हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બીઆરટીએસ બસ
બીઆરટીએસ બસ News
accident
બે દિવસમાં અમદાવાદમાં BRTS બસનો બીજો અકસ્માત, ચંદ્રનગર પાસે ટેમ્પો સાથે મોટી ટક્કર
અમદાવાદની બીઆરટીએસ બસો અકસ્માતો (accident) માટે પંકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર BRTS બસનો અકસ્માત થયો છે. બે દિવસના ગાળામાં બીઆરટીએસ બસનો આ બીજો અકસ્માત છે. ચંદ્રનગર પાસેના બીઆરટીએસ કોરિડોરમાં માલવાહક ટેમ્પો અને બસ વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. જેમાં BRTS બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગઈ છે. જોકે, બસ ખાલી હોવાથી સમગ્ર ઘટનામાં કોઈને ઇજા થઈ નથી. કયા કારણોસર અકસ્માત સર્જાયો એની હાલ સ્પષ્ટતા થઈ નથી. જોકે, પ્રાથમિક તારણમાં આંબેડકર બ્રિજ પરથી અંજલિ સર્કલ તરફ જતી બસને ટેમ્પા ચાલકે પાછળથી ટક્કર મારી હોવાની આશંકા છે.
Dec 11,2020, 9:49 AM IST
Ahmedabad
AMTS And BRTS Bus Will Start In Ahmedabad
AMTS And BRTS Bus Will Start In Ahmedabad
May 31,2020, 16:30 PM IST
fatafat news
ફટાફટ ન્યૂઝ: સુરતમાં BRTS બસમાં આગ સહીતના અન્ય સમાચાર
સુરતના સરથાણા વિસ્તારમાં BRTS બસમાં આગ લાગી હતી. આગ લાગતા બસમાં સવાર તમામ મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા. આગની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી. આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
Feb 29,2020, 18:35 PM IST
surat
સુરતમાં BRTS બસમાં લાગી આગ, મુસાફરોમાં દોડધામ
સુરતના સરથાણા વિસ્તારમાં BRTS બસમાં આગ લાગી હતી. આગ લાગતા બસમાં સવાર તમામ મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા. આગની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી. આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
Feb 29,2020, 17:30 PM IST
Bus accident
BRTS બસે ત્રીજા દિવસે વધુ એક ભોગ લીધો, બસની ટક્કરે મહિલાનું મોત
બીઆરટીએસ બસનો (BRTS Bus) વધુ એક આતંક સામે આવ્યો છે. ત્રીજા દિવસે સુરતમાં બીઆરટીએસ બસે (Surat BRTS Bus) વધુ એક જીવ લીધો છે. શહેરના નાનપુરા વિસ્તારમાં બસની ટક્કરે મહિલાનું મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્રણ દિવસમાં સુરતમાં આ પાંચમું મોત છે. જ્યારે અમદાવાદમાં ગુરૂવારે બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઇઓએ જીવ ગુમાવ્યા હતા.
Nov 22,2019, 13:31 PM IST
સુરત બસ અકસ્માત
સુરત અકસ્માતમાં મનપાએ માગ સ્વિકારી, પરિવારજનોએ સ્વીકાર્યો મૃતદેહ
ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેને લઇને મૃતકોના પરિવારજનો તેમની માગ નહીં સ્વીકારાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, મનપા માગ સ્વીકારવામાં આવતા મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.
Nov 21,2019, 16:45 PM IST
બીઆરટીએસ
અમદાવાદ: 2 દિવસમાં BRTSની ટક્કરે 3ના મોત, છેલ્લા ચાર વર્ષમાં 163 અકસ્માત
અમદાવાદમાં બીઆરટીએસ બસ મોતની બસ બની છે. કારણ કે બે દિવસમાં જ બીઆરટીએસ સાથે થયેલા અકસ્માતના 2 બનાવમાં 3 વ્યક્તીઓના મોત નિપજ્યા છે. ત્યારે આટલી ગંભીર બાબત હોવા છતા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે.
Jan 8,2019, 21:04 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી