हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાંધાનો દુખાવો
સાંધાનો દુખાવો News
URIC ACID
શું તમે પણ સાંધાના દુખાવાથી છો પરેશાન? તો આજથી જ આ ફળો ખાવાનું કરી દો શરૂ
High Uric Acid Control Tip: યુરિક એસિડના કારણે જોઇન્ટ્સમાં ખૂબ જ દુખાવો થાયા છે. તમે તેને નેચુરલ રીતે ઘટાડી શકો છો, તમારે ફક્ત તમારી ડાઈટમાં કેટલાક ખાસ ફળોનો સમાવેશ કરવો પડશે.
Nov 30,2024, 15:48 PM IST
JOINT PAIN
આ હેલ્ધી ડ્રિંક્સ સાંધાના દુખાવાથી આપશે રાહત, રોજ પીશો તો થોડા દિવસમાં દોડતા થઈ જશો
Remedies for Joint Pain: સાંધાના દુખાવાને દૂર કરવા માટે હાઇડ્રેટ રહેવું જરૂરી છે અને સાથે જ એન્ટી ઇન્ફ્લેટરી કમ્પાઉન્ડથી ભરપૂર ડ્રિંક્સનું સેવન કરવું જરૂરી છે. આજે તમને આવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવીએ જેને તમે દૈનિક આહારમાં સામેલ કરશો તો સાંધાના દુખાવાની સમસ્યા ઘણી હદે ઓછી થઈ જશે.
Mar 6,2024, 8:07 AM IST
health tips
સાંધાના દુખાવા પીછો નથી છોડતા? તો ટ્રાય કરો નિષ્ણાંતોએ જણાવેલા આ ઉપાય, મળશે આરામ
Health Tips For Winter: શિયાળામાં શરીરમાં અનેક પ્રકારના દુખાવા વધવા લાગે છે. ખાસ કરીને સ્નાયુ અને સાંધાના દુખાવા શિયાળાની સામાન્ય સમસ્યા બની જાય છે. જ્યારે નર્વસ સિસ્ટમ બરાબર કામ નથી કરતી અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે ત્યારે આ પ્રકારના દુખાવા વધી જતા હોય છે.
Dec 27,2023, 10:04 AM IST
JOINT PAIN
સાંધાના દુખાવાથી પરેશાન લોકો માટે આ તેલ છે વરદાન, 10 મિનિટની મસાજ પછી દોડતા થઈ જાશો
Joint Pain Relief: શિયાળાની ઋતુમાં કેટલાક લોકોને સાંધાના દુખાવાની તકલીફ વધી જતી. સાંધામાં દુખાવો રહેતો હોય તો દિનચર્યા પણ અનિયમિત થઈ જાય છે. જે લોકો પણ સાંધાના દુખાવાથી પરેશાન હોય છે તેમના માટે શિયાળો ખૂબ જ કષ્ટદાયી સાબિત થાય છે. જો તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિને સાંધાનો દુખાવો રહેતો હોય તો આજે તમને સાંધાના દુખાવાથી મિનિટોમાં રાહત આપે તેવા તેલ વિશે જણાવીએ. આ તેલથી નિયમિત રીતે દસ મિનિટ માલિશ કરશો તો સાંધાના દુખાવા દૂર થઈ જશે.
Dec 11,2023, 12:43 PM IST
Arthritis Pain
Joint Pain: ઠંડીમાં વધી જાય છે સાંધાનો દુખાવો ? આ કામ કરવાથી દુખાવાથી મળશે રાહત
Joint Pain: સાંધાનો દુખાવો શિયાળામાં ઠંડીની સાથે વધવા લાગે છે. જે લોકોને સાંધાની સમસ્યા હોય તેમને શિયાળામાં સોજો દુખાવો જેવી તકલીફો વધી જાય છે. તેમાં પણ શારીરિક શ્રમનો અભાવ હોય તો સ્નાયુ નબળા પડી જાય છે અને દુખાવો પણ વધી જાય છે. ઠંડીમાં જો સાંધાના દુખાવાની તકલીફ વધી જતી હોય તો તેનાથી રાહત મેળવવા માટે આ કામ કરવું જોઈએ.
Nov 19,2023, 13:21 PM IST
JOINT PAIN
Joint Pain: શિયાળામાં સાંધાના દુખાવાથી છુટકારો અપાવશે આ 3 લીલા પાન
Joint Pain Remedies: શિયાળાની ઋતુમાં સરળતાથી મળતા આ 3 લીલા પાનનું સેવન કરવાથી પણ સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. આ પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરરોજ તેનું સેવન કરી શકાય છે.
Nov 7,2023, 16:21 PM IST
Home Remedies
Remedies For Arthritis: યુવાવસ્થામાં થતા સાંધાના દુખાવાના જાણો કારણો અને બચવાના ઉપાય
Remedies For Arthritis: હાલના સમયમાં સાંધાના દુખાવાની બીમારીએ ઉંમર સાથે સંબંધિત રહી નથી. એટલે કે કોઈપણ ઉંમરના વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયમાં નાની ઉંમરના યુવાનોમાં આર્થરાઇટિસની સમસ્યા ઝડપથી વધતી જોવા મળી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે યુવાનોને સાંધાના દુખાવા થાય તેની પાછળ અનેક કારણ જવાબદાર છે
Oct 19,2023, 12:05 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન