हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જુનાગઢ
જુનાગઢ News
Kesar Mango
કેરીનો સ્વાદ આ વખતે મોંઘો: આંખે અંધારા લાવશે કેરીની પેટીનો ભાવ, આ કારણોએ ભાવ વધ્યા
કેસર કેરીના શોખીનો કેરીનો સ્વાદ માણવા તલપાપડ હશે. બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. પરંતુ કેરીના ભાવ તમે બજારમાં સાંભળ્યા હશે પરંતુ આ ભાવમાં ઘટાડો થાય તેમ લાગતું નથી. કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાને કારણે કેરીના પાકને ખરાબ અસર થઈ છે.
Apr 13,2024, 17:35 PM IST
murder mystery
લગ્નની તારીખ નક્કી થયા બાદ સગાઈ તૂટતા યુવતીનો આપઘાત, રડાવી દે તેવી સ્યૂસાઈડ નોટ છોડી
Crime News Gujarat : લગ્નની તારીખ નક્કી થયા બાદ યુવક પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા યુવતીએ જિંદગી ટૂંકાવી, યુવતી પાસેથી બે પાનાની સુસાઈડ નોટ મળી આવી
Apr 11,2024, 17:07 PM IST
loksabha election
કોંગ્રેસે ત્રણ બેઠક ભાજપને સામેથી ભેટ ધરી, વિધાનસભા ન જીતનાર લોકસભામાં શું ઉકાળશે
Congress Candidate List : ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ છે. ઓપરેશન લોટસને નામે કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં જોડાઈ ગયા છે અને જેઓ કોંગ્રેસના સ્ટેજ શોભાવે છે એમને હવે ચૂંટણી લડવી નથી કારણ કે હારનો ડર છે. હવે કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ ન રહેતાં ગુજરાતમાં 3 બેઠકો ભેટ ધરી દીધી હોય એમ 3 વિધાનસભાના ઉમેદવારોને ટિકિટ આપી છે. જેઓ પોતાનું ઘર ન સંભાળી શક્યા નથી એ લોકસભા બેઠક કેવી રીતે સંભાળશે એ સીધો પ્રશ્ન છે. આમ આ 3 બેઠકો કોંગ્રેસે ભાજપે ભેટ ઘરી દીધી છે.
Apr 6,2024, 8:59 AM IST
loksabha election
કોળી ઉમેદવારનો જાદુ ન ચાલતા કોંગ્રેસે હીરાભાઈને મેદાનમાં ઉતાર્યા, હવે જુનાગઢમાં જંગ
Junagadh Loksabha Seat : કોંગ્રેસે ભાજપના રાજેશ ચુડાસમા સામે જુનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાને ટિકિટ આવી, આ પાછળ કોંગ્રેસનું કયુ સમીકરણ કામ કરે છે જુઓ અહેવાલ
Apr 5,2024, 10:50 AM IST
Junagadh
ઈકો કાર નીચે ત્રણ યુવકોને કચડનાર ડ્રાઈવરે કર્યો આપઘાત, ડરના માર્યે મોત વ્હાલું કર્યુ
Junagadh hit and run: જૂનાગઢનાં માણાવદર બાંટવા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના.. ઈકો કાર ચાલકે બાઈક સવારને ઉડાડ્યા... 3 યુવકના થયા મોત... યુવકોનો ભોગ લેનાર ઈકો કાર ચાલકે પણ કર્યો આપઘાત
Mar 15,2024, 14:33 PM IST
Junagadh
સડસડાટ દોડતી કારે બાઈક પર જઈ રહેલા ત્રણ મિત્રોને ટક્કર મારી, ત્રણેયના મોત
Junagadh hit and run: જૂનાગઢનાં માણાવદર બાંટવા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના,,, કાર ચાલકે બાઈક સવારને ઉડાડ્યા ,,, 3 યુવકના થયા મોત,,, પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ગાડી100થી વધારેની સ્પીડે હતી
Mar 14,2024, 10:58 AM IST
Junagadh
Junagadh: આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ
ભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મહા શિવરાત્રીનો મેળો જૂનાગઢના ભવનાથમા આજથી શરૂ થયો. જે આગામી 8 માર્ચ એટલે કે મહા શિવરાત્રીની મધ્ય રાત્રી સુધી ચાલશે.
