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસે હવે કડક પગલાં હાથ ધરાયા છે. અનેક વખત લોકોને સમજાવવા છતાં અનેક પ્રકારે લોકો એક યા બીજા બહાને બહાર નીકળવાનું ચાલુ રાખે છે
Mar 27,2020, 17:32 PM IST
surat
Surat police keeping watch over people through drones
Surat police keeping watch over people with the help of drones. watch special report from surat.
Mar 26,2020, 14:45 PM IST
Defence Ministry
ભારતીય નેવી બનશે અત્યંત શક્તિશાળી, 22800 કરોડના નવા સંરક્ષણ સોદાને મંજૂરી
સરકારે ગુરુવારે 22800 કરોડના સંરક્ષણ સોદાઓને (Defence Deal) મંજૂરી આપી દીધી છે. જેમાં નેવી માટે એન્ટી સબમરીન (Anti-sub marine) અને ટોહી એરક્રાફ્ટ (Tohi Aircraft) P8I ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે બે એન્જિનવાળા ભારે હેલીકોપ્ટર અને અસોલ્ટ રાઈફલો માટે સ્વદેશી નાઈટ વિઝન ડિવાઈઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. નેવીએ અમેરિકા જોડે કુલ 12 P8I એરક્રાફ્ટની ડીલ કરી હતી. જેમાંથી નેવીને 8 મળી ગયા છે અને બાકીના 4 મળવાના બાકી છે.
Nov 29,2019, 21:15 PM IST
Unique drone
13 વર્ષના બાળકે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બનાવ્યા અનોખા ડ્રોન, જુઓ વીડિયો
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા પ્રેમ બોરોટે ભણવાની સાથે સાથે ઈલેકટ્રોનિક ઉપકરણો બનાવ્યા છે. પ્રેમ ધોરણ 4માં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને ઈલેકટ્રીક ઉપકરણો બનાવવામાં રસ હતો. પ્રેમે અલગ અલગ ડ્રોન કેમેરા બનાવ્યા છે. જેમાં એમ્બુલન્સ ડ્રોન, એગ્રીકલ્ચર ડ્રોન, ફાયર ફાયટીંગ ડ્રોન, સિડબોમ્બ ડિસ્પેન્સીંગ ડ્રોન બનાવ્યા છે. સાથે જ સ્માર્ટ કાર બનાવી છે. સ્માર્ટ કારની સામે કોઈ વાહન આવે તો કાર જાતે જ સ્ટોપ થઈ જાય છે. તો પ્રેમે બ્લાઈન્ડ લોકો માટે સ્માર્ટ ટી શર્ટ, ટોપી અને બુટ પણ બનાવ્યું છે. જેમાં બ્લાઈન્ડ વ્યક્તિ ચાલતા હોય અને તેમની સામે કોઈ વસ્તુ આવી જાય તો બઝર વાગે અને તે અલર્ટ થઈ જાય...પ્રેમને ભવિષ્યમાં સાયન્ટીસ્ટ બનવું છે અને ભારત માટે કામ કરવું છે.
Nov 20,2019, 22:55 PM IST
Ferozepur
ડ્રોન બાદ પાકિસ્તાની સીમા પારથી આવે છે ચમકતી લાઇટ, ગામવાસીઓમાં ફફડાટ
પંજાબના પાકિસ્તાન બોર્ડર પર રહેલા ક્ષેત્રમાં ડ્રોન બાદ નવી ઘટનાથી દહેશત ફેલાઇ ચુકી છે. ફિરોઝપુર જિલ્લાના ત્રણ ગામમાં ગત્ત ઘણા દિવસોથી ડ્રોન જોવાથી હડકંપ મચી ચુક્યો છે. ત્યાર બાદ બુધવારે મોડી રાત્રે બોર્ડરની નજીક પાકિસ્તાન તરફથી લોકો ખુબ ચળકતી લાલ લાઇટો જોવા મળી. તેના કારણે લોકોનાં હોશ ઉડી ગયા. ત્યાર બાદ પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસ પણ આ અંગે સાચી માહિતી મેળવી શકી નહોતી. ત્યાર બાદ લોકોએ આખી રાત દહેશતમાં પસાર કરી હતી. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
Oct 10,2019, 23:41 PM IST
ફિરોઝપુર
ભારતીય બોર્ડર પાસે સતત ડ્રોન ઉડાવી રહ્યું છે પાકિસ્તાન
ફિરોઝપુરના હુસૈનીવાલા (Hussainiwala) ઇન્ડો-પાક બોર્ડર (Indo-Pak border) પર સીમા નજીક ગત રાત્રીએ ફરી એક ડ્રોન (Drone) જોવા મળ્યું હતું. લોકોને રાત્રે લગભગ 7.20 વાગ્યે આ ડ્રોન (Drone) દેખાયું હતું
Oct 9,2019, 9:40 AM IST
પંજાબ પોલીસ
લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!
સપ્ટેમ્બર મહિનામાં 4 દિવસમાં 8 વખત પંજાબની સરહદના અંદર ડ્રોનની મદદથી હથિયાર મોકલવામાં આવ્યા
Sep 26,2019, 16:29 PM IST
india
અમેરિકન તણાવ: ભારત હવે ઇરાનના એરસ્પેસનો ઉપયોગ નહી કરે
ઇરાન દ્વારા અમેરિકી સૈન્ય પેટ્રોલિંગ ડ્રોનને તોડી પાડ્યા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે
Jun 22,2019, 18:49 PM IST
america
ઇરાનનાં જનરલે કહ્યું, અમારા પર એક પણ ગોળી ચાલશે તો અમેરિકાએ ભોગવવું પડશે
દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર દળનાં જનરલ સ્ટાફનાં પ્રવક્તા બ્રિગેડીયર જનરલ અબુલફઝલ શેકરચીએ કહ્યું કે, ઇરાનની તરફથી એક પણ ગોળી ચાલશે તો અમેરિકા અને તેનાં સહયોગીઓનાં હિતોમાં આગ લાગી જશે
Jun 22,2019, 17:11 PM IST
Trending news
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો