5000mAh બેટરી+ મોટી '6.5' સ્ક્રીન +ડ્યુઅલ કેમેરા, મળો Galaxy M02ને, 7 હજારથી ઓછામાં સેમસંગની કિલર ઓફર

સેમસંગ ભારતમાં ટેકનોલોજીકલ નવીનતાઓને અગ્રેસર રહીને અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવીને સ્માર્ટફોન માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. સેમસંગનો નવો ફોન ગેલેક્સી એમ02 જે 7000 રૂપિયાથી ઓછી કિંમતના ભાવે ઉપલબ્ધ છે જે તેનું ઉદાહરણ છે. 
 

5000mAh બેટરી+ મોટી '6.5' સ્ક્રીન +ડ્યુઅલ કેમેરા, મળો Galaxy M02ને, 7 હજારથી ઓછામાં સેમસંગની કિલર ઓફર

નવી દિલ્હીઃ સેમસંગ તમારા બજેટમાં દમદાર ફીચર્સ સાથે ગેલેક્સી  M02 સ્માર્ટફોન લઈને આવ્યું છે. આ બ્રાન્ડ ડિજિટલ ભારતના સશક્તિકરણ કરવાનાા પ્રયત્નમાં તમામ અપેક્ષાઓથી આગળ આવી છે. 

ગેલેક્સી  M02 આ કિંમતમાં શાનદાર ફીચર્સ આપી રહ્યું છે. તેમાં 6.5 HD-ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેમાં તમારો જોવાનો અનુભવ દમદાર હશે. તો લોકોને અવિરત મનોરંજન મળી રહે તે માટે કંપનીએ 5000 Mah ની બેટરી આપી છે. તો ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે. આ ફીચર્સ સેમસંગ એમ02ને દમદાર બનાવે છે. 

7 હજારથી ઓછી કિંમતમાં કેમ દમદાર છે Galaxy M02 ફોન
મિલેનિયલ્સ અને જેનઝેડ તેમની મર્યાદાને આગળ વધારવામાં વિશ્વાસ રાખે છે અને તેમના સ્માર્ટફોનથી પણ તે જ અપેક્ષા રાખે છે. તે પોતાના સ્માર્ટફોનમાં કન્ટેન્ટ જોવા માટે, ફોટો ક્લિક કરવા, વીડિયો બનાવવા, ઘરેથી ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરવા માટે આ ફોન લાંબો સમય ચાલે તે જરૂરી છે. 

ગ્રાહકોની આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને સેમસંગે મોટી બેટરી, મોટી સ્ક્રીન, દમદાર કેમેરા વગેરે સાથે આ ફોન ડિઝાઇન કર્યો છે. તેમાં આપવામાં આવેલી 5 હજાર mAH ની બેટરીથી ફોન આખો દિવસ ચાલી શકે છે. 

સેમસંગ ભારતમાં ટેકનોલોજીકલ નવીનતાઓને અગ્રેસર રહીને અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવીને સ્માર્ટફોન માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. સેમસંગનો નવો ફોન ગેલેક્સી એમ02 જે 7000 રૂપિયાથી ઓછી કિંમતના ભાવે ઉપલબ્ધ છે જે તેનું ઉદાહરણ છે. આમાં કોઈ આશ્ચર્ય નથી કે સેમસંગ ભારતની સૌથી પ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં શામેલ છે.

ડિસ્પ્લેઃ ગેલેક્સી M02 માં 16.55cm (6.5 ઇંચ) એચડી+ઇન્ફિનિટી-v ડિસ્પ્લે આપવામાં આવી છે. આ મોટી ડિસ્પ્લે મૂવી જોવાનો દમદાર અનુભવ આપે છે. તમે મોટી ડિસ્પ્લેથી એન્ટરટેઇનમેન્ટ, ઓનલાઇન ક્લાસ, વીડિયો કોલનો આનંદ માણી શકો છો. જે કોરોના કાળ બાદ 'ન્યૂ નોર્મલ' છે. 

કેમેરા
ગેલેક્સી M02 ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 13MP પ્રાઇમરી સેન્સર અને 2MP મેક્રો સેન્સર. 13MP મેઇન કેમેરો બ્રાઇટ અને લો-લાઇટ સાથે તસવીર કેપ્ચર કરી શકે છે. તો 2MP મેક્રો કેમેરા ક્લોઝ-અપ શોટ આપે છે. તો 5MP ફ્રંટ કેમેરો તમને દમદાર સેલ્ફી અને વીડિયો કોલની મજા આપે છે. 

બેટરીઃ સેમસંગે M02 મોડલમાં 5000mAh એમએચની દમદાર બેટરી આપી છે. જેથી તમે બેટરીની ચિંતા કર્યા વગર મ્યૂઝીક, મૂવી અને ગેમિંગની મજા માણી શકો છો. 

પરર્ફોમન્સઃ આ ફોનમાં 3GB રેમની સાથે મીડિયાટેક 6739 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ કિંમતની રેન્જના ફોનમાં આ દમદાર પ્રોસેસર છે. 

ડિઝાઇન અને કલર વિકલ્પ
સેમસંગ તમને આ સ્ટાયલી ફોન ગેલેક્સી M02 ચાર કલર ઓપ્શનમાં હાજર છે. જેમાં બ્લેક, રેડ, ગ્રે અને બ્લૂ. તો ગેલેક્સી M02 હાઝે અને મેટ ડિઝાઇનમાં પણ ઉપલબ્ધ છે. 

પૈસાની કિંમતઃ 
સેમસંગ  Galaxy M02 દમદાર ફીચર્સની સાથે ઉપલબ્ધ છે. તેના 2GB+32GB  વેરિયન્ટની કિંમત 6999 રૂપિયા અને 3GB+32GB વેરિયન્સની કિંમત 7499 રુપિયા છે. 9 ફેબ્રુઆરીથી આ ફોન એમેઝોન અને સેમસંગ. કોમ પર ઉપલબ્ધ થઈ ગયો છે. તો થોડા સમયમાં સેમસંગના સ્ટોર પર પણ ઉપલબ્ધ થઈ જશે. તો મર્યાદિત કસ્ટમર માટે ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. એમેઝોન.ઇન અને સેમસંગ.કોમ પર આ ઓફર ચાલી રહી છે. એટલે તે તમે આ ડિસ્કાઉન્ટ સાથે GB+32GB મોડલ 6799 રૂપિયામાં ખરીદી શકો છો. 

ડિસ્પ્લે  6.5” HD+ Infinity-V
બેટરી 5000mAh 
કેમેરા Dual Rear Camera 13MP + 2MP (Macro) and 5MP (Front)
પ્રોસેસર MediaTek 6739
કલર ઓપ્શન Red, Blue, Black, Gray
મેમોરી 2GB + 32GB 3GB + 32GB 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news