ભલભલા જાનવરોને ગળી જાય છે વિશાળકાય અજગર? પરંતુ તેને પચાવે છે કેવી રીતે?
દુનિયાભરમાં અજગરની ઘણી અલગ-અલગ પ્રજાતિઓ છે. આ એક એવું જીવ છે જે જંગલી જાનવરોને આસાનીથી ગળી જાય છે. પરંતુ આટલો મોટો શિકાર પચાવે છે કેવી રીતે. એવું તો શું છે એના શરીરમાં. તેના વિશે તમને જણાવીએ, કારણ કે, ખતરનાક જીવમાંથી એક નામ અજગરનું પણ છે...