સુરતમાં એક્ટિવા પર જઇ રહેલા યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું

સુરત શહેરમાં પતંગની દોરીથી યુવાનનું ગળુ કપાયું છે. એકટીવા પર જઈ રહેલ યુવકની દાઢી કપાઈ હતી. ભતાર કેનાલ નજીલ ચાલકના ગળે દોરો આવી જતા કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો.

Trending news