ડોક્ટર્સે આપેલી દવાનું લખાણ કેમ નથી સમજાતું? મેડિકલવાળાને તો કઇ વાંધો નથી આવતો!
તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ છો. ત્યારે મેડિકલમાંથી દવા લેતા પહેલા એક પ્રિસ્ક્રિપ્શન આપે છે. પરંતુ ડોક્ટરનું લખાણ ઘણા લોકોના સમજની બહાર હોય છે. જો કે, મેડિકલમાં જશો તો તે તરત જ સમજી જશે. આવું શું કામ થાય છે. તેની પાછળ અમુક કારણ છે તેના વિશે જણાવીએ...