Mar 5,2024, 21:48 PM IST
Bhavnath
મહેદાવના ધામમાં માંસાહાર : શિવરાત્રી પહેલા ભવનાથ તળેટીમાં નોન-વેજ બનાવાયું
Viral Video : જુનાગઢની ભવનાથ તળેટીમાં નોનવેજ બનતો હોય તેવો વીડિયો વાયરલ થતા સાધુ સંતોમા રોષ ફાટી નીકળ્યો છે
Mar 1,2024, 18:45 PM IST
Junagadh
બેગમાં પાણી લીધા વગર ગિરનાર પર્વત ચઢતા નહિ, તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય
Plastic Ban in Girnar : પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવા માટે ગિરનાર પર પ્લાસ્ટિક બોટલમાં મળતા પાણી પર પ્રતિબંધ મૂકાયો છે. આવામાં પર્વત ચઢતા શ્રદ્ધાળુઓ મુશ્કેલમાં મૂકાયા છે
Feb 24,2024, 8:44 AM IST
Junagadh
ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઉજ્જૈનથી પકડાયો, આખા સૌરાષ્ટ્રમાં દારુ સપ્લાય કરતો હતો
Crime News : સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર અને 18 ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધીરેન કારીયાને પકડી લેવામાં પોલીસને સફળતા મળી... ઉજ્જૈનથી ડ્રાઈવર સાથે પકડાયો
Feb 23,2024, 8:18 AM IST
Junagadh
જુનાગઢના ભાજપી નેતાએ પોલીસને ગોળ ગોળ ફેરવી, પોતે જ ઘડ્યો હતો લૂંટનો પ્લાન
Junagadh Crime News : જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, વંથલી કોર્ટમાં 15 લાખ ભરવાના હોઈ માટે પ્લાન મુજબ રચ્યું તરખટ
Feb 22,2024, 18:08 PM IST
Junagadh
જુનાગઢના ભવનાથના મેળા માટે સંતોની જાહેરાત : વિધર્મીઓની બગ્ગીમાં નહિ નીકળે રવેડી
Mahashivratri 2024 : માર્ચ મહિનામાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે, જેને હવે માંડ એક મહિનો માંડ બાકી છે. પણ તંત્રમાં જોઈએ એવો સળવળાટ ન દેખાતાં ભૂતનાથનાં મહંત મહેશગીરીજીની આગેવાની નીચે ભવનાથમાં વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરે એક બેઠકનું આયોજન કરાયું હતું
Feb 12,2024, 8:30 AM IST
breaking news
ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને લઈ અમદાવાદ પહોંચ્યુ ગુજરાત ATS, જુનાગઢ કોર્ટમાં રજૂ કરાશે
maulana mufti salman arrested : જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી થઈ અટકાયત,,,અઝહરીને લઈ ટીમ પહોંચી અમદાવાદ ATS ઓફિસ...મૌલાનાને રજૂ કરાશે જૂનાગઢ કોર્ટમાં..
Feb 5,2024, 11:54 AM IST
Junagadh police
બ્રેકિંગ ન્યૂઝ : જુનાગઢમાં કરોડોના તોડકાંડનો આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ ઝડપાયો
Junagadh extortion case : જૂનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટે અંતે ઝડપાયો.... ગુજરાત ATSએ સસ્પેન્ડેડ PIની કરી ધરપકડ.... અન્ય 2 આરોપીઓનું પગેરું શોધી રહી છે પોલીસ...
