हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિલેશનશિપ ટીપ્સ
રિલેશનશિપ ટીપ્સ News
Relationship Tips
Relationship Tips: છોકરાઓની આ હરકતો છોકરીઓને ગમે છે સૌથી વધુ, પણ ક્યારે કહેતી નથી
Relationship Tips: આજે તમને યુવકોની પાંચ એવી આદતો વિશે જણાવીએ જે યુવતીઓને ખૂબ જ ગમે છે. પરંતુ તે ક્યારેય આ વાત જાહેર કરતી નથી. યુવતીઓને યુવકો આ કામ કરે તો ખૂબ જ ગમે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે તમારી પાર્ટનરનું દિલ જીતવા માટે તમારે કયા કામ કરવા જોઈએ.
Nov 2,2024, 9:04 AM IST
Power couple
આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?
Power Couple: પાવર કપલ એવા બે લોકોને કહે છે જેવો વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સફળ હોય. જે બંને એકબીજાને સપોર્ટ કરે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે. તમારા સંબંધો આ કેટેગરીમાં આવે છે કે નહીં તે જાણવું હોય તો આ સંકેતોના માધ્યમથી સમજી શકો છો.
Jun 10,2024, 8:48 AM IST
People Pleasing
દરેક વ્યક્તિને ખુશ કરવા જશો તો પોતે રહેશો દુ:ખી, આ 4 ટીપ્સ ફોલો કરી બદલી દો સ્વભાવ
People Pleasing: બીજા લોકોને ખુશ કરવા માટે દિવસ રાત એક કરતાં લોકો પોતે પરેશાન રહેતા હોય છે. આવા લોકોનો સ્વભાવ જ હોય છે કે તે ઘરના દરેક વ્યક્તિને ખુશ કરવા અને રાજી રાખવા પોતે એડજસ્ટ કરતા રહે છે. આ આદત બીજાને તો સારી લાગે છે પરંતુ જે વ્યક્તિ આવો સ્વભાવ ધરાવે છે તે ખુશ હોતી નથી.
Apr 27,2024, 8:42 AM IST
Relationship Tips
બોરિંગ થયેલા લગ્નજીવનમાં રોમાન્સનો તડકો લગાવી દેશે આ ટીપ્સ, દરેક કપલે કરવી જોઈએ ફોલો
Relationship Tips:લગ્નના થોડા વર્ષ પછી જ્યારે પતિ પત્નીને એકબીજાનો સમય મળતો નથી તો તે સંબંધથી નાખુશ રહેવા લાગે છે. જેના કારણે તેમને સ્ટ્રેસનો સામનો પણ કરવો પડે છે. આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને અપનાવીને તમે રિલેશનશિપ અને લગ્નજીવનને ફરીથી પહેલા જેવું રોમાંચક બનાવી શકો છો
Dec 18,2023, 15:38 PM IST
Trending news
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો