हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
California
California News
earthquake
અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં 7.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, Videos જોઈને હચમચી જશો
અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં ગુરુવારે જોરદાર ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીની ચેતવણી બહાર પાડવી પડી પરંતુ થોડીવાર બાદ તેને રદ કરાઈ.
Dec 6,2024, 11:46 AM IST
World news
અમેરિકામાં પણ થાય છે અમરાઈવાડી જેવી બબાલ! પાર્કિંગની માથાકૂટમાં એક ગુજરાતીની હત્યા
સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસે 41 વર્ષીય રિચર્ડ લેવિસની સામે હત્યાનો ગુનો નોંધી તેને નજીકની એક હોટલમાંથી પકડી, ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાની જાણ બીલીમોરા રહેતા તેમના પરિજનોને થતા તેમની આંખો ભીંજાય હતી.
Jun 25,2024, 16:30 PM IST
Viral Video
વિશ્વનું એક એવું શહેર જ્યાં દરેક ઘરના પાર્કિંગમાં જોવા મળશે વિમાન, જાણો કારણ
કેલિફોર્નિયામાં એક એવું શહેર છે, જ્યાં તમને દરેક ઘરની બહાર પાર્ક કરેલા વિમાન જોવા મળશે. આવો તેની પાછળ શું કારણ છે તમને જણાવીએ..
Feb 8,2024, 18:13 PM IST
america
અમેરિકા ભણવા ગયેલા 3.25 લાખ વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નવા સત્રની ફીમાં 30%નો વધારો
Stanford University Fees: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું કહેવું છે કે ફીમાં 30% વધારો કરવામાં આવ્યો છે પરંતુ સ્કોલરશીપમાં માત્ર 5% વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાંથી આવતા 3.25 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 6 હજાર જ શિષ્યવૃત્તિ મેળવી શક્યા છે.
Dec 29,2023, 17:07 PM IST
america
અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરની દિવાલો પર લખ્યા ભારત વિરોધી નારા
આ ઘટનાની તસવીરો શેર કરતા અમેરિકાના હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું છે.
Dec 23,2023, 8:05 AM IST
breaking news
કેલિફોર્નિયામાં પ્રથમવાર દિવાળીની ધામધૂમ ઉજવણી; 300 લોકો કાર્યક્રમના સાક્ષી બન્યા
ઝી બ્યુરો/અમદાવાદ: કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ અને મનોરંજનનું આયોજન કરાયુ હતું.
Nov 18,2023, 23:19 PM IST
California
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે પર્સનલ વિમાન, ઘણી રોચક છે કહાની...
આજે તમારી સામે એક એવા ગામની કહાની લઇને આવ્યા છીએ. જે ગામમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું પર્સનલ પ્લેન છે.
Sep 14,2023, 16:10 PM IST
California
આ છે 486 પગ વાળું નેત્રહીન જીવ, વૈજ્ઞાનિકો પણ હેરાન રહ્યા...
તસવીરમાં દેખાતા જીવને 486 પગ છે અને જેલીફિશની જેમ પારદર્શી પણ છે. તે જમીનથી માત્ર 4 ઇંચ નીચે રહે છે.
Jul 29,2023, 12:28 PM IST
California
કેલિફોર્નિયામાં જળપ્રલય! ગાડીઓ તણાઈ, લોકોને ભારે હાલાકી
Flood in California! Watch video
Mar 23,2023, 11:10 AM IST
California
કેલિફોર્નિયામાં પ્રાઈવેટ પ્લેનનું બીચ પર ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટમાં સર્જાઈ ખામી...
A private plane made an emergency landing on a beach in California
Jan 22,2023, 11:25 AM IST
Meta
શું વૈશ્વિક મંદી આવશે? Meta અને માઇક્રોસોફ્ટે ખાલી કરી પોતાની ઓફિસ, જાણો કારણ
Meta, Microsoft Vacate Offices મેલનો પાર્ક, કેલિફોર્નિયાના સોશિયલ મીડિયા દિગ્ગજે કહ્યુ કે, તે અન્ય સિએટન-ક્ષેત્ર કાર્યાલય ભવનો માટે લીઝની સમીક્ષા કરી રહ્યું છે. બજારમાં ઓછી માંગ, આર્થિક સક્રમાં એક તબક્કો છે જે ખરીદનારાની તુલનામાં વધુ વિક્રેતાઓ અને ઓછી કિંમતોની વિશેષતાને દર્શાવે છે.
