ભક્તિ સંગમ: જાણો ગણેશજીને મોદક ચઢાવવાનો મહિમા

ગણપત્યથર્વશીર્ષમાં લખવામાં આવ્યુ છે કે, જે ભક્ત ગણેશજીને એક હજાર મોદકનો ભોગ ચઢાવે છે, તેમણે ગણેશજી ઇચ્છે તે ફળ પ્રદાન કરે છે અને તે ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તમે જાણતા જ હશો કે ગણેશજીનો એક દાંત તૂટેલો છે, માટે જ તેમને એકદંત કહેવામાં આવે છે. મોદક ખાવામાં સોફ્ટ હોય છે, માટે દાંત તૂટેલો હોવા છતાં ગણેશજી તેને સરળતાથી ખાઇ શકે છે. આ કારણે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે.

Trending news