ગીરના જંગલમાં ત્રણ સિંહોના મોતનો મામલો, મોતનું કારણ આવ્યું સામે

પશ્ચિમ ગીરના ગળકબારી વિસ્તારમાં ત્રણ સિંહોના મોતનો બનાવ બન્યો હતો. ગીર ફોરેસ્ટના મુખ્ય વનસંરક્ષક ડી.ટી.વસાવડાએ પુષ્ટિ કરી, કૃમિના રોગને લીધે 10 દિવસ પૂર્વે થયા હતા ત્રણ સિંહના મોત. કૃમિના કારણે મોત થયાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો.

Trending news