મધ જેવા મીઠા ચીકુએ લઈ લીધો સુરતના ખુબસુરત બાળકનો જીવ, ચીકુ ખાતા ક્યારેય ન કરતા આવી ભૂલ
શું તમારું બાળક પણ ચીકુ ખાય છે? જો તમારું બાળક ચીકુ ખાતુ હોય તો તમારે આ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. ચીકુનું બી ગળી જતા મોતને ભેટ્યો બાળક, માતાનું નહોતું ધ્યાન...
Trending Photos
પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરતમાં ચીકુનું બી ગળી જતા બાળકનું મોત થયું છે. માતા કામમાં વ્યસ્ત હતી ત્યારે દોઢ વર્ષનું બાળક રમતા રમતા ચીકુનું બી ગળી ગયું હતું જેના કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. સુરતમાં માતાપિતા માટે વધુ એક લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષનું બાળક રમતાં રમતાં ચીકુનું બી ગળી જતાં તેનું કરૂણ મૃત્યુ થયું છે .માતા ઘર કામમાં વ્યસ્ત હતી.ચીકુનું બી તેના ગળામાં ફસાતા તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. બાળકને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું પરંતુ ત્યાં સુધી તે જીવ ગુમાવી ચુક્યું હતું.
આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ દાંતમાં ગમે તેવો સડો થયો હોય અપનાવો આ સરળ ઉપાય, જડમૂળથી દૂર થશે તકલીફ
આ પણ ખાસ વાંચોઃ ડાયરેક્ટરે કહ્યું કપડાં પહેર, તોય કેમેરા સામે બધુ કાઢીને ઉઘાડી ઉભી રહી ગઈ આ હીરોઈન!
મૂળ ઓરિસ્સાના ગંજામના વતની સુરત શહેરના ઉધના કૈલાશ નગરમાં રહેતા નાયક પરિવારને ત્યાં આ ઘટના બની.ઋષિ નામનો માસૂમ ફૂલ જેવો બાળકો બસ ક્ષણોમાં હતો ન હતો થઈ ગયો. મૃતક બાળકના પિતા સંતોષ નાયક સાડીમાં લેન્સ પટ્ટી લગાડવાનું કામ કરે છે. સંતોષની પત્ની બાળકને ચીકુ ખવડાવી ઘરકામમાં લાગી ગઈ હતી. દરમિયાન બાળક ચીકુનું બી ગળી જતાં શ્વાસ નળીમાં અટકી જવાથી બાળકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ ખાસ વાંચોઃ યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
થોડા દિવસ પહેલા જ પિતા બાળકને રમાડી રહ્યો હતો દરમિયાન પંખો ની પાંખ લાગી જતા બાળકનું મોતનું મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ ઘરમાં ગેલેરીમાં રમતા રમતા બાળક નીચે ફટકાતા મોતને ભેટ્યો હતો.ત્યારે કિસ્સાઓ પણ સામે આવ્યો હતો કે રમતા રમતા બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું હતું.ત્યારે વાલીઓ માટે આ ખૂબ જ ગંભીર લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય છે. ત્યારે વાલી એ પોતાના બાળકો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું.
આ પણ ખાસ વાંચોઃ યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે