કોણ છે બુર્જ ખલીફાનો માલિક? જેણે ઊભી કરી દીધી વિશ્વની સૌથી મોટી ઇમારત...
દુબઇની વાત કરીએ એટલે તરત જ દિમાગમાં બુર્જ ખલીફાની સ્ટ્રાઇક થાય... આ બિલ્ડીંગ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે... જેની ઊંચાઇ 828 મીટર એટલે કે, 2 હજાર 717 ફીટ છે અને એમાં 163 માળ સામેલ છે...