Feb 2,2024, 11:02 AM IST
Bigg Boss17
ગુજરાતીએ જીત્યું બિગબોસ 17 નું ટાઈટલ : મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે છે જૂનો નાતો
Bigg Boss 17 Winner : જુનાગઢના સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ જીત્યો બિગ બોસ 17 શો, ઈનામમાં મળી ટ્રોફી, કાર અને 50 લાખની પ્રાઈઝ મની
Jan 29,2024, 9:35 AM IST
Junagadh
સ્કૂલ પિકનિકમાં વિદ્યાર્થીનીનું મોત : સૂરજ ફન વર્લ્ડની વોટર સ્લાઈડના દોરડામાં ફસાયો
School Picnic : જુનાગઢના માણાવદરની 10 વર્ષની વિદ્યાર્થીનીનું વોટર સ્લાઇડમાં ફસાયા બાદ જમીન પર પટકાતા મોત થયું... ઉત્તરાયણના દિવસે પરિવારમાં માતમ છવાયો
Jan 14,2024, 12:48 PM IST
Fake toll booth
વધુ એક જિલ્લામાંથી પકડાયું નકલી ટોલનાકું : અસલી નકલીના ભેદ વચ્ચે પીસાતી ગુજરાતી જનતા
Fake Toll Booth : ગુજરાતના નકલીનો રાફડો ફાટ્યો છે.... ન જાણે હવે બીજું શું શું નકલી જોવાનું બાકી રહી ગયું છે.... મોરબી બાદ હવે જુનાગઢમાં નકલી ટોલનાકું ઝડપાયું
Jan 8,2024, 10:48 AM IST
Junagadh
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિએ આર્થિક પછાતનું સર્ટિફિકેટ કાઢીને દીકરીનું એડમિશન કરાવ્યું
Fake Certificate of medical Admission : બોલિવુડ ફિલ્મ હિન્દી મીડિયમ જેવો કિસ્સો ગુજરાતમાં જોવા મળ્યો.... એક ઉદ્યોગપતિએ દીકરીના મેડિકલમાં પ્રવેશ માટે આર્થિક રીતે પછાતનું સર્ટિફિકેટ મેળવીને ખોટું એડમિશન અપાવ્યું
Oct 21,2023, 16:00 PM IST
Gujarati News
શાંતિ વચ્ચે ઉશ્કેરણીનો પ્રયાસ : જુનાગઢના ઉપરકોટમાં નમાઝ પઢવામાં આવી, વીડિયો વાયરલ
Namaz At Junagadh Uparkot Fort : જૂનાગઢના ઉપરકોટ પર નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ... ઉપરકોટના મેનેજરે નમાઝ પઢાયા હોવાની કરી પુષ્ટી... ઉપરકોટ પર નમાઝ પઢવામાં આવતા લોકોમાં ફેલાયો રોષ...
Oct 17,2023, 14:20 PM IST
Junagadh
ગિરનાર અમારો છે! દત્તાત્રય શિખર પર ચોક્કસ સમુદાયના સૂત્રોચ્ચાર, વીડિયો આવ્યો સામે
Junagadh News : ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેયના શિખર મામલે ફરિ વિવાદ..એક સમુદાયના લોકોએ ગિરનાર અમારો છે એવા સૂત્રોચ્ચાર કરતા પૂજારીએ પોલીસમાં કરી અરજી...
Oct 2,2023, 16:24 PM IST
Trending news
Salman Khan
સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!
Nafed
નાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે કુંડારિયાનું નામ ફાઈનલ કરી દેવાયું
Parul University
એક્સપ્લોર ધ કોમર્સ હોરિઝોન: ગુજરાત બોર્ડના ધો.12ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયા
Swami Sachchidanand
જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા સમાધિની જગ્યા નક્કી કરી હતી
world leaders
એક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલો
White Hair
સફેદ વાળને કાળા કરવા પાણી સાથે મિક્સ કરી લગાડો આ વસ્તુઓ, એકવારમાં જ દેખાવા લાગશે ફરક
Rajkot
વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ
Lok sabha Chunav 2024
નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!
long hair
Long Hair: લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