हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વસ્ત્રાપુર રાઈડ
વસ્ત્રાપુર રાઈડ News
Kankaria
અમદાવાદ રાઈડ અકસ્માતને કારણે એક માસુમનો પગ કપાયો, હવે આજીવન અપંગ બનીને રહે
કાંકરિયા રાઈડ અકસ્માતે બે આશાસ્પદ જિંદગીઓનો ભોગ લીધો છે. તેમજ 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં તીર્થ ભાવસાર નામના કિશોરની હાલત બહુ જ નાજુક છે. ICUમાં એડમિટ આ યુવકને રાઈડ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહિ, તેના જમણા પગમાં પણ સળિયા નાંખવામાં આવ્યા છે.
Jul 16,2019, 15:10 PM IST
Kankaria
ફોઈના ઘરે રજામાં આવેલી મનાલીને અમદાવાદની રાઈડમાં મોત મળ્યું, અંતિમવિધિમાં
અમદાવાદમાં ગઈ કાલે ઘટેલી દુઃખદ ઘટનામાં જે રાઇડ તૂટી પડી હતી. તેમાં જે બે લોકોના કરૂણ મોત થયા તેમાંની એક દીકરી રાજપીપળા નજીક આવેલ તરોપા ગામની મનાલી રજવાડી હતી. ગામ લોકોએ મનાલીને ભાવભીની અંતિમ વિદાય આપી હતી.
Jul 16,2019, 8:41 AM IST
Kankaria
કાંકરિયાની ઘટના બાદ કોંગ્રેસનો હોબાળો,મેયર જવાબદારી સ્વિકારી રાજીનામું આપે
કાંકરિયા એડવેન્ચર પાર્ક રાઇડ તૂટતા 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. તમામને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા એ.એમ.સી ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. અને બેનરો અને પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની માગ કરવામાં આવી છે.
Jul 15,2019, 16:57 PM IST
Kankaria
કાંકરિયા રાઈડ અકસ્માત : લોહીથી લથબથ અને દર્દથી બૂમો પાડી રહેલા લોકોને માંડ
અમદાવાદના કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ મોતની રાઈડ બનીને તેમાં બેસનારા લોકો સામે આવી હતી. કાંકરિયાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે, મોજમજા માણવા આવેલા લોકોને ડર લાગ્યો હતો. અમદાવાદ કાંકરિયા બાલવાટિકા નજીક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ્સ ધડાકાભેર તૂટી પડી હતી, અને તેમાં 3 લોકોના મોત થયા છે. તો 29થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રાઇડનો તાજેતરનો રિપોર્ટ અનસેફ હોવાનું સામે આવ્યું છે.
Jul 15,2019, 12:29 PM IST
Kankaria
જે રાઈડમાં મોતનો ખેલ રયાયો, તેનો સંચાલક ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરે
જે રાઈડમાં લોકો આનંદ-મસ્તી કરવા માટે બેસતા હોય છે, તે જ રાઈડ તેમના માટે મોતનો કૂવો બની. સુરતના તક્ષશીલા આગકાંડમાં તંત્રની બેદરકારીનો કિસ્સો હજી તાજો જ છે, ત્યાં અમદાવાદની રાઈડ દુર્ઘટનામાં રૂપાણી સરકાર સામે વધુ એક પ્રશ્નાર્થ મૂકાયો છે. આખરે કેમ ગુજરાતમાં અધિકારીઓ, સંચાલકોને છુટ્ટો દોર મળી ગયો છે, જેનો ભોગ કેટલાક નિર્દોષો બને છે. તેમ છતાં મોતના આ સોદાગરો ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, જવાબદાર અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી, અને મૃતકોના પરિવારોનું મોઢુ બંધ કરવા તેમને સહાયના નામે રોકડુ પરખાવી દેવાય છે. લોકો પણ સરળતાથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટો-વીડિયો જોઈને ધડીક બળાપો ઠાલવે છે અને બાદમા ‘અમને શું’ એવો જવાબ મનોમન આપીને ઘટનાને ભૂલી જાય છે. ત્યારે સવાલ એ છે કે ક્યાં સુધી નિર્દોષોની મોતનો સિલસિલો અટકશે. કાંકરિયા રાઈડ અકસ્માતમાં 3નો ભોગ લેનાર અને 29 લોકોને હોસ્પિટલની પથારીએ પહોંચાડનાર રાઈડને સેફ્ટી રિપોર્ટમાં પણ તે અનસેફ હોવાનું જણાવાયું હતું. તેમ છતાં કોઈ પગલા લેવાયા ન હતા.
Jul 15,2019, 12:02 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય