हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rakshabandhan
Rakshabandhan News
BhaiDooj
Bhai Dooj: ભાઈબીજ પર જુઓ ભાઈ-બહેનની સ્ટોરી પર આધારિત આ બેસ્ટ ફિલ્મો
Bhai Dooj: આ ફિલ્મોમાં ભાઈ-બહેન વચ્ચેના સંબંધોનું જોવા મળ્યું જબરદસ્ત બોન્ડિંગ, પોતાના ભાઈ-બહેન સાથે જોઈ લો આ ફિલ્મસ...
Nov 15,2023, 11:35 AM IST
Rakshabandhan
ક્યારથી થઈ રક્ષાબંધન તહેવારની શરૂઆત? જાણો આ પર્વ સાથે જોડાયેલી સૌથી રોચક કથા
રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ અને સંબંધોની ગરિમા વધારતો તહેવાર છે. ભાઈ-બહેનના પ્રેમનું પર્વ રક્ષાબંધન દેશભરમાં ઉલ્લાસ-ઉમંગ સાથે મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર સાથે પૌરાણિક કથા જોડાયેલી છે.
Aug 30,2023, 19:04 PM IST
Geeta Rabari
ગીતા રબારીએ કચ્છની સરહદ પર જવાનોને રાખડી બાંધી, બૉર્ડર પર ખુશીનો માહોલ
દિવસ રાત જોયા વિના દેશની રક્ષા કરતા જવાનોને બહેનની ખોટ ન વર્તાય તે માટે ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીએ સુરક્ષા જવાનોને રાખડી બાંધી હતી.
Aug 30,2023, 16:48 PM IST
Rakshabandhan
2 મિનિટ 52 સેકન્ડમાં 542 રાખડી બંધાઇ, અમદાવાદમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી
542 વિદ્યાર્થીનીએ માત્ર 2 મિનિટ 52 સેકન્ડમાં વિદ્યાર્થી ભાઇઓને રાખડી બાંધી અભૂતપૂર્વ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવ્યો.
Aug 30,2023, 16:43 PM IST
Rakshabandhan
વડોદરાની સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી
Raksha Bandhan was celebrated in the Central Jail of Vadodara
Aug 30,2023, 16:25 PM IST
Rakshabandhan
બહેનોની રક્ષા માટે શહીદી વહોરનારના પાળિયાને રાખી બાંધી રક્ષાબંધન ઉજવતું ઝાલાવાડ, Pic
Rakshabandhan હિમાંશુ ભટ્ટ/મોરબી : હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે.
Aug 30,2023, 9:25 AM IST
Ahmedabad
રક્ષાબંધન પૂર્વે અમદાવાદની મહિલાઓને મોટી ભેટ, આવતી કાલથી AMTS મહિલા સ્પેશિયલ બસ શરૂ થશે
Raksha Bandhan Special: AMTS to run 'Women Special Buses' from tomorrow on two routes
Aug 28,2023, 19:20 PM IST
Rakshabandhan
તમારા ભઈલુંને ડ્રગ્સથી રહેવાનું શીખવશે આ રાખડી, સુરતમાં બની અનોખી રાખી
Rakshabandhan ચેતન પટેલ/સુરત : સુરતમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે રક્ષાબંધને અપાયો ખાસ સંદેશ..નો ડ્રગ્સ લખેલી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર...બહેન ભાઈ પાસેથી માંગશે ડ્રગ્સને ના કહેવાનું વચન...
Aug 28,2023, 12:44 PM IST
Asia biggest Ganesh temple
મહેમદાવાદના ગણપતિ મંદિરને ફરતે બંધાઈ વિશાળ રાખડી, જુઓ Photos
Rakshabandhan In Ganesh Temple : અમદાવાદની પાસે મહેમદાવાદમાં આવેલું સિદ્ધવિનાયક મંદિર એશિયાનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર છે. ત્યારે આ મંદિરને 11 બાય 11 ફૂટની મહાકાય ગોળાકાર રાખડી મંદિર લગાવી શણગાર કરવામાં આવ્યો છે.
Aug 27,2023, 14:06 PM IST
Raksha Bandhan
ભદ્રા કાળમાં ભૂલથી પણ વીરાને બાંધતા નહી રાખડી, પહેલાં જાણો તારીખ અને શુભ મુર્હુત
Raksha Bandhan 2023: ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી આ વખતે ક્યારે કરવી તેને લઈને અસમંજનની સ્થિતિ સર્જાઈ છે.આ વખતે 30-31 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન મનાવાશે..
Aug 27,2023, 8:43 AM IST
GSRTC
રક્ષાબંધનના તહેવાર માટે GSRTCનું વિશેષ આયોજન, રક્ષાબંધનના દિવસે વધારાની 500 બસ મુકવામાં આવશે
Special planning of GSRTC for festival of Rakshabandhan, 500 extra buses will be arranged on day of Rakshabandhan
Aug 25,2023, 18:00 PM IST
pm modi
PM મોદીના ધર્મના બહેન સતત 29મી વખત રાખડી બાંધશે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ધર્મના બહેન સતત 29માં વર્ષે રાખડી બાંધશે. કમર મોહસીન શેખ પ્રધાનમંત્રી મોદીને રાખડી બાંધવા દિલ્હી જશે.
Aug 22,2023, 20:02 PM IST
Rakshabandhan
રક્ષાબંધનમાં ઝળકશે મોદી-યોગી, રામ મંદિર અને ચંદ્રયાન, જુઓ યુનિક રાખડીઓ
Raksha Bandhan 2023 ચેતન પટેલ/સુરત : સુરત શહેરમાં આ વખતે ખાસ ડિઝાઇનની સિલ્વર અને ગોલ્ડની રાખડીઓ બનાવાઈ,,, PM મોદી, CM યોગી, રામ મંદિર અને ચંદ્રયાન-3ની છબીઓ સાથેની રાખડીઓ બનાવવામાં આવી,,, 7000 થી લઈને એક લાખ 20 હજાર સુધીની છે રાખડીઓ
Aug 19,2023, 12:19 PM IST
Gujarati News
રાજકોટની મહિલાએ બનાવી અનોખી રાખી, 1 ઈંચ રાખડીમાં આખી હનુમાન ચાલીસા કંડારી
Rakhi On Hanuman Chalisa : રાજકોટની મહિલાએ રાખડીમાં હનુમાન ચાલીસા કંડારી, લોકો હનુમાન ચાલીસા રાખડીમાંથી વાંચી શકે તે રીતે આ રાખડી ડિઝાઈન કરવામાં આવી છે
Aug 15,2023, 14:28 PM IST
surat
Surat: રક્ષાબંધનના પવિત્ર પર્વ પર 100 વર્ષથી પણ વધુ ચાલે એવી ખાસ રાખડી તૈયાર કરવામાં આવી
Rakhsabandhan 2023: Surat girl makes unique 'Rakhi' that will last over 100 years
Aug 5,2023, 9:15 AM IST
gujarat
વાહ સુરતીઓ! રક્ષાબંધનના પર્વ પર ખાસ રાખડી તૈયાર કરવામાં આવી, જે 100 વર્ષથી વધુ ચાલશે
ચેતન પટેલ/સુરત: રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેન ના અતિ પવિત્ર પર્વ તરીકે ઓળખાય છે. આ પવિત્ર પર્વ પર સુરતમાં ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે. જે 100થી પણ વધુ વર્ષ ચાલશે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે પૂજાની વસ્તુઓ વાપરવામાં આવતી હોય છે તે તમામ વસ્તુઓથી આ રાખડી તૈયાર કરવામાં આવી છે જેમાં રુદ્રાક્ષ, ભસ્મ, કુમકુમ, ચંદન, ધાન્ય, મોરપંખ, તુલસી, પુષ્પ, ચોખા, નારીયલની છાલ, સહિત અન્ય વસ્તુઓ સામેલ છે અને સૌથી અગત્યની વાત આ છે કે આ પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇન કરવા માટે વાપરવામાં આવી છે.
Aug 4,2023, 18:42 PM IST
Raksha Bandhan
આ વર્ષે બે દિવસ ઉજવાશે રક્ષાબંધન! જાણો રાખડી બાંધવાની યોગ્ય તારીખ અને શુભ મુહુર્ત
ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી આ વખતે ક્યારે કરવી તેને લઈને અસમંજનની સ્થિતિ સર્જાઈ છે.આ વખતે 30-31 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન મનાવાશે..
Aug 4,2023, 10:26 AM IST
Raksha Bandhan
2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી
Rakshabandhan: ભાઈ-બહેનોનો તહેવાર રક્ષાબંધનની દરેક જણ આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ઓગસ્ટમાં ઉજવવામાં આવશે. જો કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો જણાવવામાં આવી રહ્યો છે. એવામાં આપણે જાણીએ કે ક્યારે શુભ સમય છે.
Jun 26,2023, 23:21 PM IST
Rakshabandhan
જૂની પરંપરા : ડાકોરના ઠાકોરને આજે રાખડી બંધાઈ, હવે સીધી દશેરાના દિવસે છોડવામાં આવશે
Rakshabandhan Special : આજે પૂનમ હોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
Aug 12,2022, 16:12 PM IST
Gold price
ભાવમાં મોટો કડાકો: દાગીના ખરીદવાનો આ છે રૂડો અવસર, 7600 રૂપિયા સસ્તું થયું સોનું
આ ઉપરાંત 24 કેરેટ સોનાના ભાવમાં પણ શુક્રવારે વધારો જોવા મળ્યો. ગુરૂવારે બજાર ખુલતાં પહેલાં 24 કેરેટ સોનાનો ભાવ 51,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. ત્યારબાદ સોનાના ભાવમાં 440 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ હવે 52,090 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ વેચાઇ રહ્યું છે.
Aug 12,2022, 13:00 PM IST
Trending news
IPL 2024
પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...7 વિકેટથી જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી હાર
Hyundai India SUV sale
બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ
swimming pool
વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે ખાસ રાખો કાળજી....
Lok Sabha Election 2024
કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર, ગાંધી પહેરવેશમાં માંગે છે મત
Lok Sabha Election 2024
ભાન ભૂલ્યા! રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદાને બદલે થઈ રહ્યું છે નુક્સાન
Lok Sabha Election 2024
ગુજરાત જો તેના 'અસલ સ્વભાવ' પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?
Lok Sabha Election 2024
હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ
Lok Sabha Elections 2024
ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ
Lok Sabha Election 2024
ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરવાનો ડર? કોંગ્રેસની ચૂંટણી પંચમાં રજૂઆત
Ahmedabad
અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આપઘાતનું કારણ જાણી....