હાલતા-ચાલતા કરો છો QR કૉડનો ઉપયોગ, પણ ફુલ ફોર્મ ખબર છે?
આજના ડિજિટલ યુગમાં હવે QR કોડનો ઉપયોગ સામાન્ય થઇ ગયો છે. આજકાલ કોઇપણ દુકાને QR કોડથી આસાનીથી પેમેન્ટ કરી શકાય છે. જો તમે પણ QR કોડનો ઉપયોગ કરો છો તો તમને તેનું ફુલફોર્મ ખબર છે??? જો ના ખબર હોય તો અમે તમને જણાવીએ...