ભારે વરસાદને પગલે અરવલ્લીના ડેમ થયા ઓવરફ્લો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સેન્ટ્રલ મધ્યપ્રદેશ પર ડીપ ડીપ્રેશન સક્રિય છે. જે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની જશે. આ સંજોગોમાં અરવલ્લીમાં ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયા છે.

Trending news