हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોના-ચાંદી
સોના ચાંદી News
festival
Gold Price: દિવાળી પછી સોનું-ચાંદી બન્ને ગગડ્યાં! ખરીદનારને કેટલો ફાયદો થશે?
Gold and Silver Price: ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિવાળીના દિવસે દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાનું સોનું 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે રહ્યું હતું. દિવાળી પછી ચાંદીમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું અને તે 95,000 રૂપિયાની નીચે આવી ગયું.
Nov 5,2024, 11:41 AM IST
breaking news
નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા
છેલ્લા ઘણાં સમયથી નવસારીના બંધ પડેલા અને જૂનવાણી મકાનોમાં ચોરીના બનાવો વધ્યાં હતા. ત્યારે ફરી શહેરના ઝવેરી સડક નજીક પૂર્ણા માતાજી મંદિર પાસેના મોરાર સ્ટ્રીટના બંધ મકાનમાંથી ચોરી થઈ. ચોરીના બનાવની જાણ થતાં મકાન માલિકે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.
May 18,2024, 20:30 PM IST
અમદાવાદ
ક્યારેક સ્ત્રી વેશ તો ક્યારેક સાધુવેશ ધારણ કરતી ઇરાની ગેંગથી થઇ જશો સાવધાન
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનું વેશ ધારણ કરીને જતા હતા અને દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા.
Sep 10,2020, 23:28 PM IST
Silver- Gold
આખરે સોનાને છોડીને ચાંદી કેમ ખરીદી રહ્યાં છે લોકો? 7 વર્ષની રેકોર્ડ સપાટીએ ભાવ
આર્થિક મંદીની આશંકા વચ્ચે સોનાના ભાવ (Gold Price) તો આસમાને પહોંચી ગયા છે. પરંતુ આ વચ્ચે પ્રથમવાર ચાંદીના ભાવ (Silver Price)માં પણ ઉછાળો જોવા મળ્યો છે.
Jul 16,2020, 16:05 PM IST
Pushya Star
અમદાવાદઃ આજે પુષ્ય નક્ષત્ર, શહેરમાં જ્વેલરોની દુકાને જોવા મળી લોકોની ભીડ
દિવાળીના તેહવારમાં પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. સોનાના ઊંચા ભાવના પગલે પુષ્ય નક્ષત્રમાં ખરીદીને અસર થઈ રહી છે.
Oct 22,2019, 18:21 PM IST
મંદી
અમદાવાદ: મંદીના મારની સામે હવે સોના-ચાંદીના વેપારીઓએ સરકાર પાસે માગી મદદ
મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગને કેન્દ્ર સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે તે જ પ્રકારે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોએ પણ સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી માગ કરી છે. આ સંદર્ભે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોના હિત માટે અમદાવાદના લાલદરવાજા ખાતે ચિંતન બેઠક યોજવામાં આવી હતી.
Aug 28,2019, 22:08 PM IST
ફેક કોલ
વગર વ્યાજની લોન આપવાનો ફોન આવ્યો, અને વેપારીને 10લાખ લૂંટાયા
અમદાવાદનો એક વેપારી ફરી એક વખત વગર વ્યાજે લોન મેળવવાના ચક્કરમાં લૂંટાયો છે. અને આ વ્યાપારીને અજાણ્યા નંબરથી આવેલો ફોન દસ લાખ રૂપિયામાં પડ્યો. જેને લઇ હવે સોની વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. વેપારી રાજેન્દ્ર સોની છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં સોના-ચાંદીના દાગીના બનાવવાનો ધંધો વ્યવસાય કરે છે. જોકે ધંધા માટે તેને પૈસાની જરૂરિયાત પડતા વ્યાજે રૂપિયા લેવાનું ઉચિત સમજ્યું હતું.
Feb 4,2019, 19:07 PM IST
સોના-ચાંદી
સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના ભાવ
વૈશ્વિક બજારોંમાં મંદીના માહોલ અને સ્થાનિક આભૂષણ નિર્માતાઓની માંગ ઘટવાને કારણે દલ્હીના સર્રાફા બજાપમાં ગુરુવારે સોનામાં 100 રૂપિયાનો ઘટાડો આવી 31,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
Sep 28,2018, 12:47 PM IST
Trending news
Business News
LIC એ વેચ્યા આ કંપનીના 1 કરોડથી વધુ શેર, ભાવમાં એકાએક થયો ઘટાડો, જાણો વિગત
Rajkot
માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા