Champions Trophy 2025: શું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નહીં રમે રોહિત-વિરાટ? સામે આવ્યું સૌથી મોટું અપડેટ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલી અને રોહિત શર્મા ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. ત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ કોહલી અને રોહિત શર્મા બહાર થઈ શકે છે.

Champions Trophy 2025: શું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નહીં રમે રોહિત-વિરાટ? સામે આવ્યું સૌથી મોટું અપડેટ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત નવા વર્ષે પાકિસ્તાનમાં થનાર છે. આઈસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી મેગા ઈવેન્ટ પાકિસ્તાનમાં આયોજિત થશે. પરંતુ ભારતીય ટીમ પોતાની મેચ પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈમાં રમશે, કારણ કે ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો છે. 

જોકે, હાલ રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

જોકે, નવા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ટી-20 ફોર્મેટમાં થઈ શકે છે. જો એવું થશે તો રોહિત અને વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. કારણ કે બન્ને ખેલાડીઓએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news