માંડવીના તડકેશ્વર ગામની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં, જુઓ વીડિયો

રાજ્યભરમાં વરસાદના કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે, માડંવીના તડકેશ્વર ગામની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બની છે. તડકેશ્વરની ગામની મધ્યમાથી પસાર થતાં તડકેશ્વર હાઈવે પર ત્રણ દિવસ સુધી ઘુટણસમાં પાણી ભરાતા રસ્તાની હાલત બિસ્માર બની છે.

Trending news