Jan 15,2023, 22:46 PM IST
California
અમેરિકી રાજ્ય કેલિફોર્નિયામાં વાવાઝોડા અને ભૂસ્ખલનની ઘટનાથી વિનાશ, પાણીમાં ડૂબ્યા હજારો ઘર...
Disaster in California, Watch video
Jan 12,2023, 19:40 PM IST
California
અમેરિકાના કેલિફોર્નિયામાં ભયંકર તોફાનના લીધે ભારે તબાહી સર્જાઈ
A terrible storm caused great destruction in California, USA
Jan 12,2023, 9:45 AM IST
Goldy Brar
સિદ્ધુ મુસેવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરાર કેલિફોર્નિયામાં પકડાયો
Goldy Brar Detained in California: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરારને અમેરિકાના કેલિફોર્નિયામાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ગોલ્ડીને 20 નવેમ્બરના રોજ ડિટેન કરાયો હતો. બીજી બાજુ ભારત સરકારે પણ ગોલ્ડી બરારના પ્રત્યાર્પણની તૈયારીઓ તેજ કરી છે.
Dec 2,2022, 16:22 PM IST
Gujarati
કેલિફોર્નિયામાં નવરાત્રિની ધૂમ, વિદેશની ધરતી પર ગરબે ઘૂમ્યા 3000 હજારથી વધુ ગુજરાતીઓ
જયા જયા વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત...આ ઉક્તિને દુનિયાના ખૂણે ખૂણે રહેતાં ગુજરાતીઓ હંમેશા સાર્થક કરતા હોય છે. કેલિફોર્નિયામાં યોજાયેલી નવરાત્રિ અને વિદેશની ધરતી પર ગોરાઓ સાથે ગુરબે ઘુમતા ગુજરાતીઓને જોઈને તમને એનો વિશ્વાસ થઈ જશે.
Oct 12,2022, 11:02 AM IST
Indian Family
USA: કેલિફોર્નિયામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ
Indian Family Kidnapped in California: અમેરિકાના કેલિફોર્નિયાથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. ભારતીયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ભારતીય મૂળના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં એક 8 મહિનાની બાળકી પણ સામેલ છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સ્ડ કાઉન્ટીની છે.
Oct 4,2022, 11:01 AM IST
Gujarati News
ગુજરાતીનો વટ પડ્યો! વિદેશી ધરતી પર કારની નંબર પ્લેટ પર લખાવ્યું ‘DEESA’
બનાસકાંઠાના ગુજરાતીએ વિદેશી ધરતી પર રહીને વતન પ્રેમ દર્શાવ્યો છે. કેલિફોર્નિયામાં રહેતા ડીસાના વતની એક ગુજરાતીએ પોતાની કાર પર DEESA નામની નંબર પ્લેટ બનાવી છે. આમ, એક ગુજરાતીએ વિદેશમાં રહીને વટ પાડ્યો છે. સુશીલ ઓઝાએ કેલિફોર્નિયામાં પણ ડીસા નામ ગુંજતું કર્યું છે.
Jun 17,2022, 16:50 PM IST
america
USA: કેલિફોર્નિયાના ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગથી દહેશતનો માહોલ, 1નું મોત અનેક ઘાયલ
California church shooting: અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. શનિવારે બફેલોની ઘટના હજુ તાજી છે ત્યાં રવિવારે પણ ફાયરિંગની ઘટના ઘટી છે.
May 16,2022, 8:28 AM IST
america
અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા સુરતના 21 વર્ષીય યુવકે કરી આત્મહત્યા
સુરતના એક યુવકે આપઘાત કરી લીધો છે. દીપ નામના યુવકની ઈચ્છા કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવાની હતી. પરંતુ ત્યાં પ્રવેશ ન મળતા તે નિરાશ થઈ ગયો હતો.
Apr 14,2022, 16:12 PM IST
California Firing Video
અમેરિકામાં ભીષણ ગોળીબારીમાં 6ના મોત, 9 ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો
Firing In California : અમેરિકામાં રવિવારે એક અથડામણમાં થયેલી ગોળીબારીમાં છ લોકોના મોત થયા તો 9 લોકોને ઈજા થઈ છે. આ ઝગડાનો વીડિયો ટ્વિટર પર પણ વાયરલ થઈ રહ્યો છે.
Apr 3,2022, 20:04 PM IST
Trending news
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો