વાડજમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ Video

અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. સ્થાનિકોની ગાડીઓના કાચ અસામાજિક તત્વોએ તોડી નાંખ્યા હતા. લુખ્ખા તત્વોએ સૌરાબજી કમ્પાઉન્ડ પાસે આતંક મચાવ્યો હતો. તેમણે રાહદારીઓને રોકીને પણ માર માર્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

Trending news