Ranbir એ ખોલ્યા પોતાના અને પ્રેગ્નેંટ પત્ની Alia ના બેડરૂમ સીક્રેટ્સ! કહ્યું 'રોજ રાત્રે...'

એક ઇન્ટરવ્યું દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી (Ayan Mukherji) ની હાજરીમાં જણાવ્યું કે તે અને આલિયા રાત્રે એકસાથે શું કરે છે. રણબીરની વાત પર આલિયાએ પણ હામાં હા મીલાવી અને ધડાક દઇને આ વાતને પુરી પણ કરી

Ranbir એ ખોલ્યા પોતાના અને પ્રેગ્નેંટ પત્ની Alia ના બેડરૂમ સીક્રેટ્સ! કહ્યું 'રોજ રાત્રે...'

Alia Bhatt અત્યારે પોતાની જીંદગીના સૌથી સુંદર ફેજમાંથી એકમાં છે. વર્ષની શરૂઆતમાં તેમના એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન થયા, તેમની ફિલ્મોનું પરર્ફોમન્સ બોક્સ ઓફિસ પર ખૂબ સારી છે અને તે જલદી માતા બનવાની છે. રણબીર અને આલિયા પોતાની લેટેસ્ટ ફિલ્મ બ્રહ્માસ્તને પ્રમોટ કરી રહ્યા છે અને આ દરમિયાન રણબીરે પોતાના અને પોતાની પ્રેગ્નેંટ પત્નીના બેડરૂપ સીક્રેટ્સનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે તે અને તેમની પ્રેગ્નેંટ પત્ની રાત્રે બેડરૂમમાં શું કરે છે...

Ranbir એ ખોલ્યા પોતાના અને પ્રેગ્નેંટ Alia ના બેડરૂમ સીક્રેટ્સ
એક ઇન્ટરવ્યું દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી (Ayan Mukherji) ની હાજરીમાં જણાવ્યું કે તે અને આલિયા રાત્રે એકસાથે શું કરે છે. રણબીરની વાત પર આલિયાએ પણ હામાં હા મીલાવી અને ધડાક દઇને આ વાતને પુરી પણ કરી. અયાન પણ બંનેને જોઇને હસતા રહે છે. 

રણબીરે કહ્યું- 'રોજ રાત્રે આલિયા અને હું એક સાથે...'
જો તમે વિચારી રહ્યા છો કે એવું શું કહ્યું તો અમે તમને જણાવી દઇએ કે રણબીરે કહ્યું કે 'રોજ રાત્રે આલિયા અને હું સાથે મળીને વિચારીએ છીએ કે બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને પાર્ટ 3 માં શું-શું થશે, અમે તે ફિલ્મોની કહાની બનાવીએ છીએ. રણબીરની આ વતને આગળ વધારતાં આલિયાએ કહ્યું 'હા અમે આ કરીએ છીએ અને પછી અયાનને ફોન કરીને જણાવીએ છીએ.

આલિયા અને રણબીરની જોડીને ફેન્સ ખૂબ પ્રેમ આપે છે અને તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ સુપરહિટ સાબિત થઇ છે. 9 સપ્ટેમ્બર 2022 ના રોજ રિલીઝ થઇ ચૂકેલી આ ફિલ્મ પણ અત્યારે થિયટર્સમાં ચાલે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news