જો પત્ની ડિવોર્સ લે તો પતિને મળી શકે ભરણ પોષણ? જાણો શું કહે છે કાયદો?

આપણા ઘણા કોર્ટ કેસ જોયા હશે અથવા તો સાંભળ્યું હશે કે, મેરિડ કપલ વચ્ચે છૂટાછેડા અથવા તો કઇ ઝઘડો થાય ત્યારે પત્ની હંમેશા ભરણ પોષણ માટે અરજી કરતી હોય છે. અને કોર્ટ માન્ય રાખે તો પતિએ ભરણ પોષણના ખર્ચ ઉઠાવવો પડે છે. પરંતુ અહીં ઉલટી વાત કરીએ કે, જો પત્નીએ છૂટાછેડા લેવા હોય તો પતિ ભરણ પોષણનો ખર્ચ માગી શકે ખરા..???

Trending news